વેજિટેબલ પુલાવ (Vegetable Pulav Recipe in Gujarati)

Disha Dave
Disha Dave @disha_22
Ahmedabad
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20 થી 25 મિનિટ
4 લોકો
  1. 1 વાડકીચોખા
  2. 1/4 કપવટાણા
  3. 1 નંગસમારેલા બટાકા
  4. 1 નંગસમારેલી ડુંગળી
  5. 1/2ગાજર સમારેલા
  6. 1/2કેપ્સીકમ સમારેલા
  7. 2-3 નંગસમારેલા લીલાં મરચાં
  8. 2-3લીમડાના પાન
  9. 2 કપપાણી
  10. 2ચમચા ઘી
  11. મીઠું સ્વાદ અનુસાર
  12. 1 ચમચીહળદર
  13. 1 નંગતજ
  14. 3 નંગલવિંગ
  15. 1 નંગતમાલપત્ર
  16. 1 ચમચીલાલ મરચું પાઉડર
  17. 1 ચમચીજીરું
  18. 1 ચમચીગરમ મસાલો

રાંધવાની સૂચનાઓ

20 થી 25 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ એક કડાઈમાં ઘી ગરમ કરીને તેમાં જીરું, લીમડાના પાન, તજ, લવિંગ,તમાલપત્ર અને લીલાં મરચાં નાખી સાંતળો. ત્યારબાદ તેમાં ડુંગળી, કેપ્સીકમ, ગાજર, વટાણા અને બટાકા સાંતળો.

  2. 2

    ત્યારબાદ તેમાં હળદર, લાલ મરચું, મીઠું અને ગરમ મસાલો નાખો. પછી તેમાં પાણી રેડી 5 મિનિટ શાક બફાવા દો

  3. 3

    ત્યારબાદ તેમાં ચોખા નાખી બાફો અને ઢાંકણ ઢાંકી દો.

  4. 4

    ત્યારબાદ પુલાવને દહીં કે કઢી જોડે સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Disha Dave
Disha Dave @disha_22
પર
Ahmedabad

Similar Recipes