ઘટકો

  1. ૧ નંગમકાઇ
  2. સ્વાદઅનુસારમીઠું
  3. સ્વાદઅનુસારલાલ મરચુ
  4. 1/2 નંગલીંબુ
  5. જરૂર મુજબ બટર
  6. જરૂર મુજબ ચીઝ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ મકાઇને સરસ રીતના સાફ કરી ધોઈને કુંકરમાં બાફવા મુકીદો 5 વીશલ વગાડી લો કુંકર ઠંડુ પડે એટલે તેમાંથી

  2. 2

    મકાઇના દાણા કાઢી લો પછી ઉપરથી બટર. લાલ મરચુ મીઠું લીંબુનાખી દો પછી હલાવી ઉપરથી ચીઝ નાખી ગાર્નીશ કરો તો તૈયાર છે ચોમાસામાં સૌને નાના મોટા બધાને ભાવે તેવી મકાઇ

પ્રતિક્રિયાઓ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

ટિપ્પણીઓ (11)

દ્વારા લખાયેલ

Beenal Sodha
Beenal Sodha @cook_20651172
પર
Junagadh
i am housewife and love cooking so much different dishesh! i can make various types of dish!!
વધુ વાંચો

Similar Recipes