બટર ચીઝ કોર્ન (Butter Cheese Corn Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક પેનમાં બટર લો.બટર ગરમ થાય એટલે તેમાં મકાઈના દાણા ઉમેરી ત્રણ થી ચાર મિનિટ માટે સોતે કરો. ત્યારબાદ તેમાં ચીલી ફ્લેક્સ અને મીઠું ઉમેરો..
- 2
ત્યારબાદ તેને બરાબર મિક્સ કરી બે મિનિટ માટે થવા દો. ત્યારબાદ તેને એક બાઉલમાં લઈ ઉપરથી ચીઝ છીણી લો. આપણુ બટર ચીઝ કોર્ન તૈયાર છે. તેની ઉપર ચીલી ફ્લેક્સ ભભરાવી સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
ચીઝ બટર કોર્ન (Cheese Butter Corn Recipe In Gujarati)
#MVF#JSR#cookpadgujaratiમોનસુનની સિઝનમાં મકાઈ ખાવી ગમે.એમાં પણ બાફેલી મકાઈ ખૂબ જ મીઠી લાગે છે.બાફેલી મકાઈમા બટર તેમજ મસાલા અને લીંબુ એડ કરી ખાવાની મજા કંઇક અલગ જ છે. બાળકો તેમજ મોટા સૌને ચીઝ પસંદ હોય છે તેથી મસાલા કોર્નમાં ચીઝ એડ કરવાથી તેનું ટેક્સચર ક્રિમી બને છે અને તેના સ્વાદમાં વધારો થાય છે તેથી બધા હોશે હોશે મોજથી ખાય છે. Ankita Tank Parmar -
ચીઝ બટર કોર્ન
#JSRઝટપટ બનતો નાસ્તો..કાઈ સૂઝે નહિ તો આવા મસાલા ચીઝી કોર્ન બનાવી ને ખાઈ લેવાય 😊 Sangita Vyas -
ચીઝ બટર મસાલા સ્વીટ કોર્ન (Cheese Butter Masala Sweet Corn Recipe In Gujarati)
મકાઈ બધા ને બહુ ભાવે. એમાં ચોમાસા માં તો ગરમ ગરમ મકાઈ ખાવાની માજા આવે. બાળકો ને ચીઝ બહુ જ પ્રિય હોય. જો ચીઝ વાળી મકાઈ આપવા માં આવે તો એ લોકો બહુ ખુશ થઇ જાય. તો તમે પણ જાણી લો આ ચીઝ બટર મકાઈ મસાલા રેસીપી અને બાળકો ને કરી દો ખુશ. #GA4#Week8#sweetcorn Vidhi V Popat -
ચીઝ કોર્ન(Cheese Corn Recipe In Gujarati)
#GA4#Week10મકાઈ બહુ જ હેલ્ધી છે. પણ બાળકો ને ટેસ્ટી કરી ને આપો તો બહુ જ ભાવે. Avani Suba -
-
-
-
-
-
-
ચીઝ કોર્ન(cheese corn recipe in gujarati)
મકાઈ બધા ને બહુ ભાવે. એમાં ચોમાસા માં તો ગરમ ગરમ મકાઈ ખાવાની માજા આવે. બાળકો ને ચીઝ બહુ જ પ્રિય હોય. જો ચીઝ વાળી મકાઈ આપવા માં આવે તો એ લોકો બહુ ખુશ થઇ જાય. તો તમે પણ જાણી લો આ ચીઝ બટર મકાઈ મસાલા રેસીપી અને બાળકો ને કરી દો ખુશ. Vidhi V Popat -
-
-
-
ચીઝ બટર કોર્ન (Cheese Butter Corn Recipe In Gujarati)
#JSR#MVF#cookpad_guj#cookpadindiaવરસાદ ની મૌસમ માં ખાલી ભજીયા ની જ માંગ નથી વધતી. મકાઈ ની પણ માંગ એટલી જ વધી જાય છે. વરસાદ માં લોકો રોડ સાઈડ લારી ઓ માં ખાસ મકાઈ ખાવા જાય છે. શેકેલી મકાઈ અને બાફેલી મકાઈ ની સાથે સાથે વિવિધ સ્વાદ અને ઘટક સાથે ની મકાઈ મળતી થઈ છે. Deepa Rupani -
ચીઝ બટર સ્વીટ કોર્ન મસાલા (Cheese Butter Sweet Corn Masala Recipe In Gujarati)
#MVF#JSR#cooksnap challenge Rita Gajjar -
ચીઝ બટર કોર્ન (Cheese Butter Corn Recipe In Gujarati)
#JSR#MFFછોકરા ઓ માટે ઇન્સ્ટન્ટ નાસ્તો. Bina Samir Telivala -
-
બટર મસાલા કોર્ન (Butter Masala Corn Recipe In Gujarati)
#MVFમોનસુનની સીઝન ચાલી રહી છે ત્યારે મકાઈ પુષ્કળ પ્રમાણમાં આવતી હોય છે. મકાઈ બે રીતે ખાઈ શકાય છે શેકીને તેના પર મીઠું મરચું મરી પાઉડર લીંબુ લગાવીને અને બીજું બાફીને. વડી બાફેલી મકાઈ પણ ઘણા પ્રકારે બનાવી શકાય છે બટર કોર્ન, બટર મસાલા કોર્ન, ચીઝ બટર મસાલા કોર્ન તેમજ મસાલા ચાટ પણ બનાવી શકાય છે. મેં બટર મસાલા કોર્ન બનાવ્યું છે.તે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. Ankita Tank Parmar -
ચીઝ બટર કોર્ન (Cheese Butter Corn Recipe In Gujarati)
#JSR#Super recipes of the July Krishna Dholakia -
સેઝવાન ચીઝ સ્વિટ કોર્ન (Sechzwan Cheese Sweet Corn Recipe In Gujarati)
#GA4#Week8#sweetcorn Darshna Mavadiya -
-
-
-
ચીઝ મસાલા કોર્ન (Cheese Masala Corn Recipe In Gujarati)
#MFF#COOKPADGUJRATI#COOKPADINDIA sneha desai -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16417471
ટિપ્પણીઓ