રાયતા મરચાં (Raita Marcha Recipe In Gujarati)

Amee Mankad
Amee Mankad @cook_27027834

રાયતા મરચાં (Raita Marcha Recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૦ મિનિટ
૩-૪ વ્યક્તિ
  1. ૧૦૦ ગ્રામ લીલાં મરચા
  2. ૨ ચમચા રાઈ ના કુરિયા
  3. મીઠું સ્વાદ મુજબ
  4. ૪ ચમચીલીંબુ નો રસ
  5. ૨ચમચા તેલ
  6. ૧/૨ ચમચીહળદર
  7. ૧ નંગલીંબુ

રાંધવાની સૂચનાઓ

૧૦ મિનિટ
  1. 1

    સૌ પ્રથમ મરચા ને સરખી રીતે ધોઈ ને લાંબી ચિર કરવી.

  2. 2

    મીઠું અને લીંબુ નો રસ નાખી ને થોડી વાર રહેવા દેવું

  3. 3

    પછી તેમાં હળદર., ને રાઈ ના કુરિયા નાખવા. અને એક આખું લીંબુ ની ૪ ફાડ કરી ને નાખવું.

  4. 4

    ત્યાર બાદ બધુ બરાબર મિક્સ કરી ને એમાં ૨-૩ ચમચા તેલ નાખી ને ફરી પાછું મિક્સ કરવું. એક દિવસ રહેવા દેવું જેથી મરચા માં રાઈ સરસ રીતે ચડી જાઈ.

  5. 5

    તો ચાલો તૈયાર છે રાઈ વાળા મરચા જે ખૂબ સરસ લાગે છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Amee Mankad
Amee Mankad @cook_27027834
પર

ટિપ્પણીઓ

Similar Recipes