કાકડી નું ગ્રીન શરબત (Kakdi Green Sharbat Recipe In Gujarati)

Mradulaben
Mradulaben @cook_20835784

કાકડી નું ગ્રીન શરબત (Kakdi Green Sharbat Recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

1 સર્વિંગ
  1. 1 નંગકાકડી
  2. 1 કપસમારેલી દુધી
  3. 8 થી 10 તુલસીના પાન
  4. 1 કપસમારેલી કોથમીર
  5. 8-10ફૂદીના ના પાન
  6. 1 ચમચીલીંબુનો રસ
  7. 1/4 ચમચી ચાટ મસાલો
  8. નાનો ટુકડો આદુ
  9. 5 ચમચીસંચળ પાઉડર
  10. 1/4 ચમચી જીરૂં પાઉડર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ કાકડી, દુધી, ફૂદીનો કોથમીર પાણી થી ધોઈ સાફ કરીને સમારી લેવી ત્યાર બાદ આ બધી સામગ્રી મિક્સર જારમાં ફેરવી લેવી.

  2. 2

    ત્યાર બાદ તેમાં સંચર પાઉડર, ઝીરા પાઉડર,ચાટ મસાલો એડ કરવા અને લીંબુ નો રસ એડ કરવું ત્યાર બાદ બરાબર મિક્સ કરી.ગ્લાસ માં સૌ કરવું માટે લેવું.ગાર્નિશ કરીને આ ગ્રીન હેલ્થી શરબત તૈયાર છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Mradulaben
Mradulaben @cook_20835784
પર

ટિપ્પણીઓ

Similar Recipes