પાલક પનીર (Palak Paneer Recipe in Gujarati)

Rita Gajjar
Rita Gajjar @cook_27548052

#cooksnap Chhallange
#Green recipe

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30થી 35 મિનિટ
ચાર લોકો માટે
  1. 250 ગ્રામપાલક
  2. 200 ગ્રામપનીર
  3. 2ઝીણી સમારેલી ડુંગળી
  4. 1 મોટી ચમચીક્રશ કરેલા આદુ મરચા લસણ
  5. 1 મોટી ચમચીમલાઈ
  6. 1 ચમચીપંજાબી ગરમ મસાલો
  7. 1 ચમચીલાલ મરચું પાઉડર
  8. 1/2 ચમચી હળદર
  9. 1 ચમચીધાણાજીરૂ

રાંધવાની સૂચનાઓ

30થી 35 મિનિટ
  1. 1

    સૌપ્રથમ પાલકને સારી રીતે ધોઈને ઉકળતા પાણી એક મિનિટ માટે બાફી લેવી

  2. 2

    પછી તરત જ તેને ઠંડા પાણી માં નાખી એક મિનિટ રહેવા દહીં પછી મિક્સર જારમાં લઈ તેની પેસ્ટ બનાવી લેવી

  3. 3

    હવે એક પેનમાં તેલ મૂકી થોડું બટર નાંખી એની અંદર ૧ ચમચી જીરું નાખી ક્રશ કરેલા આદુ-મરચા-લસણ ને સાંતળવા

  4. 4

    પછી તેની અંદર જે સમારેલી ડુંગળી નાખી સાંતળવી ડુંગળી ટ્રાન્સપરન્ટ થાય ત્યાં સુધી

  5. 5

    પછી તેની અંદર પાલકની પેસ્ટ ઉમેરી મિક્સ કરીને તેમાં જરૂર પ્રમાણે મીઠું મરચું હળદર ધાણાજીરૂ પંજાબી ગરમ મસાલો નાખી મિક્સ કરી લેવું

  6. 6

    પછી તેની અંદર પનીરના ટુકડા ઉમેરીને મિક્સ કરીને બે મિનીટ ધીમા તાપ ઉપર ચડવા દેવું પછી તેની અંદર ઘરની મલાઈ ઉમેરો મિક્સ કરી લેવું

  7. 7

    સબ્જી બની જાય એટલે બાઉલમાં લઈ લચ્છા પરાઠા સાથે સર્વ કરવી

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Rita Gajjar
Rita Gajjar @cook_27548052
પર

ટિપ્પણીઓ

Similar Recipes