વેજિટેબલ પુલાવ (Vegetable Pulao Recipe In Gujarati)

Shivangi Raval
Shivangi Raval @shivi_joshi
Jamnagar

વેજિટેબલ પુલાવ (Vegetable Pulao Recipe In Gujarati)

2 કમેન્ટ્સ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૧ વાટકીચોખા
  2. ૨ નંગબટાકા
  3. ૧ નંગટામેટાં
  4. ૨ નંગડુંગળી
  5. સ્વાદનુસાર મીઠું
  6. ૨ નંગલવિંગ
  7. ૧ નંગતજ
  8. ૫-૬ લીમડાના પાન
  9. હિંગ
  10. જીરું
  11. હળદર
  12. તેલ
  13. પાણી

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ ચોખા ધોઈ લો ત્યારબાદ ડુંગળી, ટામેટું, બટાકા સમારી લો ત્યારબાદ કૂકરમાં તેલ મુકી તેમાં તજ,લવિંગ નાખી વધાર કરી લો

  2. 2

    ત્યારબાદ તેમાં ચોખા નાખી બધો મસાલો મિક્સ કરી કુકર બંધ કરિ લો

  3. 3

    હવે કુકર ખોલી ને જો ય લો તૈયાર છે ગરમ ગરમ વેજીટેબલ પુલાવ....😋😍😋

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Shivangi Raval
Shivangi Raval @shivi_joshi
પર
Jamnagar
i love cooking 😊😘
વધુ વાંચો

Similar Recipes