કાંદા બટાકા પૌવા (Kanda Bataka Poha Recipe In Gujarati)

Juhi Shah
Juhi Shah @cook_27767850

#cookpad India
#Cookpad Gujarati

શેર કરો

ઘટકો

15 મિનિટ
2 લોકો
  1. 200 ગ્રામપૌવા
  2. 1 નંગડુંગળી
  3. 1 નંગબટાકા
  4. 2-3લીલાં મરચા
  5. 8-10 નંગકાજુ
  6. સ્વાદ અનુસારમીઠું
  7. 1 ચમચીખાંડ
  8. 2 ચમચીતેલ
  9. 1 ચમચીજીરૂં
  10. 1 ચમચીરાઇ
  11. 1/2 ચમચીહિંગ
  12. 1/2 ચમચીહળદર
  13. લીમડા ના પાન
  14. કોથમીર

રાંધવાની સૂચનાઓ

15 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ પૌવા ને પાણી થી ધોઈ ને સાફ કરી કોરા કરી લો.

  2. 2

    લીલાં મરચા ડુંગળી કાજૂ બટાકા સમારી રેડી કરી લો.

  3. 3

    એક પેન માં તેલ મૂકી ગરમ થાય એટલે જીરું રાઈ હિંગ કાજુ ડુંગળી લીલાં મરચાં બટાકા લીમડા ના પાન એડ કરો.

  4. 4

    બધું ચડી જાય એટલે પૌવા નાંખી મિક્સ કરી લો.

  5. 5

    કોથમીર નાખી ગરમા ગરમ સર્વ કરો ખૂબ સ્વાદિષ્ટ લાગે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Juhi Shah
Juhi Shah @cook_27767850
પર

ટિપ્પણીઓ

Similar Recipes