રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ખાંડણી માં લસણ અને જીરું નાખી ખાંડી લો. ત્યારબાદ તેમાં ટામેટાં ને જીણું સમારીને તેમાં નાખી દો. હવે તેમાં ખાંડ અને મીઠું નાખી મિક્સ કરી ખાંડી ને એકરસ કરી ચટણી બનાવી લો.
- 2
તો તૈયાર છે ટામેટાં ની ખાટી,મીઠી અને તીખી ચટણી.
Similar Recipes
-
-
ટામેટાં ની ચટણી (Tomato Chutney Recipe In Gujarati)
#RC3#Redreceipe#Cookpadindia#Cookpadgujarati Rekha Vora -
-
ટામેટા લસણ ચટણી (Tomato Lasan Chutney Recipe In Gujarati)
#RC3#RedRecipi#CookpadIndia#CookpadGujarati Komal Vasani -
-
-
-
લાલ મરચા ટામેટા લસણની ચટણી (Red Chili Tomato Garlic Chutney Recipe In Gujarati)
#RC3 Kashmira Solanki -
-
ટામેટા ની ચટણી (Tomato Chutney Recipe In Gujarati)
આ ચટણી બિહારમાં સ્ટફ્ડ ટામેટા વડા સાથે પીરસવામાં આવે છે.#RC3 Vibha Mahendra Champaneri -
-
ટામેટાં ની ચટણી (Tomato Chutney Recipe In Gujarati)
#RC3ફ્રેન્ડસ, ગુજરાતી થાળી માં ચટણી નું એક અલગ જ સ્થાન છે એજ રીતે સાઉથ ઇન્ડિયન ચટણી કે જે ઢોસા, ઈડલી કે ઉત્તપમ સાથે સર્વ કરવા માં આવે છે તે પણ એટલી જ ટેસ્ટી લાગે છે તમે આ ચટણી સર્વ કરી શકો છો. આજે મેં અહીં ટામેટાં ની ચટણી ની રેસીપી શેર કરી છે.રેસીપી વિડિયો જોવા માટે YouTube પર "Dev Cuisine" સર્ચ કરો🥰 asharamparia -
ટામેટાં ની ચટણી (Tomato Chutney Recipe In Gujarati)
Cooksnap ingredientsટામેટાં લીલાં મરચાં અને તેલ.આજે મેં ટામેટાં લસણ અને લીલાં મરચાં ની ચટણી બનાવી આ ચટણી તમે થેપલા પરોઠા કોઈ પણ ફરસાણ સાથે સર્વ કરી શકો છો. એટલી લાગે છે. Sonal Modha -
-
ટામેટાં ની ચટણી (Tomato Chutney Recipe In Gujarati)
#CRC ખાસ આ ચટણી ની સામગ્રી ને સેકી ને હાથ થી મેસ કરી બનાવાય છે. HEMA OZA -
-
ટામેટાં ની ચટણી (Tomato Chutney Recipe In Gujarati)
છત્તીસગઢ રેસિપી ચેલેન્જ#CRC : ટામેટાં ની ચટણીઆ ચટણી છત્તીસગઢ ની ફેમસ ચટણી છે. જે ખાવામાં એકદમ ટેસ્ટી 😋 લાગે છે. કોઈ પણ ફરસાણ સાથે સર્વ કરી શકાય છે. Sonal Modha -
ટામેટાં ની ચટણી છત્તીસગઢ ફેમસ (Tomato Chutney Chhattisgarh Recipe In Gujarati)
#CRC#છત્તીસગઢ રેસીપી ચેલેન્જ@DrPushpa Dixitjiઆ રેસીપી મેં DrPushpa Dixitji ની રેસિપિને અનુસરીને બનાવી છે ,ખુબ જ સરસ બની આભાર પુષ્પાબેન ,,આટલી સરસ રેસીપી પોસ્ટ કરવા બદલ ,,આ ચટણી છત્તીસગઢમાં ઘરે ઘરે બનતી અને રોજ ઉપયોગમાં લેવાતી વાનગી છે ,ત્યાંના દરેક ફરસાણ અને ભોજનમાં આ ચટણી ખાસ પીરસવામાં આવે છે , Juliben Dave -
-
-
રાજસ્થાની ટામેટાં ની ચટણી (Tomato Chutney Recipe In Gujarati)
#Week4 #GA4#રાજસ્થાની ટામેટાં ની ચટણીમે ગોલ્ડન એપરન માટે બનાવી છે તીખી સર રાજસ્થાની ચટણી આશા છે આપને પણ ગમશે. H S Panchal -
-
-
ટામેટાં ની ચટણી છત્તીસગઢ ફેમસ (Tomato Chutney Chhattisgarh Recipe In Gujarati)
#CRC#છત્તીસગઢ રેસીપી ચેલેન્જ@sonalmodha inspired me for this recipeછત્તીસગઢ માં બનતા ચોખાનાં ફરસાણ જેવા કે હથફોડવા, બફૌરી, ફરા બધા સાથે ખવાતી આ પરંપરાગત રેસીપી છે. ટામેટા, મરચા, લસણ ને ચુલા કે સગડીની આંચ માં ભૂજી, સિલ બટ્ટા કે ખરલ માં બનાવાતી હોવાથી તેનો તંદુરી સ્વાદ જ લાજવાબ હોય છે. મેં પણ ગેસ પર શેકીને બનાવી છે.. ખૂબ જ ટેસ્ટી લાગે છે. Dr. Pushpa Dixit -
-
-
ટામેટાં ની ચટણી (Tomato chutney recipe in Gujarati)
#GA4#Week7ફ્રેન્ડસ આજે મે અહીં ટામેટાં ની ચટણી થોડી અલગ રીતે બનાવી છે જેનો ઉપયોગ તમે પીઝા, સેન્ડવીચ વગેરે માં કરી શકો છો. Vk Tanna
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15299436
ટિપ્પણીઓ