ચીઝ ગાર્લિક બ્રેડ (cheese garlic bread recipe in Gujarati)

Bina Mithani
Bina Mithani @MrsBina

જેઓ ઝડપ થી નાસ્તો અથવા બ્રંચ ઈચ્છે છે.લંચ અથવા રાત્રે ડિનર માં સુપ સાથે પણ પીરસી શકાય. ગેટ-ટુગેધર અથવા પાર્ટીઓ માટે સ્ટાર્ટર તરીકે પણ આપી શકાય. પ્રોસેસ્ડ અને ચેડાર ચીઝ નો ઉપયોગ કરી શકાય. અહીં મેં મોઝરેલા ચીઝ નો ઉપયોગ કર્યો છે.મનપસંદ મસાલા ઉમેરી શકાય.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

10 મિનિટ
6 સર્વિંગ્સ
  1. 6 નંગબન બ્રેડ
  2. 250 ગ્રામમોઝરેલા ચીઝ
  3. 1/2 કપબટર(ઓગળેલું)
  4. 1 ચમચીઓરેંગાનો
  5. 1/2 ચમચીમરી પાવડર

રાંધવાની સૂચનાઓ

10 મિનિટ
  1. 1

    સૌપ્રથમ ઓવન ને 200 ડિગ્રી પર પ્રિહીટ કરવાં મૂકો.

  2. 2

    રુમ ટેમ્પરેચર વાળું બટર લો.અમૂલ બટર મીઠાં વાળું વાપર્યુ છે.જો અનસોલ્ટેડ માખણ હોય તો થોડું મીઠું ઉમેરો.

  3. 3

    તેમાં લસણ છીણવું અથવા છૂદવું. સારી રીતે મિક્સ કરવું.મોઝરેલા ચીઝ છીણવી.

  4. 4

    બધાં બન વચ્ચે પીસ કરી તેનાં પર લસણ વાળું માખણ સરખે ભાગે ફેલાવો..તેનાં ચીઝ સરખી થોડી વધારે છાંટવો.તેનાં પર ઓરેંગાનો,કાળા મરી વગેરે ઉમેરી શકાય.

  5. 5

    ઓવન માં મૂકી 5-7 મિનિટ માટે ગોલ્ડન કલર નાં ચીઝ મેલ્ટ થાય ત્યાં સુધી રાખો.કેચઅપ અને પાઈનેપલ જ્યુસ સાથે સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Bina Mithani
Bina Mithani @MrsBina
પર

Similar Recipes