મગ ઢોકળા

ekta lalwani
ekta lalwani @ekta_lalwani

ચોમાસા માં ગરમ ગરમ ઢોકળા ખવની માજા જ કંઈક અલગ છે..
#MRC

મગ ઢોકળા

ચોમાસા માં ગરમ ગરમ ઢોકળા ખવની માજા જ કંઈક અલગ છે..
#MRC

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨ લોકો માટે
  1. મુઠ્ઠી આખી રાત પલાળેલા મગ
  2. ૨ ચમચીસુજી
  3. ૨ ચમચીદહીં
  4. નાનો ટુકડો આદુ
  5. લીલા મરચા
  6. ૨-૩ ચમચી તેલ
  7. ૧/૨ ચમચીરાઈ
  8. ૧/૨ ચમચીતલ
  9. સ્વાદ અનુસારમીઠું
  10. ૧/૨ ચમચીખાંડ
  11. ૧/૪ ચમચીબેકિંગ સોડા
  12. ૨ ચપટીમરચું પાઉડર
  13. ૧/૪ ચમચીહિંગ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ પલાળેલા મગ માં આદુ અને મરચાં નાખી થોડી દરદરી પીસી લ્યો.

  2. 2

    હવે મિશ્રણ માં સુજી, મીઠું, દહીં અને ખાંડ નાખી ચલાવી ને મિશ્રણ ને ૧૦-૧૫ મિનિટ ઢાંકી મુકો.

  3. 3

    ત્યાર બાદ તેમાં ૧/૨ ચમચી તેલ અને સોડા નાખી સારી રીતે ચલાવીને ઉપર થી મરચું પાઉડર ભભરાવીને ગ્રીસ કરેલી પ્લેટ માં ઢોકાળીયા માં ૧૫-૨૦ મિનિટ સુધી બાફવા મૂકી દો

  4. 4

    પછી વઘાર માટે તેલ, રાઈ, તાલ અને હિંગ નાખી થોડું પાણી ઉમેરી ઢોકળા ઉપર વઘાર કરવો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
ekta lalwani
ekta lalwani @ekta_lalwani
પર

Similar Recipes