તડબૂચ અને કાકડી નું સલાડ ફેટા ચીઝ સાથે (Watermelon Cucumber Salad Feta Cheese Recipe In Gujarati)

Amee Shaherawala
Amee Shaherawala @Amee_j16
Dubai

તડબૂચ અને કાકડી નું સલાડ ફેટા ચીઝ સાથે (Watermelon Cucumber Salad Feta Cheese Recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૦ મિનિટ
૨ વ્યક્તિ
  1. ૨ કપતડબૂચ (ચોરસ કાપવા)
  2. ૧ કપકાકડી (ચોરસ કાપવી)
  3. ૧/૨ કપટામેટા
  4. લીંબુનો રસ
  5. ૧/૪ કપફેટા ચીઝ
  6. ૧/૪ કપફુદીનો
  7. ૧/૪ કપલીલા કોથમીર
  8. ૧ ટી સ્પૂનમરી પાઉડર
  9. ૧/૨ ટી સ્પૂનચાટ મસાલો
  10. ૨-૩ ટી સ્પૂન ઓલિવ ઓઈલ
  11. મીઠું સ્વાદ અનુસાર

રાંધવાની સૂચનાઓ

૧૦ મિનિટ
  1. 1

    સૌથી પહેલા તળબૂચ, કાકડી, ટામેટા ને ચોરસ કાપી લેવા.
    ફુદીના અને ધાણાને પણ કાપીને તૈયાર રાખજો.
    ફેટા ચીઝ પણ રેડી રાખો

  2. 2

    હવે એક બાઉલમાં ઓલિવ ઓઈલ, લીંબુનો રસ, મરી પાઉડર, ચાટ મસાલો અને મીઠું લઈ બરાબર મિક્સ કરી સલાડ માટે ડ્રેસિંગ તૈયાર કરો.
    પછી એને કાપેલા સલાડમાં મિક્સ કરો.
    આમ વાટેલા લસણનો ઉપયોગ કરી શકાય છે.
    (આ બધી વસ્તુને ડાયરેક્ટ પણ સલાડમાં ઉમેરી શકાય છે, પણ આ રીતે મિક્સ કરવાથી એનો ટેસ્ટ વધારે સારો આવે છે)

  3. 3

    તૈયાર છે વોટરમેલન સલાડ જે ઉનાળા માં ઠંડકની સાથે તાજગી પણ આપે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Amee Shaherawala
પર
Dubai

Similar Recipes