બદામ અને ખસખસ નો શિરો (Badam Khaskhas Sheera Recipe In Gujarati)

ekta lalwani @ekta_lalwani
ટિપ્સ: રોજ વહેલી સવારે આ શીરો ખાઈ ને 1/2 કલાક પછી નવશેકું દૂધ પીવું (ગાય નું વધારે સારું), આ શિરો જમીન પર પલાંઠી મારી ને બેસી ખાવા થઈ વધારે સારી ઇફેક્ટ આપે છે.. મગજ ની શક્તિ માટે ખૂબ સારું અને સ્પેશ્યલ શિયાળા માં..
બદામ અને ખસખસ નો શિરો (Badam Khaskhas Sheera Recipe In Gujarati)
ટિપ્સ: રોજ વહેલી સવારે આ શીરો ખાઈ ને 1/2 કલાક પછી નવશેકું દૂધ પીવું (ગાય નું વધારે સારું), આ શિરો જમીન પર પલાંઠી મારી ને બેસી ખાવા થઈ વધારે સારી ઇફેક્ટ આપે છે.. મગજ ની શક્તિ માટે ખૂબ સારું અને સ્પેશ્યલ શિયાળા માં..
રાંધવાની સૂચનાઓ
- 1
સવારે પલાળેલી બદામ અને ખસખસ ને મિક્સર માં અધકાચડું પીસી લો
- 2
કડાઇ માં ઘી લાઇ તેમાં ઇલાયચી અને આ બદામ નું મિશ્રણ નાખી ૪-૫ મિનિટ સુધી સતત ચલાવો
- 3
પછી તેમાં દૂધ ઉમેરી ૧૦ મિનિટ સુધી પક્વવા દો. જ્યાં સુધી શીરો ઘટ્ટ થાય જય.
- 4
અંતે ખાંડ ઉમેરી અને ૨ મિનિટ માટે ચલાવી ગરમ ગરમ સર્વ કરો
Similar Recipes
-
રાગી નો શિરો
રાગી ડાયાબીટીસ, બ્લડપ્રેશર, માટે ખૂબ જ ફાયદા કારક છે અને ખૂબજ પૌષ્ટિક આહાર છે. #ગુજરાતી Krishna Nagar -
-
મગ ની દાળ નો શીરો (Moong Dal Sheera Recipe In Gujarati)
મગ નો શીરો લગ્ન પ્રસંગમાં બનતો હોય છે. નાના મોટા બધા ને ભાવતો હોય છે. મગ નો શીરો બનાવવો સાવ સહેલો છે. સોજી નો શીરો બનાવીએ એ રીતે જ બનાવવાનો છે. તો આજે મેં મગ નો શીરો બનાવ્યો. Sonal Modha -
મગ ની દાળ નો શિરો
#મીઠાઈ #પોસ્ટ-1#India #પોસ્ટ-15#આ રીતે શિરો ઝટપટ અને સ્વાદિષ્ટ બને છે. બનાવવાની રીત પણ ખુબ સરળ છે. પહેલે થી દાળ પલાળવાની કે બીજી કોઈ તૈયારી કરવાની નથી. કોઈ મેહમાન અચાનક આવવાના હોય તો, સામગ્રી બધી ઘરમાં હોય. અડધો કલાક માં શિરો તૈયાર થઇ જાય Dipika Bhalla -
કેસર ડ્રાયફ્રુટ મિલ્ક(Saffron dryfruit milk recipe in Gujarati)
#CookpadTurns4આ કેસર અને ડ્રાય ફ્રુટ વાળું દૂધ શિયાળા મા રોજ રાત્રે પીવાથી ઉંઘ સારી આવે છે. અને તેના અનેક ગુણ પણ છે.તો આ કેસર ડ્રાય ફ્રૂટ દૂધ રોજ પીવું જોઈએ. Kiran Jataniya -
ચણા ના લોટ નો શિરો (Chana Flour Sheera Recipe In Gujarati)
#DFT આપડે જેમ તહેવારો માં લાપસી કંસાર બનાવીએ તેમ રાજસ્થાન માં આ શિરો બનતો હોય છે તો ચાલો આપડે માણીએ .... Hemali Rindani -
બદામ કેસર હલવો (Badam Kesar Halwa Recipe In Gujarati)
Badam kesar halwo. બદામ હલવોહાથી ઘોડા પાલખીજય કનૈયા લાલ કીકાનજી ને ભોગ ધરવા મે કર્યો બદામ કેસર હલવોમે એકતા ma'am ની jem બદામ હલવો બનાવ્યો થોડો હેરફેર કરીને. Thank you dear for such amazing recipe Deepa Patel -
રવા નો શિરો (Rava Sheera Recipe In Gujarati)
#mrPost 7 આ શિરો સત્ય નારાયણ ભગવાન ની કથા માં પ્રસાદ તરીકે બનાવવા માં આવે છે ખુબ સ્વાદિષ્ટ લાગે છે. Varsha Dave -
મગ ની દાળ નો શીરો(Moong Dal Sheera Recipe In Gujarati)
#MA " જનની ની જોડ સખી નહી જડે રે લોલ" મા વિશે જ્યારે લખવા બેસીએ તો શબ્દો ટૂંકા પડે.કારણકે મા જેવો નિસ્વાર્થ પ્રેમ ક્યાંય જોવા ન મળે.આજે મે મારી મમ્મી પાસે થી શીખેલો અને તેમનો પ્રિય એવો મગ ની દાળ નો શીરો બનાવ્યો છે.બધા મગ ની દાળ સીધી પીસી ને શીરો બનાવીને છે જ્યારે મારી મમ્મી દાળ ને પલાળી ને પછી પીસી ને બનાવે છે .બંને ના ટેસ્ટ મા બહુ ફરક હોય છે. Vaishali Vora -
બદામ શેક (Badam Shake Recipe In Gujarati)
#EB #Week 14 બહુ પૌષ્ટીક કહીશકાય એવું આ પીણુ ખુ જ ટેસ્ટી હેય છે. Rinku Patel -
બદામ અંજીર આઈસ્ક્રીમ(Badam Anjir icecream recipe in Gujarati)
આજે કંઇક નવી આઈસ્ક્રીમ ટેસ્ટ કરી. ટેસ્ટ ખુબ જ સારી લાગે છે. Vrutika Shah -
બદામ શેક (Badam Shake Recipe In Gujarati)
#EB#week14બદામ શેક ખૂબજ હેલ્થી, ન્યુટ્રીશિયશ ,સરળ અને ક્વિક રેસીપી છે. બદામ શેક બદામ થી ભરપૂર, અને કેસર,ઈલાયચી ને જાયફળ ના પાઉડર ઉમેરવાથી ખૂબજ ફ્લેવર -ફુલ ટેસ્ટ આવે છે. Helly shah -
ઘઉં ના કરકરા લોટ નો શીરો
#TheChefStory#AWT2#SJR#Cookpadindia#Cookpadgujarati#siro recipe#Milk recipeबोलत श्याम मनोहर बैठे,कमलख॔ड और कदम्ब की छैयां|कुसुम मनि द्रुम अलिप्त पिक गूंजत,कोकिला कल गावात तहियाॅ ||सूनत दूतिका के वचन माधुरी,भयो हुलास तन मन महियाॅ |कुंभनदास व्रज जुवति मिलन चली,रसिक कुंवर गिरीधर पहियाॅ || શ્રાવણ સૂદ તેરસ બુધવાર 'કંટોલા તેરસ'....આજે શ્રીનાથજી ભગવાન ને કંટોલા નું શાક અને ઘઉં ના લોટ નો દૂધ માં બનાવેલ શીરો અને પૂરી નો ભોગ ધરાવવામાં આવે છે... મેં શીરો બનાવ્યો છે એની રેસીપી મૂકી રહી છું. Krishna Dholakia -
મગ ની દાળ નો શીરો (Moong Dal Halwa Recipe In Gujarati)
#કાંદાલસણગુજરાતી ઓ કાંદા લસણ વગરની કોઈ વાનગી વિચારે તો સ્વિટ જ પહેલા એના લીસ્ટ માં આવે છે. મને પણ આજે મગ ની દાળ નો શીરો જ યાદ આવ્યો જે મારા ઘર માં સૌ નો પ્રિય છે. Kunti Naik -
કેસર બદામ દૂધ (Kesar Badam Milk Recipe In Gujarati)
#cookpad Gujarati#cookpad India#અમારે રોજ સવારે ઠાકોરજી ને જુદો જુદો પ્રસાદ ઘરાવાનો હોય છે ને આજે મેં કેસર દૂધ, ખજૂર, પલાળેલી બદામ પલાળેલા અખરોટ, ને આખા અખરોટ ને ખજૂર ધરાવિયા છે તો શેર કરું છું ઠાકોર જી નો પ્રસાદ(કેસર બદામ દૂધ)💪🤗😋 Pina Mandaliya -
બદામ નું ગરમા ગરમ દૂધ (Almond Hot Milk Recipe In Gujarati)
#GA4#Week8મારા છોકરાઓ રોજ રાત્રે દૂધ લે છે ઘણીવાર હું તેમને ચેન્જ ઓફ ટેસ્ટ માટે બદામનું દૂધ બનાવીને આપું છું એમને ખૂબ જ ભાવે છે. આ મારા કિડ્સ નો રાતનો દૂધ પીવા માટે નો સ્પેશ્યલ મગ છે. આ દૂધ ખૂબ જ healthy અને ટેસ્ટી હોય છે. Priyanka Chirayu Oza -
-
ખજૂર બદામ કોલ્ડ્રીંક (Khajoor Badam Cold Drink Recipe In Gujarati)
ખજુર અને બદામ બન્ને પોષ્ટિક તત્વો થી ભરપુર હોવાથી શિયાળા માં આ કોલ્ડરિંક ખુબ શક્તિ આપે છે. Varsha Dave -
બદામ શેઇક (Badam shake recipe in gujarati)
#મોમ#મોમહેલો ફ્રેન્ડ્સ મજામાં?મધર્સ ડે માટે મેં પાવભાજી બનાવી હતી જે મારા મમ્મીને ડેડીકેટ કરી હતી એના જેવી સેમ નતી બની પણ સારી બની હતી તો આજે હું તમારી સાથે બદામ શેઇક જે મારી એક વર્ષની બેબીનો ખૂબ જ પ્રિય છે તે તમારી જોડે શેર કરીશ મારી દીકરીને સાદું દૂધ ભાવતું નથી તે બાબતે તેને આવી રીતે કસ્ટર પાવડર વાળું દૂધ બનાવી આપ્યું જેમાં બદામ પિસ્તા નાખી આપ્યું હવે એ જ દૂધ એનું ફેવરીટ છે તો ચાલો આજે આપણે બનાવીશું બદામ શેઇક ... Mayuri Unadkat -
બદામ ફિરની (badam firni recipe in gujarati)
બદામ ફિરની ......આ સાદી પણ સ્વાદિષ્ટ વાનગી પિત શામક પણ વાનગી છે મે એમાં બદામ ઉમેરી ને એને નટી ટેસ્ટ આપ્યો છે. Jyotika Joshi -
કેળા બદામ સ્મૂથી (Banana Almond Smoothie Recipe in Gujarati)
અત્યાર ની ગરમી માં ઠંડક આપે એવી સ્મુથી છે આ. આ બનાવવા માટે જરાક પણ ખાંડ નો ઉપયોગ નથી થયો. જે લોકો વજન ઉતારવા માંગતા હોય એના માટે બેસ્ટ છે.#goldenapron3Week 9#Smoothie Shreya Desai -
બદામ મિલ્ક (badam milk recipe in gujarati)
#સાતમ બધા ના ઘરે કઈક ને કઈક તળેલી વાનગી ઓ બનતી હોય છે. પણ મેં આજ બદામ સેક બનાવ્યું છે જે એકદમ બાર જેવું જ બને છે અને ડ્રાય ફ્રૂટ થી ભરપૂર હોવા થી હેલ્થ માં પણ સારું છે. B Mori -
રવા નો શીરો (Rava Sheera Recipe In Gujarati)
સત્યનારાયણની કથા હોય કે પછી ઓચિંતાના મહેમાન આવે ત્યારે ઝટપટ બની જાય અને નાના મોટા સૌને ભાવે તેવી sweet રવાનો શીરો.#RC2 Rajni Sanghavi -
ડ્રાયફ્રુટ રવા શીરો (Dryfruit Rava Sheera Recipe In Gujarati)
#cookpad#cookpadindia#cookpadgujarati#sweetઆપણે રવાનો શીરો ખાઈએ છીએ પણ તેના પોષક તત્વો વિશે જાણતા હોતા નથી. રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે રવાનો શીરો ઉપયોગી છે શીરા ને એક ઉર્જાનું પાવર હાઉસ માનવામાં આવે છે. રવામાં આયર્ન, મેગ્નેશિયમ ભરપૂર માત્રામાં હોય છે જેનું સેવન કરવાથી હૃદય સ્વસ્થ રહે છે, ઊંઘ પણ સારી આવે છે. Neeru Thakkar -
કેળા અને ગોળ ની બરફી (Banana Jaggery Barfi Recipe In Gujarati)
#FFC1બહુ જ healthy અને ન્યુટ્રીશન્સ થી ભરપુર છે .શિયાળા માં તો બધા એ ખાવી જ જોઈએ.બનાવવામાં પણ બહુ જ સરળ છે. Sangita Vyas -
-
સત્યનારાયણ દેવ નો શીરો
આજે ખાસ દિવસ છે એટલે સોજી નો શીરો બનાવ્યો..ભગવાન સત્ય નારાયણ દેવ ને ધરાવ્યો..🙏 Sangita Vyas -
-
શક્કરિયા નો શીરો (Sweet Potato Sheera Recipe In Gujarati)
શિવરાત્રી સ્પેશ્યલ ફરાળી રેસીપી#FRશિવરાત્રી નાં દિવસે શકકરિયા અને બટાકા ખાવા નો ખુબ મહિમા છે.. બાફી ને ખાવા ની તો ખુબ જ મઝા આવે છે અને શકકરિયા માંથી બીજી ઘણી ડીશ બનાવી શકાય છે પણ મેં આજે શીરો બનાવ્યો છે.. ટેસ્ટ માં ખુબ જ સરસ લાગે છે. Arpita Shah -
ચણાના લોટ નો શીરો (Chana Flour Sheera Recipe In Gujarati)
#FDમારી ફ્રેન્ડ @Vaishu23984098 ને આ શીરો ખૂબ જભાવે છે તો આ રેસિપી હું તેને અર્પણ કરું છું.આપણે ઘરમાં વિવિધ જાતના શીરા બનાવતા હોઈએ છીએ ઘઉંના લોટનો શીરો, રવાનો શીરો એવી જ રીતે આ ચણાના લોટનો શીરો ખુબ જ સરસ બને છે હરિદ્વાર જઈએ તો ગંગામૈયા ના ઘાટ પર પ્રસાદમાં ચણાના લોટનો શીરો મળે છે .ચણાના લોટનો શીરો ખૂબ જ સ્વાદિષ્ટ બને છે અને એકવાર તમે ચાખશો પછી બીજા લોટનો શીરો બનાવવાનું ભૂલી જશો. Davda Bhavana
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15331818
ટિપ્પણીઓ