પાણી પૂરી (Pani Puri Recipe In Gujarati)

Trupti Purohit Jani @tupi_2407
પાણી પૂરી (Pani Puri Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
ચણા બટાકા ને બાફી લો(ચણા ને 5-6 કલાક પલાળી દેવા)
- 2
મીઠા પાણી માટે આંબલી ઉકાળી ક્રશ કરી લો.અને પછી ગોળ અને મીઠું નાખી પછી ઉકાળી લો.ઠંડુ થાય એટલે ફ્રીઝ માં મૂકી દો.
- 3
તીખા પાણી માટે ફુદીનો, ધાણાભાજી, મરચી,આદુ,લસણ ને મિક્સર માં ક્રશ કરી લો.હવે તેમાં 2 ગાલ્સ પાણી નાખી જલજીરા,સંચર અને લીંબુ નાખી ફ્રીઝ માં મૂકી દો.
- 4
બાફેલા ચણા-બટાકા માં મીઠું નાંખી દો અને મિક્સ કરી લો.
- 5
પૂરી માં ચણા બટાકા નો મસાલો ભરી અને બેય પાણી સાથે સર્વ કરો
Similar Recipes
-
-
-
પાણી પૂરી (Pani Puri Recipe in Gujarati)
#GA4#week26😋😋😋😋😋😋😋 બીજા કોઈ શબ્દ જ નથી પાણી પૂરી માટે ..... Mouth watering 🥵😪🤧😋😂 Priyanka Chirayu Oza -
-
ફ્લેવર્ડ પાણી પૂરી (Flavoured Pani Puri Recipe In Gujarati)
#MRC #cookpad #cookpadindia #cookpadgujarati મોન્સૂન માં તીખું તમતમતું અને ચટપટું ખાવા ની ખૂબ જ મજા આવે છે.અને તેમાંય જો પાણી પૂરી મળી જાય તો બસ મજ્જા જ પડી જાય. Bhavini Kotak -
-
-
-
-
-
૫ ફ્લેવર્સ પાણી પૂરી(5 Flavors pani puri Recipe In Gujarati)
#પોસ્ટ૨૩પાણી પૂરી નું નામ સાંભળતા જ મોઢા માં પાણી આવી જાય છે.એમાં પણ ફ્લેવર્સ વળી હોય તો તો મજા જ પાડી જાય. Hemali Devang -
-
-
પાણી પૂરી (Pani Puri Recipe In Gujarati)
Friendship post... Dedicated to bestie Jalpa Darshan Thakkar -
પાણી પૂરી(pani puri recipe in Gujarati)
#GA4#week26Pani Puriપાણી પૂરી નુ નામ સાંભળતા જ મોંમાં પાણી આવી જાય બધા ની મનપસંદ વાનગી હોય તો તે પાણી પૂરી તો તેની રેસીપી સેર કરુ છુ Rinku Bhut -
-
-
-
પાણી પૂરી (Pani Puri Recipe In Gujarati)
#CF#પાણી પૂરીકોને કોને ભાવે છે 😜😜 મને તો બહુ જ ભાવે છે હો 😋😋😋😋🤗🤗 Pina Mandaliya -
-
-
-
-
પાણી પૂરી (Pani Puri Recipe In Gujarati)
#PS#cookpadindia#cookpadgujaratiએકદમ રેકડી માં મળે તેવી તીખી,મીઠી અને ચટપટી પાણીપુરી મારા ઘરે બધાની ફેવરિટ છે સાથે મેહમાન ની ડિમાન્ડ આગાઉ થી પાણી પૂરી બનાવવા ની હોય છે.મીઠી ચટણી મારી રેસિપી પ્રમાડે ૬ મહિના સુધી સ્ટોર કરી શકાય.હું સ્ટોર કરું છું અને ફ્રીઝર માં રાખું છું.ટેસ્ટ એકદમ સરસ આવે છે સાથે સમય બચે છે. Hetal Manani -
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15801333
ટિપ્પણીઓ (5)