પાણી પૂરી (Pani Puri Recipe in Gujarati)

shruti mansata
shruti mansata @cook_18098489

પાણી પૂરી (Pani Puri Recipe in Gujarati)

4 કમેન્ટ્સ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

15 મિનિટ
4 સર્વિંગ્સ
  1. 50 નગપૂરી
  2. 2 કપપુદીના પાણી
  3. 4બટાકા
  4. 1 કપચણા બાફેલા
  5. સંચર સ્વાદાનુસાર
  6. 2ડુંગળી

રાંધવાની સૂચનાઓ

15 મિનિટ
  1. 1

    સૌથી પહેલા ચણા અને બટાકા ને બાફી લેવા.

  2. 2

    બફાઈ જાએ એટલે એમાં ડુંગળી અને સંચર નાખી મિક્સ કરવું.

  3. 3

    પૂરી ને ધીમા તાપે તેલ માં તળી લૈવું.

  4. 4

    પુદીના કોથમીર અને મરચા સંચર લીંબુ હિંગ નાખી મિક્સર માં પાણી નાખી પીસી લેવું.

  5. 5

    પૂરી માં કાણાં પાડી ચણા બટાકા નું મસાલો ભરવો.

  6. 6

    તો તૈયાર છે પાણી પૂરી પુદીના ના પાણી સાથે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
shruti mansata
shruti mansata @cook_18098489
પર

Similar Recipes