રોઝ ગુલકંદ ફાલુદા (Rose Gulkand Falooda Recipe In Gujarati)

Juliben Dave @julidave
#SM
શરબત & મિલ્ક શેક ચેલેન્જ
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક બાઉલમાં પાણી લઈ તેમાં તેઉકળે એટલે તેમાં ફાલુદા ની સેવ નાખી ૨ મિનીટ માટે થવા દો અને તેને ચારણી માં કાઢી ઠંડામાં પાણી નાખો.
એક જાડા તળિયાવાળા વાસણમાં દૂધ તેમાં મિલ્ક પાઉડર મિક્સ કરો અને તેને ઉભરો આવે ત્યાં સુધી ગેસ પર થવા દો હવે તે ઠંડુ પડે એટલે તેમાં રોઝ સીરપ ઉમેરી મિક્સ કરી ફ્રિજમાં ઠંડુ કરવા માટે મૂકી દો
- 2
હવે એક મોટો ગ્લાસ લો તેની અંદર રોઝ સીરપ નાખી પાંચ મિનિટ માટે ફ્રીઝરમાં મૂકો ત્યારબાદ તેમાં નીચે તકમરીયા નાખો ત્યારબાદ તેમાં તેની ઉપર તૈયાર કરીને ફાલુદા સેવ નાખો ત્યારબાદ તેના ઉપર તૈયાર કરેલું રોજનું દૂધ નાખો અને સૌથી છેલ્લે તેમાં ગુલકંદ અને આઇસ્ક્રીમ નાખી ઉપર થી ટુટી ફ્રુટી ગુલાબની પાંદડી કાજુના ટુકડા નાખી ઠંડુ ઠંડુ જ સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
રોઝ ગુલકંદ ફાલુદા (Rose Gulkand Falooda Recipe In Gujarati)
#RB1 ફાલુદા મારા ઘરમાં બધાની ફેવરિટ છે ઉનાળામાંમારા ઘરે વારંવાર ફાલુદો બને છૅ હું ફાલુદા બનાવવા માટે gulkand ice-cream પણ ઘરે જ બનવું છુ અને ગુલકંદ પણ ઘરે જ બનાવું છું. Arti Desai -
રોઝ મિલ્ક શેક (Rose Milk Shake Reicpe In Gujarati)
#SM#cookpadindia#cookpadgujaratiશરબત & મિલ્ક શેક ચેલેન્જરોઝ મિલ્ક શેક Ketki Dave -
રોઝ લસ્સી (Rose Lassi recipe in Gujarati)
#SMશરબત અને મિલ્ક શેક ચેલેન્જ#cookpadgujaratiSonal Gaurav Suthar
-
રુહઅફઝા રોઝ લસ્સી (Rooh afza Rose Lassi Recipe In Gujarati)
#SM#શરબત & મિલ્ક શેક ચેલેન્જ@Jayshree171158 inspired me Dr. Pushpa Dixit -
-
રોઝ ગુલકંદ શાહી લસ્સી (Rose Gulkand Shahi Lassi Recipe In Guj.)
#SRJ#cookpadgujarati#cookpadindia ઉનાળાની ગરમીમાં ઠંડી ઠંડી લસ્સી એક અનોખી જ ઠંડક આપે છે. તેમાં પણ રોઝ ફ્લેવરની બનાવેલી લસ્સી પીવાનો આનંદ કંઈક અલગ જ આવે છે. મેં આજે દેશી ગુલાબ અને ગુલાબ માંથી જ બનતા ગુલકંદના ઉપયોગથી રોઝ ગુલકંદ શાહી લસ્સી બનાવી છે. આ લસ્સીને થોડી વધુ સ્વાદિષ્ટ બનાવવા તેમાં ઈલાયચી પાવડર અને ગુલાબની પાંદડીઓ પણ ઉમેરી છે. તો ચાલો જોઈએ ક્રીમી અને ગુલાબની સુગંધ અને મીઠાશથી ભરપૂર એવી આ રોઝ ગુલકંદ શાહી લસ્સી કઈ રીતે બને છે. Daxa Parmar -
ફ્રેશ રોઝ પેટલ બનાના મિલ્કશેક (Fresh Rose Petals Banana Milkshake Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#SM Sneha Patel -
રોઝ ગુલકંદ શાહી લસ્સી (Rose gulkand sahi lassi recipe in Guj.)
#SRJ#NFR#cookpadgujarati#cookpadindia#cookpad ઉનાળાની ગરમીમાં ઠંડી ઠંડી લસ્સી એક અનોખી જ ઠંડક આપે છે. તેમાં પણ રોઝ ફ્લેવરની બનાવેલી લસ્સી પીવાનો આનંદ કંઈક અલગ જ આવે છે. મેં આજે દેશી ગુલાબ અને ગુલાબ માંથી જ બનતા ગુલકંદના ઉપયોગથી રોઝ ગુલકંદ શાહી લસ્સી બનાવી છે. આ લસ્સીને થોડી વધુ સ્વાદિષ્ટ બનાવવા તેમાં એલચી પાવડર અને ગુલાબની પાંદડીઓ પણ ઉમેરી છે. તો ચાલો જોઈએ ક્રીમી અને ગુલાબની સુગંધ અને મીઠાશથી ભરપૂર એવી આ રોઝ ગુલકંદ શાહી લસ્સી કઈ રીતે બને છે. Asmita Rupani -
-
ડ્રાયફ્રુટસ રોઝ ફાલુદા (Dryfruits Rose Falooda Recipe In Gujarati)
#mr#milkrecipe#cookpadindia#cookpadgujarati Sneha Patel -
-
ફાલુદા (Falooda Recipe In Gujarati)
#mr#મિલ્કફાલુદા તો લગભગ બધા bahar થી લાવવાનું પસંદ કરતા હોય છે. પણ જો આરીતે ઘરે જ બનાવવામાં આવે તો ખુબ જ સરસ બને છે..અને ફાલુદા ની સેવ પણ મેં recipe આપી છે. આરીતે ઘણા વર્ષો થી હું જાતેજ બનાવું છું. મારા પેજ પર રોઝ શિરપ અને ટુટી ફ્રૂટી ની પણ recipe આપી છે. Daxita Shah -
કાજુ ગુલકંદ શેક (Kaju Gulkand Shake Recipe In Gujarati)
#mr કહેવાય છે કે ગુલકંદ અને હેલ્થ માટે ખૂબ સારું હોય છે માટે અમારા ઘરે અમે રોજ ગુલકંદ શેક બનાવી છીએ. Nidhi Popat -
બનાના મિલ્ક શેક (Banana Milk Shake Recipe In Gujarati)
#SM#શરબત & મિલ્ક શેક ચેલેન્જ@rekhavora inspired me Dr. Pushpa Dixit -
-
-
રોઝ મિલ્ક શેક (Rose Milk Shake Reicpe In Gujarati)
#SM રોઝ વિથ મિલ્ક શેક#sharbat & milk shake challenge Jayshree Doshi -
-
-
રોઝ ફાલુદા (Rose Falooda Recipe In Gujarati)
#SM ગરમીની સિઝનમાં ફાલુદા આપણા બોડી માં ઠંડક આપે છે Bhavisha Manvar -
-
-
રોઝ ગુલકંદ લાડુ (Rose Gulkand Ladoo Recipe In Gujarati)
#SGC#ATW2#TheChefStory#Cookpadindia#Cookpadgujarati Rekha Vora -
સનરાઈઝ મોકટેલ (Sunrise Mocktail Recipe In Gujarati)
#SM#cookpadindia#cookpadgujaratiશરબત & મિલ્ક શેક ચેલેન્જસનરાઈઝ મોકટેલ Ketki Dave -
કલિંગર નો થીક મિલ્ક શેક (Watermelon Thick Milk Shake Recipe In Gujarati)
#SM#Cookpad Gujarati# કલિંગર મિલ્ક શેક Jyoti Shah -
ખસ મિલ્ક શેક (Khus Milk Shake Recipe In Gujarati)
#SM#cookpadindia#cookpadgujaratiશરબત & મિલ્ક શેક ચેલેન્જ Ketki Dave -
-
-
ગુલકંદ મિલ્કશેક (Gulkand Milkshake recipe in Gujarati)
#FAMગુલકંદ મિલ્ક શેક ગરમી માં પીએ એટલે રિફ્રેસ થઈ જાય ને બાળકો માટે તો બેસ્ટ છે. મિલ્ક પણ પીવે ને મજા પણ આવી જાય અમારે ઘરે તો બધાય નુ ફેવરિટ છે..... 😋😋😋 Heena Dhorda -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16163534
ટિપ્પણીઓ (2)