માલપુઆ (Malpua Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક તપેલી માં ઘઉંનો લોટ, મેંદાનો લોટ, સોજી મિક્સ કરી, તેમાં દૂધ અને પાણી, ઇલાયચીનો ભૂકો નાખી બ્લેન્ડરથી આ મિશ્રણને એકરસ કરો. આ મિશ્રણ રબડી જેવું થીક કરવું.
- 2
હવે આ મિશ્રણને દોઢેક કલાક સુધી ઢાંકીને રાખી મૂકો.
- 3
હવે એક કડાઈમાં ઘી લઈ એ ગરમ થઇ જાય એટલે નાની વાટકી અથવા ડબુથી મિશ્રણ લઈ ગરમ ઘીમાં નાખો. પૂરી જેવા શેપમાં માલપુવા મોટા થશે અને ઘી એની ઉપર આવે અને માલપૂવા ની કિનારી બ્રાઉન થાય ત્યાં સુધી તળી અને નિતારીને બહાર કાઢી લો.
- 4
હવે એક પેનમાં એકતારી ખાંડની ચાસણી તૈયાર કરો અને થોડોક ઇલાયચી પાઉડર મિક્સ કરો.
- 5
ફ્રાય કરેલા માલપુઆ ને આ ચાસણીમાં પાંચથી સાત મિનિટ રહેવા દેવું જેથી ચીકાસ પકડી લે. હવે માલપુઆને નીતારી ને સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
માલપુઆ (Malpua Recipe In Gujarati)
#EB#week12 આ એક પરંપરાગત મીઠાઈ છે. જે રાજસ્થાન અને ઉતર પ્રદેશ માં વધારે બને છે. માલ પુઆ અલગ અલગ ફ્લેવર્સ માં બનાવી શકાય છે.તેને રબડી સાથે પણ પીરસવામાં આવે છે.સ્વાદ માં ખુબજ ટેસ્ટી અને સરળતાથી બની જાય છે. Varsha Dave -
-
-
-
-
-
માલપુઆ (Malpua Recipe In Gujarati)
#EB#week12બહું જ ટ્રેડિશનલ વાનગી છે..અને હેલ્થી પણ છે..બધા બનાવી શકે છે..આમાં ઘણા વેરિયેશન કરી શકાય પણ ઓરીજીનલ ઓથેન્ટિક માલપુઆ નો સ્વાદ જ રિયલ છે. Sangita Vyas -
-
-
-
-
-
-
-
-
માલપુઆ (Malpua Recipe In Gujarati)
#EB#WEEK12મિઠાઈવાળાની દુકાનમાં મળે તેવા બહારથી ક્રિસ્પી અને અંદર થી સોફ્ટ માલપુઆ મેં ઘઉંનો લોટ ,સોજી અને દૂધના મિશ્રણ થી બનાવ્યા છે.જે ખૂબ જ સ્વાદિષ્ટ બન્યાં છે. Ankita Tank Parmar -
-
સુજી માલપુઆ (Sooji Malpua Recipe In Gujarati)
માલપૂવા એ એક પ્રાચીન ભારતીય મીઠાઈ છે અને મોટાભાગના ભારતીય તહેવારોમાં માલપુઆને વિશેષ સ્થાન મળે છે.#EB#Week12 Sneha Patel -
વ્હીટ ફ્લોર માલપુઆ વીથ ઇન્સ્ટન્ટ રબડી (Wheat Flour Malpua With Instant Rabdi Recipe In Gujarati)
#EB#week12#FD Sejal Agrawal -
-
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15335138
ટિપ્પણીઓ (4)