ફ્રાઈડ રાઈસ (Fried Rice Recipe In Gujarati)

Falguni Chauhan ( The 🏡 Chef )
Falguni Chauhan ( The 🏡 Chef ) @cook_30407693
શેર કરો

ઘટકો

25 મિનિટ
2 વ્યક્તિ માટે
  1. 1 કપબાફેલા બાસમતી રાઈસ
  2. 4 ટેબલ સ્પૂનસેજવન ચટણી
  3. 1 ટેબલ સ્પૂનસોયા સોસ
  4. સ્વાદ પ્રમાણેમીઠું
  5. 1 ટેબલ સ્પૂનતેલ
  6. 1/2 કપડુંગળી સમારેલી
  7. 1પેકેટ ચિંગ્સ ફ્રાઇડ રાઈસ મસાલો
  8. 1 કપલીલી ડુંગળી નાં પાન
  9. 1 કપકેપ્સીકમ સમારેલા
  10. 1 કપગાજર સમારેલા
  11. 1/2 કપફણસી જીણી સમારેલી
  12. 1/2 કપકોબીજ સમારેલું
  13. 1/2 ટી સ્પૂનલસણ સમારેલું
  14. 1/2 ટી સ્પૂનઆદુ ની પેસ્ટ
  15. 1 ટેબલ સ્પૂનરેડ ચીલી સોસ

રાંધવાની સૂચનાઓ

25 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ ગેસ ચાલુ કરી એક પેન માં
    ડુંગળી,લસણ,આદુ, કેબેજ બધું બરાબર સાંતળી લો

  2. 2

    પછી એમાં ફણસી ઉમેરી લો અને સેજવન ચટણી,સોયા સોસ,રેડચિલી
    સ્વીટ સોસ બધું ઉમેરી હલાવી લો.

  3. 3

    પછી એમાં રાંધેલા બાસમતી રાઈસ ઉમેરી લો અને મિક્સ કરી લો.પછી એમાં લીલી ડુંગળી નાં પાન પણ ઉમેરી
    મિક્સ કરી લો.

  4. 4

    પછી એમાં ફ્રાઈડ રાઈસ મસાલો ઉમેરી મિક્સ કરી લો.પછી ગેસ બંધ કરી દો. ગરમ ગરમ ડીશ માં સર્વ કરો.તૈયાર છે
    ફ્રાઈડ રાઈસ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Falguni Chauhan ( The 🏡 Chef )
પર

ટિપ્પણીઓ (20)

Similar Recipes