પાલક પનીર (Palak Paneer Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પહેલા પાલક ને ધોઈ ને ગરમ પાણી માં નાખી ને 2મિનિટ માં કાઢી લેવી પછી તરતજ ઠંડુ પાણી રેડવું (કલર લીલો જળવાય રહે એટલે ને બાફવામાં મીઠું ને ખાંડ ચપટી નાખવી)
- 2
પછી પનીર ના ટુકડા ને ભી ગરમ પાણી કરી ને તેની અંદર નાખી ને ઢાંકી દેવું હવે મિક્સર ના જાર માં પાલક લેવી
- 3
પછી તેમાં લીલા મરચા લસણ ને આદુ નાખી તેને ક્રશ કરવું પેસ્ટ જેવું ત્યાર કરવું એજ રીતે ટામેટા અલગ પેસ્ટ ત્યાર કરવી
- 4
હવે એક પેન માં તેલ ને ઘી નાખો પછી તેમાં ચપટી જીરું નાખવું ને પછી તેમાં ડુંગળી બારીક સમારેલ ઉમેરો ને તેને મીઠું નાખી ને સાંતળો
- 5
બ્રાઉન થાય એટલે તેમાં ટામેટા ની પેસ્ટ ઉમેરો ને 2થી 3મિનિટ ઉકળે એટલે તેમાં પાલકની પ્યુરી ઉમેરોને તેને બરાબર હલાવવું ને
- 6
પછી તેમાં મીઠું મરચું ને પંજાબી મસાલો ઉમેરો ને તેને બરાબર મિક્સ કરો પછી તેમાં પનીર નાટુકડા ને નિતારી લેવું ને તેમાં ઉમેરવું પછી તેને મિક્સ કરો પછી તેમાં 2ચમચી મલાઈ ઉમેરો
- 7
પછી તેને ઢાંકી ને 3થી 4મિનિટ રાખવું ને
- 8
પછી તેને પરાઠા સાથે સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
પાલક પનીર(Palak Paneer Recipe in Gujarati)
#trend4#cookpad#cookpadindia#cookpadgujarati#October2020 Dhara Lakhataria Parekh -
-
-
-
-
-
-
-
પાલક પનીર (Palak Paneer Recipe In Gujarati)
#trend4#Week4#cookpad#cookpadIndia#cookpadgujarati Komal Khatwani -
-
પાલક પનીર (Palak paneer recipe in gujarati)
#GA4 #Week6 આ વાનગી પ્રોટીન થી ભરપૂર છે પાલક માં સારા પ્રમાણમાં હિમોગ્લોબીન હોય છે અને પનીર પણ પ્રોટીન થી ભરપૂર હોય છે Apeksha Parmar -
પાલક પનીર (Palak Paneer Recipe In Gujarati)
#GA4 #Week6પનીર ને કોઇ પણ શાક માં ઉમેરો એટલે ટેસ્ટ રિચ જ બની જાય અને બધા કીડ્સ પણ ફટાફટ ખાય જાય Smruti Shah -
-
-
-
-
પાલક પનીર (Palak paneer recipe in Gujarati)
#GA4#week6શાકાહારી અને પૌષ્ટિક વાનગીઓ માં પાલક પનીર ઘણી પોપ્યુલર ડીશ છે. પંજાબ, હરિયાણા, યુપી જેવા ભારતના ઉત્તરીય પ્રદેશોમાં તે ખૂબ ખાવામાં આવે છે. પંજાબી ખાણા નો ઉપયોગ કરનાર ગુજરાત, મહારાષ્ટ્ર, રાજસ્થાનમાં પણ તેનો વ્યાપક ઉપયોગ થાય છે. પાલકમાં પુષ્કળ પ્રમાણમાં પોષક તત્વો હોય છે. તેમાંથી વિટામિન, લોહતત્વ અને એન્ટીઓક્સીડંટ સારા પ્રમાણમાં મળે છે. દૂધમાંથી બનતા પનીરમાં પ્રોટીન ખૂબ સારા પ્રમાણમાં હોય છે. પાલક પનીર બાળકોથી લઇ મોટા બધાને ખૂબ જ પસંદ આવે છે. આ ડીશ ટેસ્ટી તો છે જ પણ તેની સાથે હેલ્ધી પણ તેટલી જ છે. Asmita Rupani -
-
-
-
-
More Recipes
ટિપ્પણીઓ (9)