પાણી પૂરી (Pani Puri Recipe In Gujarati)

Hiral kariya
Hiral kariya @Hiral_
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૦ મિનીટ
  1. 5બટેકા
  2. ૧ કપચણા
  3. ધાણા ભાજી
  4. ફૂદીનો
  5. આદુ
  6. મરચા
  7. લીંબૂ
  8. સંચર પાઉડર
  9. જલજીરા
  10. જીરૂ
  11. મીઠુ
  12. ધાણાજીરું પાઉડર
  13. મરચું પાઉડર
  14. ૪-૫ ગ્લાસ પાણી

રાંધવાની સૂચનાઓ

૩૦ મિનીટ
  1. 1

    મસાલો બનાવા માટે બાફેલા બટાકા લો. તેમાં ચણા નાખો.

  2. 2

    તેમાં મરચું પાઉડર ઉમેરો અને મીઠું, ધાણાજીરું પાઉડર ઉમેરી બરાબર મિક્સ કરો.

  3. 3

    પાણી બનાવા માટે ઉપર ની બધી સામગ્રી એડ કરી ને પાણી બનાવી લો.

  4. 4

    હવે પાણીપુરી તૈયાર છે ખાવા માટે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Hiral kariya
Hiral kariya @Hiral_
પર

ટિપ્પણીઓ (2)

Similar Recipes