ટામેટાં બીટ નું સૂપ (Tomato Beetroot Soup Recipe In Gujarati)

#RC3
# Week3
#Red
#Cookpadindia
#Cookpadgujarati
ટામેટા રક્ત શર્કરાને સંતુલિત રાખે છે. ટામેટા, ક્રોમિયમનો એક સારો સ્ત્રોત છે, જે રક્ત શર્કરાને કંટ્રોલમાં રાખવામાં મદદ કરે છે. તેનાથી વજન બિલકુલ વધતું નથી અને તે શરીરના નાના-મોટા વિકારો દૂર કરે છે. તેનાથી ઝાડો સાફ આવે છે અને દાંત તેમજ પેઢાની નબળાઇ દૂર કરવામાં, ચહેરાનું તેજ વધારવામાં અને શરીરની નિર્બળતા દૂર કરવા માટે ટામેટાંનું નિયમિત સેવન કરવું જોઇએ. બીટમાં વિટામિન સી, ફાઇબર, નાઇટ્રેટ્સ, બેટાનિન જેવા પોષક તત્વો હોય છે જે તમારા પેટની ચરબીનું ઓછી કરેછે. બીટમાં છે અઢળક ગુણો. વરસાદ ની ઋતુ માં ગરમ ગરમ સુપ પીવાની મજા આવે છે.
ટામેટાં બીટ નું સૂપ (Tomato Beetroot Soup Recipe In Gujarati)
#RC3
# Week3
#Red
#Cookpadindia
#Cookpadgujarati
ટામેટા રક્ત શર્કરાને સંતુલિત રાખે છે. ટામેટા, ક્રોમિયમનો એક સારો સ્ત્રોત છે, જે રક્ત શર્કરાને કંટ્રોલમાં રાખવામાં મદદ કરે છે. તેનાથી વજન બિલકુલ વધતું નથી અને તે શરીરના નાના-મોટા વિકારો દૂર કરે છે. તેનાથી ઝાડો સાફ આવે છે અને દાંત તેમજ પેઢાની નબળાઇ દૂર કરવામાં, ચહેરાનું તેજ વધારવામાં અને શરીરની નિર્બળતા દૂર કરવા માટે ટામેટાંનું નિયમિત સેવન કરવું જોઇએ. બીટમાં વિટામિન સી, ફાઇબર, નાઇટ્રેટ્સ, બેટાનિન જેવા પોષક તત્વો હોય છે જે તમારા પેટની ચરબીનું ઓછી કરેછે. બીટમાં છે અઢળક ગુણો. વરસાદ ની ઋતુ માં ગરમ ગરમ સુપ પીવાની મજા આવે છે.
રાંધવાની સૂચનાઓ
- 1
ટામેટા અને બીટ ને ધોઈને બાફી લેવા. ડુંગળી ને સમારી લેવી. લસણની કળી છોલીને રાખવી.
- 2
બીટના છોડા કાઢી સમારી રાખવા. કડાઈમાં બટર ગરમ મૂકવું.
- 3
ડુંગળી અને લસણની કળી બટર માં સાંતળવી. તેમાં બાફેલા ટામેટા અને બીટ ઉમેરવા, મીઠું ઉમેરવુ, મરી પાઉડર ઉમેરો. પછી ગેસ બંધ કરી ઠંડુ કરવું.
- 4
મિશ્રણ ઠંડુ થયા બાદ મિકસર માં પીસવુ. જરૂર મુજબ પાણી ઉમેરો. પછી ગેસ પર મૂકવું. ઉકાળવું. તેમા એક ચમચી ખાંડ ઉમેરો. પછી ગેસ બંધ કરી સુપ ગાળી લેવું,ટામેટાની છાલ અને બીયા નીકળી જાય. તૈયાર છે ગરમ ગરમ ટામેટા બીટ હેલ્ધી સુપ. ફૂદીનાના પાન તથા લીલા ધાણા થી ગારનીશ કરી સર્વ કરવું
Similar Recipes
-
તાંદળજા ટામેટાં નો સૂપ (Tandarja Tomato Soup Recipe In Gujarati)
તાંદળજાની ભાજી ઈમ્યૂનિટી વધારવાથી લઈ રોગો રાખે છે દૂરપેટની ગરમી દૂર કરે છે , આ ભાજીમાં પ્રોટીન અને વિટામિન સી હોય છે. જે આપણા શરીરની ઈમ્યૂનિટી વધારે છે અને સંક્રમણનો ખતરો પણ ઓછો કરે છે. તાંદળજાની ભાજી ખાવાથી શરદી-ખાંસીમાં પણ રાહત મળે છે. તેમાં રહેલાં તત્વો રોગ પ્રતિકારક વધારે છે. સાથે જ તેમાં એન્ટીઓક્સીડેન્ટ હોય છે. જે શરદી-ખાંસીની સમસ્યાથી બચાવે છે. Hetal Chirag Buch -
ટોમેટો સૂપ (Tomato Soup Recipe In Gujarati)
થોડુ હેલ્ધી વર્જન કર્યું છે.. ટામેટા સાથે ગાજર અને બીટનો ઉપયોગ કર્યો છે. Dr. Pushpa Dixit -
-
ટોમેટો ગાજર બીટ સૂપ (Tomato Carrot Beetroot Soup Recipe In Gujarati)
#BW#cookpadindia#cookpadgujarati Unnati Desai -
ગાજર બીટ ટામેટાં નો સૂપ (Gajar Beetroot Tomato Soup Recipe In Gujarati)
#goldenapron3#week5#soup#એનિવર્સરી#સૂપ#વીક -1 ગાજર, બીટ, ટામેટાં નો ઉપયોગ કરીને , સૂપ બનાવ્યો છે, જે આપડા હેલ્થ માટે ફાયદારાક છે હિમોગ્લોબીન ઓછું હોય તો આ સૂપ પીવા થી ગણો ફાયદો થાય છે. Foram Bhojak -
ટામેટા બીટ નો સૂપ (Tomato Beetroot Soup Recipe In Gujarati)
ટામેટા ને બીટ નો હોટલ જેવો સૂપ Jayshree Soni -
ટોમેટો સૂપ(Tomato Soup Recipe in Gujarati)
ઠંડી ની શરૂઆત થયી ગયી છે. ઠંડી માં ગરમ સૂપ પીવાની મજા આવે અને હેલ્થ માટે પણ સારું. મેં બીટરૂટ અને ટામેટા અને અન્ય શાક વાપરી ને સૂપ બનાવ્યો છે. જે હેલ્થી અને ટેસ્ટી છે. Jyoti Joshi -
ટોમેટો બીટ સૂપ (Tomato beet soup recipe in gujarati)
વરસાદી વાતાવરણ માં ગરમા ગરમ સૂપ ની લિજ્જત માણવાની મજા જ કંઇ ઔર છે, અને બીટ ટામેટા નું હેલ્ધી સૂપ તો મૂડ ફ્રેશ કરી નાંખે. Bansi Thaker -
-
બીટ અને ટામેટાનો સૂપ (Beetroot and Tometo Soup Recipe in Gujarat
#RC3#લાલ_રેસિપીસ#રેઈન્બો_ચેલેન્જ#cookpadindia આજે હું ખૂબ જ હેલ્ધી અને શિયાળા માં વારંવાર બનાવી શકાય એવા સૂપ ની રેસિપી લાવી છું. બીટ અને ટામેટા નો સૂપ.. વરસાદી વાતાવરણ માં ગરમા ગરમ સૂપ ની લિજ્જત માણવાની મજા જ કંઇ ઔર છે, અને બીટ ટામેટા નું હેલ્ધી સૂપ તો મૂડ ફ્રેશ કરી નાંખે. ટામેટાં માં વિટામિન A, K ,C અને B6 હોય છે . ટામેટાં આપણા પાચન માં પણ મદદરૂપ છે. ગાજર માં વિટામિન A બહોળા પ્રમાણ માં હોય છે.. જે આંખો માટે ખૂબ જ ફાયદાકારક છે. બિટરૂટ ફોલિક એસિડ થી ભરપૂર છે અને બ્લડ બનાવવા માટે મદદ કરે છે. નાના બાળકો ને પણ રોજ આપી શકાય એવો આ હેલ્થી અને ટેસ્ટી સૂપ એકવાર જરૂર થી બનાવજો. Daxa Parmar -
ટોમેટો સૂપ (Tomato Soup Recipe In Gujarati)
#SJC#Cookpadindia#Coodpadgujaratiશિયાળામાં ઠંડીમાં ખાસ દરેક વ્યક્તિ માટે કેલ્શિયમ હિમોગ્લોબિન વધારે હાડકા મજબૂત બને નવું લોહી હિમોગ્લોબીન બને અને કમર પેટની ચરબી ઓગળે તેવું વિટામીન થી ભરપૂર ટામેટાં ની સૂપ ની રેસીપી હું તમારી સાથે શેર કરી રહી છું. Niral Sindhavad -
ટોમેટો સૂપ (Tomato soup recipe in gujarati)
#GA4#Week10ઠંડી મા ગરમ ગરમ સૂપ પીવાની મજા આવે છે. સૂપ હેલ્થ માટે ફાયદાકારક છે. 😋😋😋 Jigisha Patel -
બીટ ટામેટા નું સૂપ (Beet Tomato Soup Recipe In Gujarati)
શિયાળા માં આપણે રોજ અલગ અલગ સૂપ લેતા જ હોય છે.બીટ આખું વરસ તમને મળી શકે છે.તેમાંથી હિમોગ્લોબીન ભરપુર માત્રા માં મળે છે જેને આયર્ન ની કમી રહેતી હોય તોઓ ને આ સૂપ રોજ પીવા થી કમી દૂર કરી શકે છે #GA4#Week5 Jayshree Chotalia -
-
-
ટામેટા નું સૂપ(Tomato soup recipe in gujarati)
#GA4#Week10#soupશિયાળામાં ટામેટા નું સૂપ સૌથી હેલ્થી છે. અને સૌ ને ભાવે પણ... Soni Jalz Utsav Bhatt -
હોટેલ સ્ટાઈલ ટામેટાં સૂપ (Tomato Soup Recipe In Gujarati)
આ સૂપ માં કાંદા, બટાકા , ગાજર નાખવા થી સ્વાદ માં વધારો કરે સાથે તેમાં સૂપ જાડું બનાવવા કોઈ લોટ ની જરૂર નથી પડતી, આ સૂપ મારા ઘર માં બધાં ને ખૂબ ભાવે છે#સાઈડ Ami Master -
ટોમેટો સૂપ(Tomato soup recipe in gujarati)
#GA4#Week 20ઠંડીમાં ગરમ ગરમ સૂપ પીવાની મજા આવે છે.સૂપ હેલ્થ માટે ફાયદાકારક છે. 😋😋😋😋😋 Jigisha Patel -
ટોમેટો સૂપ(Tomato soup recipe in gujarati)
#GA4#Week10 શિયાળો આવે એટલે ગરમ ગરમ સૂપ પીવાનું મન થઇ જાય બપોર હોઈ કે રાત હોઈ સૂપ પીવાથી એક એનર્જી મળે છે.ટોમેટો સૂપ ઘણી રીતે બને છે.મે અલગ રીતે બનાવ્યો છે જેમાં સૂપ ઘટ્ટ બને છે.ચાલો જોઈએ તેની રીત. Anupama Mahesh -
ટોમેટો સૂપ (Tomato Soup Recipe In Gujarati)
હમણાં વર્ષા ઋતુની મઓસમ ચાલે છે. ત્યારે ઝરમઝર ઝરમર વરસાદ વરસતો હોય ત્યારે કઇક ગરમ ગરમ ખાવાનું કે પીવાનું મન થાય છે તો હું આજે લઇ ને આવી છું ટોમેટો સૂપ ખુબજ ઝડપથી બની જતી વાનગી છે તો ચાલો બનાવીએ ટોમેટો સૂપ.#RC3#લાલ વાનગી#ટોમેટો સૂપ Tejal Vashi -
બીટ નું ટેસ્ટી મિક્સ સૂપ (Beetroot Mix Soup Recipe In Gujarati)
Bit rut soup recipe in GujaratI#GA4 #Week 5 Ena Joshi -
ટોમેટો સૂપ(Tomato soup Recipe in Gujarati)
#GA4#week20ઠંડી ની સીઝન માં સૂપ ની મજા જ કાઈ ઓર છે સૂપ ઘણી ફ્લેવર ના બને પણ સહુ થી વધુ મજા ટોમેટો સૂપ માં જ આવે Dipal Parmar -
-
બીટ, ગાજર, ટામેટાં નું સુપ (Beet Carrot Tomato Soup Recipe In Gujarati)
#RC3Week3રેઈન્બો ચેલેન્જલાલઆ સુપ બીટ, ગાજર, ટામેટા,થી બનાવું છું.. આ સુપ ડાયેટ કરતા હોય.. તો એમનાં માટે બેસ્ટ છે..ન તો એમાં વઘાર ની જરૂર છે..ન તો કોને ફ્લોર..તો પણ મસ્ત ઘટ્ટ અને ટેસ્ટી બને છે..અને લાલ કલર ની શાકભાજી થી આપણું લોહી વધે છે..બીટ ગાજર અને ટામેટા સલાડ કે સુપ બનાવી ને ખાવા જ જોઈએ..તો જુઓ મારી ખૂબ જ સરળ રેસિપી.. Sunita Vaghela -
ટામેટા અને બીટ નું સૂપ (Tomato Beetroot Soup Recipe In Gujarati)
#cookpad Gujarati#cookpad India Jayshree Doshi -
-
-
ટામેટાં ગાજર બીટ નો સૂપ (Tomato Carrot Beetroot Soup Recipe In Gujarati)
#SJC#cookpadindia Rekha Vora -
ટોમેટો સૂપ (Tomato Soup Recipe in Gujarati)
શિયાળા માં ગરમ ગરમ ટોમેટો સૂપ બપોરે કે રાતે પીવાની મજા આવે છે બહુ ઓછી સામગ્રી થી બની જાય છે Bhavini Kotak -
બીટ ટમેટાનુ સૂપ (Beetroot Tomato Soup Recipe In Gujarati)
#WLD#cookpadindia#cookpadgujarati Bharati Lakhataria
More Recipes
ટિપ્પણીઓ (15)