આથેલા ખાટા મીઠા લાલ મરચા (Athela Khata Mitha Lal Marcha Recipe In Gujarati)

Sneha kitchen
Sneha kitchen @Sneha_kitchen_ABCC
Hyderabad

#RC3

લાલ રેસિપી

આથેલા ખાટા મીઠા લાલ મરચા (Athela Khata Mitha Lal Marcha Recipe In Gujarati)

#RC3

લાલ રેસિપી

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૫ મિનીટ
૧ બાઉલ
  1. ૧૦ લાલ મરચા
  2. ૧ ટેબલસ્પૂનરાઈ ના કુરીયા
  3. સ્વાદાનુસાર મીઠુ
  4. ૧ ટેબલસ્પૂનગોળ
  5. ૧/૨લીંબુ નો રસ
  6. ૧ ટેબલસ્પૂનતેલ
  7. ૧ ટીસ્પૂનવળીયારી
  8. ૧/૪ ટીસ્પૂનહળદર પાઉડર

રાંધવાની સૂચનાઓ

૫ મિનીટ
  1. 1

    મરચા ના પીસ કરી તેના બી કાઢી તેને એક્ બાઉલ માં નાખો.

  2. 2

    તેમા અને બધા મસાલા નાખો. અને તેને મિક્સ કરી ૩ થી ૪ કલાક પછી તેને સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Sneha kitchen
Sneha kitchen @Sneha_kitchen_ABCC
પર
Hyderabad
Cooking is the form of Art#Snehakitchenanybodycancook
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes