રાયતા મરચાં

Alpa Pandya
Alpa Pandya @Alpa_Kitchen_Studio

#EB
#Week11
#cookpadindia
#cookpadgujarati
જમવા ની સાથે આ મરચાં સરસ લાગે છે.

રાયતા મરચાં

#EB
#Week11
#cookpadindia
#cookpadgujarati
જમવા ની સાથે આ મરચાં સરસ લાગે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૦ મિનિટ
  1. ૧૫૦ ગ્રામ લીલા મોટા લાંબા મરચાં
  2. ટે. સ્પૂન રાઈ ના કુરિયા
  3. ૧/૨ટી. સ્પૂન હીંગ
  4. ૧/૨ટી. સ્પૂન હળદર
  5. સ્વાદાનુસાર મીઠું
  6. ૧ નંગલીંબુ નો રસ
  7. ટી. સ્પૂન તેલ

રાંધવાની સૂચનાઓ

૧૦ મિનિટ
  1. 1

    સૌ તરથમ મરચાં ને ધોઈ ને ગમતા શેપ માં કાપી લેવા.

  2. 2

    એક બાઉલ માં રાઈ ના કુરિયા,હીંગ,હળદર,મીઠું,તેલ,અને લીંબુ નો રસ ઉમેરી બધું બરાબર હાથ થી ફીણી લેવું.

  3. 3

    પછી તેમાં કાપેલા મરચાં ઉમેરી રગદોળી દેવા અને બોટલ માં ભરી લેવા. એક દિવસ પછી ઉપયોગ માં લેવા.

  4. 4

    તૈયાર છે રાયતા મરચાં.

  5. 5
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Alpa Pandya
Alpa Pandya @Alpa_Kitchen_Studio
પર
Cooking is my Passion.I love to prepare different types of dishes and to serve.
વધુ વાંચો

ટિપ્પણીઓ (12)

Similar Recipes