રાઈતા મરચા (Raita Marcha Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
100ગ્રામ મરચા ને ધોઈ ને કટ કરીએ.
- 2
હવે કોરા થાય એટલે તેમાં રાઈ ના કુરિયાં, મીઠું, લીંબુ, તેલ, હળદર વગેરે ઉમેરી ને એકદમ હલાવીએ.
- 3
હવે તેને એક બરણી માં ભરી લઈએ. તાજે તાજા લાજવાબ રાઈતા મરચા રેડી છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
રાઈતા મરચા (Raita Marcha Recipe In Gujarati)
#EBWeek11#RC3Red recipesરેઇન્બો ચેલેન્જ આ વાનગી ગુજરાતીઓની ખાસ મનપસંદ છે...તેમના ઘર માંથી લાલ અથવા લીલા રાઈતા મરચા મળી જ જાય.... પીકનીક-પ્રવાસમાં કે પ્રસંગો માં રાઈતા મરચા તો હોય જ...સ્વાદમાં અવ્વલ અને બનાવવામાં સરળ એવા રાઈતા મરચા પીરસાય છે. Sudha Banjara Vasani -
રાઈતા મરચા (Raita Marcha Recipe In Gujarati)
#વિન્ટર ચેલેન્જ રેસિપી#WK1ભરેલા મરચાઅત્યારે વઢવાણી મરચા ને આથવા ની બેસ્ટ સીઝન છે.. મેં ઈનસ્ટંટ મરચા બનાવી લીધા છે.. Sunita Vaghela -
-
-
-
-
રાઈતા મરચા (Raita Marcha Recipe In Gujarati)
#EB#week11#RC4#week4લીલોરાઈતા મરચા શીયાળામાં વઢવાણી મરચા નાં ખુબ જ સરસ બને છે.. પણ આ રીતે જ્યારે વઢવાણી મરચા ન મળે ત્યારે કોઈ પણ જાતના આપણા મનપસંદ તીખા કે મોળા મરચા ને આ રીતે બનાવશો તો મરચા ફ્રીજ માં એકાદ મહિના સુધી સારાં રહે છે..એટલે તાજુ અથાણું બનાવી ને ખાવા ની પણ ખૂબ જ મજા આવે છે.. Sunita Vaghela -
-
-
-
રાઈતા મરચા (Raita Marcha Recipe In Gujarati)
#EBથીમ 11અઠવાડિયું 11#RC4ગુજરાતી જમણ હોય એટલે અથાણા સાથે રાયતા મરચાં તો હોય જ. આ વાનગી ગુજરાતમાં આથેલા મરચા તરીકે પણ ઓળખાય છે. રાયતા મરચા બનાવવાની રીત ઘણી આસાન છે અને તે બનાવવામાં 10થી 15 મિનિટ કરતા વધુ સમય પણ નથી લાગતો. પરંતુ આ એક વાનગી એવી છે જે જમવામાં સાથે હોય તો જમવાની મજા ડબલ થઈ જશે. Juliben Dave -
-
-
રાઇતા મરચાં (Raita Marcha Recipe In Gujarati)
#EB#Week11આ મરચાં નું અથાણું ફટાફટ બની જાય છે અને ટેસ્ટી છે અને આ મરચાં માં તીખાસ પણ ઓછી હોય છે. Arpita Shah -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15302907
ટિપ્પણીઓ