ઈન્સ્ટન્ટ રોઝ ફાલુદા આઈસ્ક્રીમ (Instant Rose Falooda Icecream Recipe In Gujarati)

Sachi Sanket Naik @cookwithsachi
ઈન્સ્ટન્ટ રોઝ ફાલુદા આઈસ્ક્રીમ (Instant Rose Falooda Icecream Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સોપ્રથમ તુકમરીયા પાણી માં પલાળી લેવાં
- 2
હવે એક વાસણ માં દૂધ લઈ એમાંથી થોડું દૂધ વાટકી માં કાઢી એમાં મિલ્ક પાઉડર, કોર્નફ્લોર, રોઝસીરપ ઉમેરી મિક્ષ કરી લેવું
- 3
હવે બાકીનું દૂધ ગેસ પર ઉકાળવા મૂકવું એક ઉભરો આવે એટલે એમાત્ર મિલ્કપાઉડર વાળું મિક્ષ્ચર ઉમેરી બરાબર હલાવતા રહેવું પછી અમાં ખાંડ ઉમેરી મિક્ષ કરી લેવું ઘટ્ટ થાય એટલે ગેસ બંધ કરી ઠંડુ કરી આઈસ્ક્રીમ ટીન માં કાઢી લેવું એમાં તુકમરીયાં ઉમેરી બરાબર મિક્ષ કરી લેવું
- 4
હવે ફ્રીઝર માં ૮ કલાક માટે સેટ કરવાં મૂકવું.. આઈસ્ક્રીમ સેટ થાય એટલે સર્વ કરવું
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ઈન્સ્ટન્ટ રોઝ રબડી Instant Rose Rabdi Recipe in Gujarati)
#વિકમીલ૨#સ્વીટ#માઇઇબુક#પોસ્ટ૧૮આ રબડી ખૂબ જ ઓછા દૂધ માં અને ખૂબ જ ઓછા સમય માં બની જાય છે. અને ટેસ્ટ માં તો એકદમ બેસ્ટ છે. Sachi Sanket Naik -
રોઝ ફાલુદા
ઉનાળા ની ગરમી માટે બેસ્ટ યમ્મી ફાલુદો... ખૂબ જ ટેસ્ટી અને ઝડપ થી તૈયાર થઈ જાય છે. જેમાં રોઝ આઈસ્ક્રીમ પણ મેં ઘરે બનાવ્યુ છે. આ રીત થી બનાવશો તો બહાર જેવું જ બનશે. Sachi Sanket Naik -
-
રોઝ ફાલુદા (Rose Falooda Recipe In Gujarati)
#SM ગરમીની સિઝનમાં ફાલુદા આપણા બોડી માં ઠંડક આપે છે Tasty Food With Bhavisha -
-
રોઝ ફાલુદા (Rose Falooda Recipe In Gujarati)
ફાલુદા એ ખાસ કરીને ઉનાળામાં પીવાતું એક સ્વાદિષ્ટ ડેઝર્ટ પીણું છે. આ રેસીપીમાં ગુલાબની ચાસણી, તકમરીયાના બીજ, રેશમી નૂડલ્સ, મધુર દૂધ, આઈસ્ક્રીમ તેમજ ડ્રાયફ્રૂટનો ઉપયોગ કરવામાં આવ્યો છે. વૈકલ્પિક રીતે બદામ, ગુલાબની પાંખડીઓ અથવા ચેરીઓથી સુશોભિત આ ઠંડક પીણું ખુબજ ઓછા સમયમાં અને સરળ રીતે તૈયાર કરી શકાય છે.#rosefalooda#રોઝફાલુદા#cookpadindia#cookpadgujarati#pinkrecipes#summerspecial#goldanapron3#week17 Mamta Pandya -
રોઝ ગુલકંદ ફાલુદા (Rose Gulkand Falooda Recipe In Gujarati)
#SMશરબત & મિલ્ક શેક ચેલેન્જ Juliben Dave -
રોઝ સાગો ફાલુદા (Rose Sago Falooda Recipe In Gujarati)
#SJR#FDS#cookpadindia#cookpadgujarati Riddhi Dholakia -
રોઝ ગુલકંદ ફાલુદા (Rose Gulkand Falooda Recipe In Gujarati)
#RB1 ફાલુદા મારા ઘરમાં બધાની ફેવરિટ છે ઉનાળામાંમારા ઘરે વારંવાર ફાલુદો બને છૅ હું ફાલુદા બનાવવા માટે gulkand ice-cream પણ ઘરે જ બનવું છુ અને ગુલકંદ પણ ઘરે જ બનાવું છું. Arti Desai -
-
ડ્રાયફ્રુટસ રોઝ ફાલુદા (Dryfruits Rose Falooda Recipe In Gujarati)
#mr#milkrecipe#cookpadindia#cookpadgujarati Sneha Patel -
-
-
-
ચોકલેટ આઈસ્ક્રીમ અને રોઝ આઇસક્રીમ (Chocolate Icecream & Rose icecream recipe in Gujarati)
#મોમ. આ આઈસ ક્રિમ મે મારી દીકરી માટે બનાવ્યું છે. Manisha Desai -
રોઝ ફાલુદા (Rose Falooda Recipe In Gujarati)
કાળઝાળ ગરમીમાં બનાવો ઠંડા ઠંડા કૂલ કૂલ........ and enjoy 🍷🍷🍷 Shilpa Kikani 1 -
-
-
-
-
-
-
-
-
Royal Falooda (રોઝ ફાલુદા)
ફાલુદા ગરમી માં દરેક ની ભાવતી વસ્તુ છે, તેમા વપરાતી વસ્તુઓ પણ આપણા માટે હેલ્ધી અને ઠંડક આપનારી છે, ફાલુદા ગરમી માં બધા એ પીવો જ જોઈએ. ફાલુદા નાના - મોટા સૌ ને પ્રિય હોય છે. Rinku Nagar -
-
-
રોઝ કોકોનટ સ્વીટસ્ (Rose Coconut Sweets Recipe In Gujarati)
#DTR આજે મે ગેસ ના ઉપયોગ વગર મીઠાઈ બનાવી છે જે ફટાફટ બની જાય છે મારા ઘરે તો બધા ને બહુ ભાવી તમે પણ ટ્રાય કરી જોવો આ મીઠાઈ hetal shah -
-
રોઝ આઈસ્ક્રીમ
#કાંદાલસણ#goldenapron3#malai#week12ઉનાળા ની ગરમી બહુ વધવા માંડી છે આ લોકડાઉન માં આઈસ્ક્રીમ ખાવા માટે બહાર ન તો જવાય ન તો લેવા જવાય. તો તમે પણ આ રીત થી બનાવો અને તમારી ફેમિલી ને ખવડાવજો. આ રીત થી બનાવશો તો એકદમ ક્રીમી બનશે અને આ માપ માંથી ૩ લીટર જેટલું આઈસ્ક્રીમ બનશે. Sachi Sanket Naik
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15295912
ટિપ્પણીઓ (8)