રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ પાણીપુરી નું પાણી બનાવવા માટે એક મિક્સર જાર માં કોથમીર, ફૂદીનો, આદું, મરચાં, કાચી કેરી, બરફ પાણી પૂરી નો મસાલો, લીંબુ નો રસ, સંચર અને મીઠું ઉમેરીને બરાબર મિક્સ કરી લો. ત્યાર બાદ તેને મોટા બાઉલમાં કાઢી પાણી નાખી મિક્સ કરી લો.તો તૈયાર છે પાણી પૂરી નું પાણી.(તેમાં બરફના ટુકડા સાથે નાખવા થી પાણી નો કલર લીલો જ રહે છે).
- 2
હવે મસાલો બનાવવા માટે એક બાઉલમાં જીણા સમારેલા બટાકા, ચણા, શીંગદાણા અને બધા મસાલા નાખી મિક્સ કરી લો. તો તૈયાર છે સ્વાદિષ્ટ પાણી પૂરી નો મસાલો.
- 3
ત્યાર બાદ પાણી પૂરી ની પૂરી લઈ તેમાં વચ્ચે કાણું પાડી તેમાં મસાલો ભરી લો. હવે તેને તીખા પાણી માં કોથમીર અને તળેલી બુંદી નાખી, મીઠાં પાણી મસાલો અને ડુંગળી સાથે સર્વ કરો.
- 4
તો તૈયાર છે સ્વાદિષ્ટ અને ચટપટી પાણીપૂરી.
Similar Recipes
-
-
-
પાણી પૂરી (Pani Puri Recipe In Gujarati)
#GA4#Week26પાણી પૂરી બધા જ લેડીસ અને બાળકો ને ખુબ પ્રિય હોય છે.તેને અલગ અલગ સ્વાદ મુજબ બનાવી મઝા માણી સકાય છે. Sapana Kanani -
-
-
પાણી પૂરી(pani puri recipe in gujarati)
#સાતમ.પાણી પૂરી લેડીસ ને વધારે પસંદ હોય છે અને છોકરા ઓ ને પણ વધારે ભાવતી હોય છે પાણી પૂરી. Bhavini Naik -
પાણી પૂરી (Pani Puri Recipe In Gujarati)
#PS#cookpadindia#cookpadgujaratiએકદમ રેકડી માં મળે તેવી તીખી,મીઠી અને ચટપટી પાણીપુરી મારા ઘરે બધાની ફેવરિટ છે સાથે મેહમાન ની ડિમાન્ડ આગાઉ થી પાણી પૂરી બનાવવા ની હોય છે.મીઠી ચટણી મારી રેસિપી પ્રમાડે ૬ મહિના સુધી સ્ટોર કરી શકાય.હું સ્ટોર કરું છું અને ફ્રીઝર માં રાખું છું.ટેસ્ટ એકદમ સરસ આવે છે સાથે સમય બચે છે. Hetal Manani -
-
-
-
-
ચટપટી પાણી પૂરી(Chatpati Pani Puri Recipe In Gujarati)
#PSચટપટી રેસિપિસ જ્યારે કંઈક ચટપટું ખાવાનું મન થાય ત્યારે પહેલા પાણીપુરી ની જ યાદ આવે....નાના બાળકો થી લઈને વડીલો સુધી ના બધાની પસંદ એટલે પાણીપુરી...ચટપટા મસાલાથી ભરપૂર એવી પાણીપુરી બનાવીયે...તૈયાર મસાલા ના પેકેટ મળે છે તેનાથી પણ બનાવી શકાય...👍 Sudha Banjara Vasani -
-
-
ચટપટી પાણી પૂરી(Chatpati Pani Puri Recipe In Gujarati)
#PS#cookpadgujarati#cookpadindia sm.mitesh Vanaliya -
પાણી પૂરી(pani puri recipe in Gujarati)
#GA4#week26Pani Puriપાણી પૂરી નુ નામ સાંભળતા જ મોંમાં પાણી આવી જાય બધા ની મનપસંદ વાનગી હોય તો તે પાણી પૂરી તો તેની રેસીપી સેર કરુ છુ Rinku Bhut -
પાણી પૂરી (Pani Puri Recipe In Gujarati)
શિયાળામાં લીલા ધાણા અને ફુદીનો ખુબ જ સરસ મળે એટલે પાણી પૂરી બનાવવા નું ખુબ જ મન થાય, નાના મોટાં સૌનું ભાવતું આ ઇન્ડીયન સ્ટ્રીટ ફૂડ ખુબ જ ફેમસ છે Pinal Patel -
-
-
ગ્રીન પાણી પૂરી (Green pani puri Recipe In Gujarati)
#cookpad#cookpadindia#cookpadgujarati#CWM1#HathiMasala#chefsmitsagar#Greenmasalaઆજે મેં ગ્રીન પાણી પૂરી બનાવી.. સ્ટફિંગ માં મગ અને લીલી ચટણી નો ઉપયોગ કર્યો. પાણી તો એમ પણ ફુદીનાના પાન, કોથમીર અને લીલા મરચાં ને લીધે ગ્રીન જ બને. બહુ જ ટેસ્ટી બની છે.કુકપેડ ની રેસીપી contest ને લીધે આવા નવા-નવા idea આવે અને સરસ રેસીપી નું સર્જન થાય. Do try friends..!!! Dr. Pushpa Dixit -
-
પાણીપુરી(pani puri in Gujarati)
#માયઇઇબુક#post 11ચલો આજે આપડે બધા ની ઓલ ટાઈમ ગમતી નાના થી માંડી ને મોટા ને ગમતી પાણીપુરી બનાવીશુ, અને એ પણ પરફેક્ટ બાર જેવો ટેસ્ટ લાગશે તો એને બનાવા આટલી વસ્તુ જોઈશે. Jaina Shah -
પાણી પૂરી (Pani Puri Recipe In Gujarati)
#CFનાના-મોટા સૌને ભાવતી પાણી પૂરી બનાવી છે. કોઈ પાણી પૂરી ખાવાની ના જ ન પાડે.. મસ્ત.. ટેસ્ટી.. પાણી પૂરીની રમઝટ.. Dr. Pushpa Dixit -
પાણી પૂરી (Panipuri Recipe In Gujarati)
#CJMપાણીપુરી તો લેડીઝ ની તો ખુબ જ પ્રિય હોય છે અને બહાર ની ખાવી તો ખુબ જ ગમતી હોય છે અને આજે મેં તે જ રીતે ઘરે બનાવી છે તો ચાલો.... Arpita Shah -
-
-
-
-
પાણી પૂરી વિથ ટુ ટાઈપ વોટર (Paani Puri with Two Type Water Recipe In Gujarati)
#વેસ્ટ_પોસ્ટ_1#week2#સાતમ#પોસ્ટ_2#પાણી_પુરી_વિથ_ટુ_ટાઈપ_વોટર (તીખુ ને ગડ્યુ) Paani Puri with Two Type water Recipe in Gujarati) સાતમ આઠમ આવી રહી છે. તો મે એના માટે ગોલગપ્પા ની પૂરી , બે પ્રકારના પાણી પૂરી નુ પાણી - તીખુ પાની ને ગડ્યુ ખાટ્ટુ મીઠ્ઠુ પાણી અને પાણી પૂરી ના મસાલો પણ ઘરે જ બનાવી છે. પાણી પૂરી હવે તો બધા ભારત મા જ નયી પણ આપના ગુજરાત મા પણ પ્રખ્યાત થઇ ગયી છે. અત્યારે આપને આ કોરોના જેવી મહામારી થી બચાવા બહાર ની ગોલગપ્પા અને પાણી પૂરી ખાવા કરાતા ઘરે જે ટેસ્ટી અને સ્વાદિષ્ટ પાણી પૂરી સરળતાથી બનાવી સકીયે છે. મારા બધા સમય પ્રિય પાની પૂરી ... 😋મે પહેલી વાર જ પાણી પૂરી ની પૂરી બનાવી પણ એકદમ લારી વાલા જેવી ફૂલી ફુલિ બની છે. Daxa Parmar -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15092062
ટિપ્પણીઓ (2)