પાસ્તા (Pasta Recipe In Gujarati)

Saloni Chauhan
Saloni Chauhan @Salonipro11

ખુબજ સહેલી અને જલ્દી બની જાય છે.

પાસ્તા (Pasta Recipe In Gujarati)

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે

ખુબજ સહેલી અને જલ્દી બની જાય છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

15 મિનિટ
1 વ્યક્તિ
  1. 1 કપપાસ્તા
  2. 1ડુંગળી
  3. 1ટામેટું
  4. 1કેપ્સીકમ
  5. 1ચમચો ટામેટા સોસ
  6. 1 ચમચીમિકસહર્બ
  7. મીઠું સ્વાદમૂજબ
  8. 1 ચમચીતેલ

રાંધવાની સૂચનાઓ

15 મિનિટ
  1. 1

    પાસ્તા ને પાણીમાં નાખી ઉકાળી લેવા

  2. 2

    બધું શાક કાપી લેવું.

  3. 3

    પેન માં તેલ લાઇ બધા શાક નાખી તેમાં બધો મસાલો નાખી સાંતળવું.પછી પાસ્તા નાખી છેલ્લે સોસ નાખી હલાવો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Saloni Chauhan
Saloni Chauhan @Salonipro11
પર

ટિપ્પણીઓ

Similar Recipes