ચીલી ડ્રેગન પોટેટો

ફ્રેન્ડસ, એકદમ ટેસ્ટી અને ચટપટું કંઇ ખાવું હોય તો બટેટા ની આ વાનગી જરુર ટ્રાય કરો. જનરલી રેસ્ટોરન્ટ કે કોઈ ફંકશન માં સ્ટાર્ટર તરીકે સર્વ કરવા માં આવતી આ વાનગી બનાવવામાં એકદમ ઇઝી છે. તેમાં લીલાં મરચાં નો સ્વાદ ઉમેરી ને મેં ચીલી ડ્રેગન પોટેટો બનાવેલ છે.
આ રેસીપી વિડિયો જોવા માટે YouTube પર "Dev Cuisine " સર્ચ કરો 🥰👍
લેખિત રેસીપી નીચે આપેલ છે 🥰👍
ચીલી ડ્રેગન પોટેટો
ફ્રેન્ડસ, એકદમ ટેસ્ટી અને ચટપટું કંઇ ખાવું હોય તો બટેટા ની આ વાનગી જરુર ટ્રાય કરો. જનરલી રેસ્ટોરન્ટ કે કોઈ ફંકશન માં સ્ટાર્ટર તરીકે સર્વ કરવા માં આવતી આ વાનગી બનાવવામાં એકદમ ઇઝી છે. તેમાં લીલાં મરચાં નો સ્વાદ ઉમેરી ને મેં ચીલી ડ્રેગન પોટેટો બનાવેલ છે.
આ રેસીપી વિડિયો જોવા માટે YouTube પર "Dev Cuisine " સર્ચ કરો 🥰👍
લેખિત રેસીપી નીચે આપેલ છે 🥰👍
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ બટેટા ની છાલ કાઢી વોશ કરી બટેટા ને લાંબી સ્લાઈસ માં કટ કરી લેવાં (ફ્રેન્ચ ફ્રાય માં હોય તે રીતે) ત્યારબાદ ૪ થી ૫ ગ્લાસ પાણી માં થોડું મીઠું નાખી મિડિયમ ફલેમ પર ફક્ત ૩ થી ૪ મિનિટ બોઈલ કરવા અને ચારણી માં કાઢી વધારાનું પાણી કાઢી એક પ્લેટમાં ઠંડા કરવા.
- 2
બટેટા રુમ ટેમ્પરેચર પર આવે પછી ૩ ચમચી મેંદો અને ૩ ચમચી ચોખા નો લોટ ઉમેરી મિક્સ કરી લેવું. એક બાઉલમાં ૧/૨ કપ ચોખાનો લોટ ૧/૪ કપ મેંદો, મીઠું સ્વાદ પ્રમાણે, અને થોડું પાણી ઉમેરી ને થીક પેસ્ટ બનાવી તેમાં ફર્સ્ટ કોટિગ કરેલા બટેટા ઉમેરી મિક્સ કરી ને સેકન્ડ કોટિગ આપવું. ગરમ તેલ માં એક એક પીસ નાખી ક્રન્ચી રહે તે રીતે તળી લેવા.
- 3
વઘાર માટે એક પેનમાં ૩ ચમચી તેલ ગરમ કરી તેમાં ડુંગળી ઉમેરીને ડુંગળી ટ્રાન્સપરન્ટ થાય એટલે ૨ ચમચી તલ, કેપ્સીકમ, લીલાં મરચાં આદું અને મરચાં ની પેસ્ટ નાખી સાંતળો. ત્યારબાદ બઘાં સોસ અને મેંદો મિક્સ કરેલું ૩ ચમચી પાણી તેમાં એડ કરો જેથી ગ્રેવી થીક થશે અને બટેટા ને સરસ કોટિગ મળશે.
- 4
સાથે જ લાલ મરચું પાવડર, મરી પાવડર, મીઠું, તળેલા બટેટા ઉમેરી મિક્સ કરી લેવું. ઉપર થી કોથમીર, લીલી ડુંગળી, તલ, ઓરેગાનો અને ચીલી ફ્લેક્સ થી ગાર્નિશ કરીને સર્વ કરો. ઉપરથી ૧ ચમચી મધ (હની) પણ તમે ઉમેરી શકો છો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ડ્રેગન પોટેટો
#EB#Week12#dragonpotato#cookpadindia#cookpadgujaratચાઈનીઝ ફ્લેવર વાળા ડ્રેગન પોટેટો દક્ષિણ ગુજરાતની ટ્રેડિશનલ વાનગી છે. વરસતા વરસાદમાં ગરમાગરમ ચા- કોફી સાથે ડ્રેગન પોટેટો ખાવાની મજા આવે છે. તેમ જ ડિનરમાં સ્ટાર્ટર તરીકે પણ આ વાનગી સર્વ કરી શકાય છે. Ranjan Kacha -
#નોનઇન્ડિયન ડ્રેગન પોટેટો - ચાઈનીઝ સ્ટાર્ટર
ડ્રેગન પોટેટો એક ચાઇનીઝ સ્ટાર્ટર ઙીશ છે જે ખાવામાં ખૂબજ સ્વાદિષ્ટ અને બનાવવામાં એકદમ ઇઝી છે તો તમે પણ આ આઇટમ જરુર થી બનાવીને તેનો આનંદ ઉઠાવજો. Ejal Sanil Maru -
દુધી ની ખીર
#RC2ફ્રેન્ડસ, ઉનાળાની ગરમીમાં અથવા તો એસીડીટી માટે પણ આ ખીર ખુબ જ ઠંડક આપે છે. પૌષ્ટિક હોય , બાળકો માટે પણ સારી છે તો બનાવવા માં એકદમ ઇઝી આ ખીર ની રેસીપી નીચે આપેલ છે.રેસીપી વિડિયો જોવા માટે YouTube પર " Dev Cuisine" સર્ચ કરો. asharamparia -
ડ્રેગન પોટેટો
#EB#Week12 ડ્રેગન પોટેટો એ એક ઇન્ડો ચાઈનીઝ ડીશ છે તે બ્રેકફાસ્ટ કે ડીનર માં પણ ખાઈ શકાય છે.નાના મોટા સૌ ને ચાઈનીઝ ભાવે અને ડ્રેગન પોટેટો ફટાફટ બની જાય છે.ટેસ્ટ માં ટેંગી અને સ્પાઈસી હોય છે. Alpa Pandya -
ડ્રેગન પોટેટો (Dragon Potato Recipe In Gujarati)
#EB#week12#FD ડ્રેગન પોટેટો એ એક ચટપટું સ્ટાર્ટર છે.જે સ્વાદમાં એકદમ ટેસ્ટી અને જોતા જ મોંમાં પાણી આવી જાય તેવી વાનગી છે. Varsha Dave -
-
ડ્રેગન પોટેટો (Dragon Potato Recipe In Gujarati)
#WCR#ચાઇનીઝ વાનગી ચેલેંજ ચાઈનીઝ વાનગી ડ્રેગન પોટેટો એ એક ચટપટું સ્ટાર્ટર છે.જે સ્વાદમાં એકદમ ટેસ્ટી અને જોતા જ મોંમાં પાણી આવી જાય તેવી વાનગી છે. Varsha Dave -
ડ્રેગન પોટેટો (Dragon potato Recipe in Gujarati)
#EB#WEEK12- ચાઇનીઝ રેસિપી લગભગ બાળકો ને જ પ્રિય હોય છે, પરંતુ ડ્રેગન પોટેટો એક એવી ડીશ છે જે બાળકો અને વડીલો બધા ને ભાવે.. અહીં એકદમ સરળ રીતના અને સ્વાદિષ્ટ ડ્રેગન પોટેટો પ્રસ્તુત છે.. જરૂર ટ્રાય કરશો.. Mauli Mankad -
સેવ ખમણી (Sev Khamani Recipe In Gujarati)
#RC1ફ્રેન્ડસ, ગુજરાત ની સુરત ફેમસ સેવખમણી બનાવવા માં એકદમ ઇઝી છે. સવારનાં નાસ્તા માટે સેવખમણી એક બેસ્ટ ઓપ્શન છે ખુબ જ ઓછાં તેલ માં બની જાય તેવી ખમણી ની રેસીપી નીચે આપેલ છે. પરફેક્ટ માપથી બનાવેલાં ખમણ માંથી ખમણી સરસ છુટ્ટી પડશે .ઇન્સ્ટન્ટ સેવ ખમણી નો પરફેક્ટ ખમણ બનાવા સાથે રેસીપી વિડિયો જોવા માટેYouTube પર " Dev Cuisine" સર્ચ કરો . asharamparia -
ડ્રેગન પોટેટો (dragon potato recipe in Gujarati)
#ફટાફટ- ડ્રેગન પોટેટો જલ્દીથી પણ બની જાય નવીન પણ લાગે બાળકોને અને ઘરના સૌ ને પણ ભાવે. kinjal mehta -
ડ્રેગન પોટેટો (Dragon Potato Recipe In Gujarati)
#EB#week12આજે મેં બનાવ્યું બધા નું ફેવરીટ ચટપટુ એવું ડ્રેગન પોટેટો સ્પાઇસી ક્રચી ટેસ્ટીવાનગી Dipal Parmar -
ડ્રેગન પોટેટો (Dragon potato recipe in Gujarati)
#FD#EB#week12ડ્રેગન પોટેટો એ ચાઈનીઝ ક્યુઝીનની વાનગી છે. ટેસ્ટમા સ્પાઈસી અને ટેન્ગી હોય છે. મારી એક ફ્રેન્ડ ને ડ્રેગન પટેટો ફેવરીટ છે. તો આ રેસીપી તેને dedicate કરુ છું. Jigna Vaghela -
ડ્રેગન પોટેટો
#EB#Week12બધા બાળકો ને પ્રિય જ હોય છે પણ ડ્રેગન પોટેટો તો મોટા ને પણ ભાવતા જ હોય છે.આ એક ચાયનીઝ ડીશ છે અને આજે મેં પણ ફટાફટ બની જાય તેવી સરળ રીતે બનાવી છે. Arpita Shah -
-
ચીલી પોટેટો
હેલ્લો ફ્રેન્ડસ,, આપણે બઘા પોટેટો ની ફ્રેન્ચ ફાઈ બનાવી હશે અને ખાધી પણ હશે... મે આજે તેમાં વઘુ ઈન્ગ્રીડન્સ એડ કરી ચટાકેદાર ચીલી પોટેટો બનાવ્યા છે તો ચાલો ફ્રેન્ડસ આજે હું તેની રેસિપી શેર કરુ છુ... Dharti Vasani -
ડ્રેગન પોટેટો (Dragon Potato Recipe In Gujarati)
#EB 12 ડ્રેગન પોટેટો આ બટાકામાંથી બનતી વાનગી છે તેનું નામ એટલા માટે પડ્યું હશે ક જેમ મોઢા માં થી સિસકારો નીકળી એવી તીખી તમ તમારે લાલ કલરની ખૂબ જ વાનગી બને છે અને આ વાનગી ખૂબ જ ભાવે છે કંઈક નવું લાગે છે છે તો જૂનું જ બટાકા નુ શાક ને લસણની ચટણી માં રગદોળી અને બનાવવામાં આવતું જૂનું શાક એ આજનું નવું ડ્રેગન પોટેટો Bhavna Parikh Cook Pad ID@Bhavana_57 -
ચીલી ડ્રેગન પોટેટો (Chilli Dragon Potato Recipe in Gujarati)
#EB#week12#FD#CookpadGujarati#indochinesefood ડ્રેગન પોટેટો ઈન્ડો ચાઈનીઝ ફ્યુઝન ડીશ છે જેમાં બટાકાને તળીને ક્રિસ્પ કરવામાં આવે છે અને સ્પાઇસી સૉસ માં મિક્સ કરવામાં આવે છે. આ એક સ્પાઇસી, ફ્લેવરફૂલ અને સ્વાદિષ્ટ ડિશ છે જે સ્ટાર્ટર અથવા તો સાઈડ ડિશ તરીકે સર્વ કરી શકાય છે. "મિત્ર, પણ એવો શોધવો કે ઢાલ સરીખો હોય,જે સુખમાં પાછળ પડી રહે પણ દુઃખમાં સાથે હોય".બાળપણ ના મિત્રો, શાળા ના મિત્રો, ટ્યુશન ના મિત્રો, કોલેજ ના મિત્રો કે પારિવારિક મિત્રો. મિત્રતાની વ્યાખ્યા મારા શબ્દોમાં કહું તો "જેની સાથે વિના સંકોચે હસી શકો, લડી શકો અને રડી પણ શકો બસ એજ સાચો મિત્ર." બાકી મિત્રતાની ખરાઈનો કોઈ માપદંડ ન હોય, એતો આપમેળે જ ઉદ્દભવે અને સાચી મિત્રતા તો બસ સચવાયા કરે. જ્યારે આજે વાત છે સાચા મિત્રની તો મારા માટે મારો જીવનસાથી એજ મારો સાચો મિત્ર છે એમ કહીશ. કારણ ફક્ત એક જ છે, કે સાચા અર્થમાં એ વ્યકિતએ જીવનને જીવતા શીખવાડ્યું. પરંતુ હું આજે મારી નાનપણ થી લઇ ને અત્યાર સુધી ની બેસ્ટ friend ની માટે આજે આ રેસિપીને અનુલક્ષીને એની માટે ચીલી ડ્રેગન પોટેટો બનાવી ને એને મેં સરપ્રાઈઝ આપી. કારણ કે એને ચાઇનીઝ ફૂડ વધારે પસંદ છે. Daxa Parmar -
રોઝ ફ્લેવર્ડ કોપરાપાક (Rose Flavoured Koprapaak Recipe In Gujarati)
#EB#Week16ફ્રેન્ડસ, લીલાં ટોપરા માંથી રોઝ ફ્લેવર્ડ કોપરાપાક બનાવવા ની રીત મેં શેર કરી છે જે બનાવવા માં એકદમ ઇઝી છે.બીજી રેસીપી જોવા માટે YouTube પર મારી ચેનલ સર્ચ કરો " Dev Cuisine" asharamparia -
સિઝલિંગ ડ્રેગન પોટેટો
#EB#Week12#cookpadindia#cookpadgujarati#dragonpotato#potato#chinese#sizzling#sizzlerડ્રેગન પોટેટો એક સ્પાઈસી, મસાલેદાર, ક્રિસ્પી અને સ્વાદોથી ભરપૂર ઈન્ડો - ચાઇનીસ ફયુઝન ડીશ છે. તે નાસ્તા, પાર્ટી સ્ટાર્ટર્સ, એપેટાઇઝર અથવા સાઈડ ડીશ માટે ઉત્તમ વિકલ્પ છે. મેં અહીં ડ્રેગન પોટેટો ને સિઝલિંગ ઈફેક્ટ નું ટ્વિસ્ટ આપ્યું છે જેમાં મેં ગરમ સિઝલર પેન માં લેટુસ ના પાન મૂકી, ઉપર ડ્રેગન પોટેટો સર્વ કરી ને આજુ-બાજુ બટર ક્યુબ્સ મુક્યા છે જેથી સિઝલિંગ અને સ્મોકી ઈફેક્ટ આવે.મેં અહીં બેટર માં પણ રેડ ચીલી સોસ ઉમેર્યો છે જેથી રેસ્ટોરન્ટ જેવો લાલ રંગ વાળો લૂક આવે અને ફૂડ કલર ની જરૂર ના પડે. બીજું અહીં ખાસ ધ્યાન રાખવું કે ડ્રેગન પોટેટો બનાવતા પેહલા જ સેકેન્ડ ફ્રાય કરવું જેથી પોટેટો ખૂબ જ ક્રિસ્પી રહે અને રેસ્ટોરન્ટ જેવા લાગે. પેહ્લે થી સેકેન્ડ ફ્રાય કરી ને રાખશો તો પોટેટો સોફ્ટ અને સોગી થઇ જશે. Vaibhavi Boghawala -
હની ચીલી પોટેટો
#ઇબુક૧#૨૫#રેસ્ટોરન્ટહની ચીલી પોટેટો એ ચાઇનીઝ ટેસ્ટી સ્ટાટર છે . Nilam Piyush Hariyani -
સ્ટફ્ડ મેગી ભજીયા (Stuffed Maggi Bhajiya Recipe In Gujarati)
#EB#Week9ફ્રેન્ડસ, નાનાં મોટાં બઘાં ને ભાવતી મેગી બનાવવામાં ઈઝી અને ટેસ્ટી હોય છે . રેગ્યુલર મેગી તો આપણે બનાવતા જ હોય તો આજે મેં ચીઝ નું સ્ટફિંગ કરી ને મેગી ભજીયા બનાવેલ છે.લેખિત રેસીપી નીચે આપેલ છે .રેસીપી વિડિયો જોવા માટે YouTube પર "Dev Cuisine" સર્ચ કરો. asharamparia -
પનીર ચીલી
#goldenapron3 આ એક ઈન્ડો ચાઈનીઝ રેસીપી છે જેમાં પનીરને કોટ કરી ડિપ ફા્ય કરીને વેજીટેબલ્સ અને મસાલા નાખી બનાવામાં આવે છે. Krishna Naik -
ડ્રેગન પોટેટો
#સુપરશેફ3#મોન્સૂન સ્પેશિયલ#જુલાઈ#વીક 3 મોન્સૂન માં મારું ફેવરિટ તો મિક્સ ભજીયા છે પેલો વરસાદ આવે એટલે મિક્સ ભજીયા જ બને જે બધા ને ભાવતા હોય જ છે બટ અતિયાર ના કિડ્સ ને વરસાદ આવે એટલે હોટ એન્ડ સ્પાઈસી ચટપટું ખાવા ની ડિમાન્ડ હોય છે તો આજે કીડઝ ની ડિમાન્ડ અને મોન્સૂન સ્પેશલ ડ્રેગન પોટેટો બનાવીયા તો તમે પણ ટ્રાય કર જો બોવ મસ્ત ક્રિસીપી ટેસ્ટી અને નાના થી લઇ ને મોટા સુધી બધા ને ભાવતાJagruti Vishal
-
ઈડલી ચીલી
#ડીનરઈડલી વધુ બની હતી તો એમાંથી ઈડલી ચીલી પણ બનાવી દીધી. અને બધા ને બહુ ભાવી. એકદમ સરળ રીત છે તમે પણ જરૂર ટ્રાય કરજો Sachi Sanket Naik -
પનીર ચીલી ડ્રાય (Paneer Chili Dry Recipe In Gujarati)
પનીર ચીલી ડા્ઈ એક સ્ટાર્ટર છેચાઈનીઝ વાનગી છેહોટલમાં મા મળે છે લોકો ખાવા જતા હોય છેઆજે મેં હોટલ જેવુ જ ઘરે બનાવી છેતો આવો જોઈએ કઈ રીતે બને છે#TT3 chef Nidhi Bole -
સેઝવાન ફ્લેવર્ડ વેજ મેગી સેન્ડવીચ
#ફ્યુઝન#ઇબુક૧#૧૩ફ્રેન્ડ્સ, મેગી નાના- મોટા સૌ ને ભાવતી વાનગી છે. જેમાં મેં થોડા વેજીટેબલ એડ કરી ને સેન્ડવીચ બનાવી એક ફયુઝન રેસિપી તૈયાર કરી છે . જેની રેસીપી નીચે મુજબ છે. asharamparia -
ડ્રેગન પોટેટો (Dragon Potato Recipe In Gujarati)
જો તમને મસાલેદાર અને ટેન્ગી ફૂડ ગમે છે, તો તમે ડ્રેગન પોટેટો અજમાવી શકો છો.આજકાલ નાના મોટા બાળકોમાં ચાઈનીઝ વાનગીઓનો શોખ વધતો જાય છે, તો વરસાદની ઋતુમાં બહાર લઈ જવા કરતાં ઘરે જ બનાવો અને પરિવાર સાથે માણો ડ્રેગન ..જે બાળકોને ઝટપટ લંચ બોક્સ ની રેસિપી તરીકે પણ ખૂબ ઉપયોગી છે.#MVF#cookpadindia#cookpadgujarati Riddhi Dholakia -
ડ્રેગન પોટેટો (Dragon Potato Recipe In Gujarati)
#EB એક ક્વીક સ્ટાટર/સ્નેક કહી શકો એવી ઇન્ડો-ચાઇનીઝ ફયુજન વાનગી....નાના મોટા સહુ ની માનીતી છે. Rinku Patel -
સેઝવાન હની ચીલી પોટેટો (Schezwan honey chilly potato recipe in Gujarati)
#આલુઆ પોટેટો ચિપ્સ ખાવામાં ખૂબ જ સરસ લાગે છે.... Kala Ramoliya -
ડ્રેગન પોટેટો (Dragon Potato Recipe In Gujarati)
#EB#week12#FD#Appetizer Recipe#cookpadindia#cookpadgujarati મારી ફ્રેન્ડ નું નામ છે સ્નેહલતા, અમદાવાદ માં રહે છે. જેને સ્પાઇસી અને ચાઇનીઝ ફૂડ ખુબજ પસંદ છે. ડ્રેગન પોટેટો ને સ્ટાર્ટર માં આપવામાં આવે છે. બટેકા ની ચિપ્સ માંથી બનાવાય છે તેમાં તમે તમારા ટેસ્ટ મુજબ વેજિટેબલ નાખી શકો છો અને સોયાસોસ, ચિલીસોસ, સેઝવાન સોસ ને કોર્ન ફ્લોર નો ઉપયોગ કરી ડ્રેગન સોસ બનાવી ને વાનગી ને ટેસ્ટી અને સ્પાઇસી બનાવાય છે. सोनल जयेश सुथार
More Recipes
ટિપ્પણીઓ