ચીઝ પનીર બટર મસાલા (Cheese Paneer Butter Masala Recipe In Gujarati)

Mitali Chavda (Mitali Darshan Vala)
Mitali Chavda (Mitali Darshan Vala) @mitalivala291812

#GA4
#week17
#cookpad
#cookpadindia
Keyword:Cheese
પનીર ની સબ્જી બધાની ફેવરિટ હોય છે. તે આપડે લંચ કે ડિનર મા ખાઈ શકીએ છીએ. આજે મે ગ્રવિ માં ગાજર પણ નાખ્યું છે જેનાથી ગ્રેવી થોડી થીક થાય છે અને ટેક્ચર પણ સારો આવે છે.

ચીઝ પનીર બટર મસાલા (Cheese Paneer Butter Masala Recipe In Gujarati)

#GA4
#week17
#cookpad
#cookpadindia
Keyword:Cheese
પનીર ની સબ્જી બધાની ફેવરિટ હોય છે. તે આપડે લંચ કે ડિનર મા ખાઈ શકીએ છીએ. આજે મે ગ્રવિ માં ગાજર પણ નાખ્યું છે જેનાથી ગ્રેવી થોડી થીક થાય છે અને ટેક્ચર પણ સારો આવે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૪૫ મિનિટ
૫ વ્યક્તિ
  1. ૨૦૦ ગ્રામ પનીર
  2. ચીઝ ક્યૂબ્સ
  3. ૫ નંગડુંગળી
  4. ૩ નંગટામેટા
  5. ૧ નંગગાજર
  6. ૨ ચમચીપનીર સબ્જી મસાલો
  7. ૨ ચમચીકાશ્મીરી લાલ મરચુ
  8. નાની કટકો આદુ
  9. ૧ નંગસમારેલું કેપ્સિકમ
  10. ૬-૭ કાજુ
  11. ૭-૮ કળી લસણ
  12. લીલું મરચું
  13. મીઠું સ્વાદાનુસાર
  14. ૨ મોટી ચમચીદૂધ ની મલાઈ
  15. બટર વઘાર માટે

રાંધવાની સૂચનાઓ

૪૫ મિનિટ
  1. 1

    સૌ પ્રથમ, ડુંગળી, ટામેટા, ગાજર અને આદુ ના મોટા ટુકડા કરી લો.

  2. 2

    ૧ પેન માં થોડું બટર ગરમ કરી તેમાં કાજુ અને સમારેલા શાક નાખી ઉપરથી મીઠું, લાલ મરચું અને પનીર સબ્જી મસાલો નાખી સાંતળો. અને ૧૦ મિનિટ ઢાંકીને ચઢવા દો.

  3. 3

    શાક કાઢી જાય એટલે ગેસ બંધ કરી ઠંડું થવા દો. ત્યાર બાદ તેની ગ્રવી બનાવી લો. એ ગ્રેવી ને ફરી થોડું બટર મૂકી ને સાંતળો.

  4. 4

    ગ્રેવી માંથી બટર છૂટું પડે એટલે એમાં મનીર ના ટુકડા અને થોડા ચીઝ ના ટુકડા નાખી મિક્સ કરો.

  5. 5

    ગ્રેટ કરેલા ચીઝ થી ગાર્નિશ કરી સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Mitali Chavda (Mitali Darshan Vala)
પર

Similar Recipes