લસણની ચટણી (Garlic Chutney Recipe In Gujarati)

Vibha Mahendra Champaneri
Vibha Mahendra Champaneri @cook_25058245
Ahmedabad

સ્ટ્રીટ ફૂડ તરીકે વખણાતા એવા વડાપાઉં માં વપરાતી તીખી અને ચટાકેદાર એવી સૂકી લસણની લાલ ચટણી મેં અહીં બનાવી છે.
#RC3

લસણની ચટણી (Garlic Chutney Recipe In Gujarati)

સ્ટ્રીટ ફૂડ તરીકે વખણાતા એવા વડાપાઉં માં વપરાતી તીખી અને ચટાકેદાર એવી સૂકી લસણની લાલ ચટણી મેં અહીં બનાવી છે.
#RC3

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

10-15 મિનિટ
  1. 10-12લસણની ફોલેલી કળી
  2. 1/2 ચમચી તેલ
  3. 1 ચમચીતલ
  4. 1 ચમચીશીંગદાણા
  5. 2 ચમચીસૂકા કોપરાની છીણ
  6. સ્વાદમુજબ મીઠું
  7. 4 ચમચીકાશ્મીરી લાલ મરચું પાઉડર (તીખી બનાવવી હોય તો વધુ લેવું)

રાંધવાની સૂચનાઓ

10-15 મિનિટ
  1. 1

    એક પેનમાં તેલ મૂકી લસણની કળીને સાંતળી લો.સંતળાઈ જાય એટલે એમાં શીંગદાણા અને તલ નાંખી એને પણ સાંતળો.

  2. 2

    તલનો કલર બદલાઈ જાય એટલે ગૅસ બંધ કરી સહેજવાર રહીને કોપરાની છીણ ઉમેરીને હલાવી લો. પછી એને ઠંડું પડવા દો. એ મિશ્રણ ઠંડું પડે પછી એમાં લાલ મરચું પાઉડર ઉમેરો.

  3. 3

    હવે એને મિક્સરમાં દર-દરી પીસી લો.હવે તૈયાર થઈ ગઈ સૂકા લસણની લાલ ચટણી.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Vibha Mahendra Champaneri
પર
Ahmedabad

Similar Recipes