વેજિટેબલ પુલાવ (Vegetable Pulao Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
એક તપેલી માં ચોખા લો અને તેમાં પાણી લઇ ને તેમાં મીઠુ,લવિંગ, 1ચમચી તેલ અને 1/3 ચમચી લીબું નો રસ નાખી ને બાફી દો. બીજા એક વાટકા માં પાણી લઇ ને તેમાં બટાકા, ફણસી, મકાઈ, વટાણા અને ગાજર બાફી દો. બીજા એક વાટકા માં તેલ લો અને તેમાં જીરું લો. તે ફૂટી જાય એટલે તેમાં તજ પાન, તજ અને એલચી લો. તે ગરમ થાય એટલે તેમાં કેપ્સિકમ ને સાંતળો (તમે ડુંગળી પણ લઇ શકો છો).
- 2
ત્યાર બાદ તેમાં બાફેલા શાકભાજી ઉમેરી ને 2 થી 3 મિનિટ સાંતળો. ત્યાર બાદ તેમાં ધાણા જીરું પાવડર, ગરમ મસાલો, પાવભાજી મસાલો, બિરિયાની મસાલો, હળદર અને મીઠુ ઉમેરી ને મિક્સ કરો.
- 3
ત્યાર બાદ તેમાં બાફેલા ભાત ઉમેરી ને મિક્સ કરો અને તેમાં લીંબુ નો રસ ઉમેરી ને 2 થી 3 મિનિટ થવા દો પછી તેને ગરમ ગરમ પીરસો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
વેજીટેબલ પુલાવ (Vegetable Pulao Recipe In Gujarati)
ભાત એ આપણા ઘરે રોજ બનવતી વસ્તુ છે. ભાત માંથી ઘણી બધી અલગ અલગ વાનગી બને છે એમાં થી એક છે પુલાવ. અપને રેસ્ટોરન્ટ માં જમવા જઈએ ત્યારે પુલાવ ઓર્ડર કરી એ છે. ઘરે કોઈ મેહમાન આવ્યું કે પાર્ટી હોય આપણે પુલાવ તો બનાવી એ છે. પણ ઘરે બહાર જેવો સ્વાદિષ્ટ પુલાવ બનાવવાની પણ એક ચોક્કસ રીત હોય છે . હું બહાર જેવો જ સ્વાદિષ્ટ વેજિટેબલ પુલાવ બનાવવાની રીત બતાવી રહી છું. જો તમે અહીં બતાવેલી રીત થી વેજિટેબલ પુલાવ બનાવશો તો એકદમ બહાર જેવો જ સ્વાદિષ્ટ વેજીટેબલ પુલાવ બનશે અને બધા તમારા વખાણ કરતા નહિ થાકે. તો ફટાફટ જાણી લો બહાર જેવો સ્વાદિષ્ટ પુલાવ બનાવવાની રીત. Vidhi V Popat -
વેજિટેબલ પુલાવ (Vegetable Pulao Recipe In Gujarati)
#Famઆ પુલાવ મારા ઘર માં બધા ને બહુ જ ભાવે છે. કુકર માં બનાવ્યો છે તો ફટાફટ બની જાય છે. Arpita Shah -
-
-
પાપડ પુલાવ (papad pulao recipe in Gujarati)
#GA4#Week8#Pulao એકદમ હેલ્થી અને ટેસ્ટી વેજીટેબલ થી ભરપુર પુલાવ બનાવ્યો છે. પુલાવ બધાં ને ખૂબજ પસંદ પડતો હોય છે. કંઈ પણ ખાવા ઈચ્છા ન હોય તો પુલાવ બનાવી ને ખાઈ શકાઈ છે. તેમાં વપરાતા ખડા મસાલા નો સ્વાદ ખુબ જ સરસ લાગે છે .પાઉંભાજી સાથે સર્વ કરવામાં આવે છે. Bina Mithani -
-
-
-
જયપુરી પુલાવ (Jaipuri Pulao Recipe in Gujarati)
બહુ ફટાફટ બની જાય અને ટેસ્ટ માં બહુ સરસ પુલાવ છે. Arpita Shah -
-
-
-
-
તવા પુલાવ (Tava Pulao Recipe In Gujarati)
#EBweek13તવા પુલાવ એ તવા પર બનતો પુલાવ છે. ચોખા, શાકભાજી અને મસાલાનું મિશ્રણ મળીને એક પરફેક્ટ રેસિપી બનાવે છે. Jyoti Joshi -
વેજ પુલાવ (Veg. Pulao Recipe In Gujarati)
#AM2વેજ પુલાવ એટલે ચોખા માં શાક ઉમેરીને બનાવેલો ભાત. જે સ્વાદિષ્ટ તો છે જ સાથે સ્વાસ્થ્ય પ્રદ પણ છે. વન પોટ મીલ નો એક સરસ વિકલ્પ છે. Jyoti Joshi -
-
-
-
-
વેજીટેબલ પુલાવ (Vegetable Pulao Recipe In Gujarati)
#AM2ભાત માંથી ભરપૂર પોષક તત્વો મળી રહે છે.તેમાંથી અનેકવિધ વાનગી ઓ બનાવી શકાય છે.વેજીટેબલ પુલાવ માંથી પ્રોટીન,વિટામિન્સ મળી રહે છે અને સ્વાદ માં પણ લાજવાબ છે. મે અહીંયા લીલા વટાણા, અને ગાજર નો ઊપિયોગ કર્યો છે તમે અન્ય શાક પણ ઉમેરી શકો છો. Varsha Dave -
-
વેજીટેબલ પુલાવ (Vegetable Pulao Recipe In Gujarati)
#GA4#Week19#sunday special#favourite Swati Sheth -
-
તવા પુલાવ (Tawa Pulao Recipe In Gujarati)
#ભાતતવા પુલાવ ખાવા ની એક અલગ મજા છે બીજા બધા પુલાવ કરતા આ અલગ ટેસ્ટ હોય છે તો ચાલો આપણે બનાવીશું તવા પુલાવ . Bijal Shingala -
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12333634
ટિપ્પણીઓ (2)