ભુંગળા બટાકા (Bhungra Bataka Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
બટાકા બાફી ને મોટા ટુકડા કરો
- 2
મીક્સર ના બાઉલ માં લસણ આદું લાલ મરચું પાઉડર મીઠું નાખી પીસી લો
- 3
મોટા વાસણમાં તેલ ગરમ કરો તેમાં પીસેલી ચટણી ઉમેરો પછી તેલ છુટું પડે ત્યાં સુધી હલાવો
- 4
પછી થોડું પાણી ઉમેરી દો ૨ મીનીટ સુધી ઉકાળો ધટ થાય એટલે બટાકા ઉમેરો પછી મીઠું નાખી મિક્સ કરો ૨ મીનીટ સુધી ધીમી આંચ પર પકાવો
- 5
પછી ગેસ પરથી ઉતારી લો લીંબુ નો રસ કોથમીર ઉમેરો તૈયાર છે તીખા તમતમતા ભુગળા બટાકા
- 6
કાચા ભુગંળા નેં તેલમાં તળી લો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
ભુંગળા બટાકા (Bhungra Bataka Recipe In Gujarati)
#MRCવરસાદની ઋતુમાં ગરમ ગરમ અને ચટાકેદાર વાનગીઓ ખાવાની મજા આવે છે. નાના મોટા સૌને ભાવે એવી આ રેસીપી થોડી પૂર્વતૈયારી હોય તો ઝડપથી બને છે. અને વરસતા વરસાદનો આનંદ પણ લઈ શકાય છે. તો તમે પણ ચોકક્સ બનાવજો લસણિયા ભૂંગળા બટેકા... Jigna Vaghela -
-
ભુંગળા બટાકા (Bhungra Bataka Recipe In Gujarati)
#CB8#cookpadguj#cookpadindરાજકોટ નું ફેમસ સ્ટ્રીટ ફૂડ મા નું એક પ્લેટર ભુંગળાબટાકા. Rashmi Adhvaryu -
-
-
ભુંગળા બટાકા (Bhungra Bataka Recipe In Gujarati)
#palak#SUPERSભુંગળા બટાકા જે ભાવનગર નું ફેમસ સ્ટ્રીટ ફૂડ છે. આ એક ચટાકેદાર રેસીપી છે. જે નાનાથી લઈને મોટા બધાને ખુબ જ પસંદ આવે છે અને આ રેસિપી એકદમ સરળતાથી બની જાય છે. Hemaxi Patel -
-
-
હરીયાળી ભુંગળા બટાકા (Hariyali Bhungra Bataka Recipe In Gujarati)
#CB8 ભુંગળા બટાકા ભાવનગર ને ધોરાજી ની વાનગી છે ને કુકપેડ મોકો આપ્યો મે સુકા મસાલા ને બદલે બધાં જ લીલા મસાલા નો ઉપયોગ કરી કંઈક નવું પીરસવા નો પ્રયત્ન કર્યો છે HEMA OZA -
ભુંગળા બટેકા (Bhungra Bataka Recipe In Gujarati)
કહેવાય છે કે સવારનો નાસ્તો જો મનગમતો હોય તો આખો દિવસ સારો જાય છે. આજે હું એવો નાસ્તો બનાવીશ કે જે નાના-મોટા સૌનો પ્રિય છે. શાળામાં ભણતા બાળકોથી માંડી નોકરી _ વેપાર કરતા લોકો સૌને ખૂબ જ ભાવે છે. Deepti Pandya -
-
-
લસણીયા ભુંગળા બટાકા (Lasaniya Bhungra Bataka Recipe In Gujarati)
#CB8#Week8લસણીયા ભુંગળા બટાકા નામ પડે એટલે ગુજરાત ની યાદ આવે, લસણીયા ભુંગળા બટાકા ધોરાજી ની ફેમસ ડિશ છે, લસણીયા બટાકા બધા ગુજરાતીઓ ને ખૂબ જ ભાવે છે. Rachana Sagala -
-
-
-
-
ભુંગળા બટાકા (Bhungla Bataka Recipe In Gujarati)
આપણા ઘરે મહેમાન આવવાના છે 1/2 કલાકમાં આવું છું એવું કહે અને તરત જ નાસ્તા ની તૈયારી કરવાની હોય તો શું કરવું તેનો વિચાર કરતાં કરતાં જ સમય પસાર થઇ જાય છે પણ ભુંગળા બટાકા સરળતાથી અને ઝડપથી બનાવી શકાય છે. જો ઘરમાંભૂંગળા અવેલેબલ હોય તો. મહેમાનોને ઉપર લાગશે અને મજા પણ આવશે ખાવાની અને નાના બાળકો તો ઝટપટ અને હોંશે હોંશે ખાઇ લે છે. Varsha Monani -
-
લસણીયા ભૂંગળા બટાકા (Lasaniya Bhungra Bataka Recipe In Gujarati)
મારી તો આ નાનપણની અને અત્યાર ની ફેવરીટ ડીશ છે. Also my favourite 🤤🤤🤤🤤🤤🥳🥳😇😇🥰🥰😘😍🤩😁😇🥰🥰😊🍱 🧄#GA4#Week24#MyRecipe 2️⃣7️⃣#PAYALCOOKPADWORLD#porbandar#cookpadindia#cookpadgujrati Payal Bhaliya -
-
-
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15339377
ટિપ્પણીઓ (8)