રાયતા લાલ મરચાં (Raita Red Marcha Recipe In Gujarati)

Vandna bosamiya
Vandna bosamiya @Vandna_1971
Bhavnagar

#RC3 #Week3 #લાલ રેસિપી
#EB #Week11

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 500 ગ્રામલાલ મરચાં
  2. 3 ચમચીમેથી નાં કૂરિંયા
  3. 2 ચમચીરાઈ નાં કૂરિંયા
  4. 2લીંબુ
  5. મીઠું ટેસ્ટ મુજબ
  6. 1/2 ચમચી હીંગ
  7. 1 ચમચીહળદર
  8. 1 ચમચીવરિયાળી
  9. 2 ચમચા તેલ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    મરચા ને સુધારી નાખવા ને મસાલો કરવો રાઈ નાં કૂરયા, મેથી નાં કૂરિં યા,હળદર,હિંગ,મીઠું, લીંબુ,વરિયાળી અને તેલ નાખી ને મિક્સ કરી દેવું

  2. 2

    મરચાં નું અથાણું તૈ યાર શિયાળા મા લાલ મરચા ખુબજ આવે છે સરસ આવે છે

  3. 3

    લાલ મરચાં ખુબજ ટેસ્ટી થાય છે આ રીતે કરેલ મરચા ટેસ્ટી થાય છે તો રાયતા મરચાં તેયાર

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Vandna bosamiya
Vandna bosamiya @Vandna_1971
પર
Bhavnagar

Similar Recipes