રાંધવાની સૂચનાઓ
- 1
પહેલા મરચા ને ધોઈ નાખો પછી તેને કોરા કરી લો. ત્યારબાદ તેના ચાર ભાગ માં કટ કરે લો.
- 2
એક વાસણ માં કટકા કરેલા મરચા લઈ તેમાં મીઠું હળદર રાઈ ના કુરિયા તેલ અને લીંબુ નો રસ ઉમેરી મિક્સ કરી દો.
- 3
પછી તેને કાચ ની બરણી માં ભરી ૨ દિવસ પછી તેને ઉપયોગ માં લો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
રાઈતા લીલા અને લાલ મરચાં (Red and Green Chilli pickle Recipe in Gujarati)
# રાઈતા આ મરચાં શિયાળા માં ખુબજ મઝા આવે છે. Alpa Pandya -
-
-
-
-
-
રાયતા મરચાં (Raita Marcha Recipe In Gujarati)
#EB#Week11#RC4#Cookpadindia#Cookpadgujarati Neelam Patel -
-
-
-
વઢવાણી આથેલા મરચાં (Vadhvani Athela Marcha Recipe In Gujarati)
#WP#MBR9#cookoadindia#cookoadgujarati કોઈ પણ શાક હોય પણ જમવામાં સાથે આથેલા મરચાં હોય તો જમવામાં ટેસ્ટ ઔર વધી જાય છે..શિયાળા માં તો ખાસ મરચાં ,લસણ,ભાજી,લીલી હળદર, ચટણી આ બધું જમવામાં રુચિ વધારે છે . सोनल जयेश सुथार -
-
-
લીલી હળદર,ગાજર,લીલા મરચાં નું અથાણું
#bp22#yellow colour#Rai na kuria#lili haldar#gajar#cookpadindia#cookpadgujarati Alpa Pandya -
-
-
-
-
વઢવાણી મરચાં અને લાલ મરચાં નું ગળ્યું અથાણું
#KS2શિયાળો આવતાં જ બજાર માં સરસ લીલા અને લાલ મરચાં મળવા લાગે છે. આથેલા મરચાં કે રાઈ ના મરચાં એ ગુજરાત નું લૌક પ્રિય અથાણું છે. જે આપડે લગભગ બધા ગુજરાતી ઓ ને ત્યાં જોવા મળે જ છે. અને આ બનાવાંનું ખૂબ જ સરળ છે અને તેના માટે થોડી જ સામગ્રી ની જરૂર પડે છે. અને તે દરેક ઘર માં મળી પણ જાય છે. Komal Doshi
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15303348
ટિપ્પણીઓ