વઘારેલા ઢોકળા

Shree Lakhani @shree_lakhani
ખાટા ઢોકળા તો તેલ સાથે ગરમ ગરમ ભાવે જ, પણ આ ઢોકળા જ્યારે વધે પછી તેને વઘારીને મજા જ કંઈક અલગ હોય છે.
લેફ્ટ ઓવર ઢોકળાને વધારવા માટે ની રેસીપી
વઘારેલા ઢોકળા
ખાટા ઢોકળા તો તેલ સાથે ગરમ ગરમ ભાવે જ, પણ આ ઢોકળા જ્યારે વધે પછી તેને વઘારીને મજા જ કંઈક અલગ હોય છે.
લેફ્ટ ઓવર ઢોકળાને વધારવા માટે ની રેસીપી
રાંધવાની સૂચનાઓ
- 1
ખાટા ઢોકળા ને મીડિયમ સાઇઝનાં સમારી લો.
- 2
હવે એક કડાઈમાં તેલ ગરમ કરવા મુકો, તેલ ગરમ થાય એટલે તેમાં મેથી નાખી, તે થોડી લાલ થાય એટલે રાઈ અને જીરૂનો વઘાર કરો.
- 3
હવે તેમાં લીમડાના પાન ઉમેરી પછી સમારેલા ઢોકળા ને ઉમેરો.
- 4
હવે તેમાં લાલ મરચું પાઉડર અને દળેલી ખાંડ ઉમેરી બધું સરસ મિક્સ કરી લો.
- 5
ચાર પાંચ મિનિટ માટે ઢોકળાને થવા દો. છેલ્લે તેમાં સમારેલી કોથમીર ભભરાવી ગરમ ગરમ વઘારેલા ઢોકળા ચા સાથે સર્વ કરો.
Similar Recipes
-
વઘારેલા ઢોકળા અને હાંડવો (Vagharela Dhokla Handvo Recipe In Gujarati)
લેફ્ટ ઓવર ઢોકળા અને હાંડવો સાથે મેથીની ભાજી ના ઉપયોગથી મારી આ ડીશ મસ્ત બની ગઈ છે Sonal Karia -
લેફ્ટ ઓવર 4 મલ્ટી ગ્રાઈન ફ્લોર ઢોકળા
#સુપરશેફ2#week2#flour આગલી રાત્રે કરેલા ફોર multigrain ફ્લોર ઢોકળા ને વઘારીને ખાવાની ખૂબ જ મજા આવે છે.... મને તો ખૂબ ભાવે.. અને હા મારી દીકરીને પણ આ ખૂબ ભાવે. અને હા મિત્રો એટલું કહીશ એ અત્યારે સેલ્ફ lockdown નો ટાઈમ છે તો મારી દીકરી ઘરે હતી તો આ રેસીપી આજે મારી દીકરીએ બનાવી છે.. મને તો ખૂબ જ મીઠી લાગી છે..... તો ચાલો જણાવી દઉ તેની રેસિપી....... Khyati Joshi Trivedi -
વઘારેલા ઢોકળા
#DRCગઈ કાલે રાત્રે ઢોકળા વધી ગયા તો સવારે કટ કરી વઘારી નવા જ અવતાર માં ચા સાથે સર્વ કર્યા😋😆 Dr. Pushpa Dixit -
તળેલા ખાટા ઢોકળા (Fried Khata Dhokla Recipe In Gujarati)
મારા સાસુ ગરમ ગરમ ખાટા ઢોકળા સરસ બનાવે મિક્સ દાળ ચોખા મકાઈ જુવાર બધું દળાવી ને આથો નાખી ને ખાટા ઢોકળા બનાવે . બીજા દિવસે ખાટા ઢોકળાં તળી આપે જે નાસ્તામાં ખાવાની મજા આવે.મને મારા સાસુ ના હાથના ઢોકળા બહું જ ભાવે 😋 Sonal Modha -
વઘારેલા ખાટા ઢોકળા
#FD આ ડીશ હું મારા સૌથી સૌથી સૌથી સૌથી ખાસ મિત્ર ને ડેડીકેટ કરું છું. thakkarmansi -
વઘારેલા ઢોકળા (Vagharela Dhokla Recipe In Gujarati)
#DRCખૂબ જ ટેસ્ટી અને ઝડપથી બની જાય છે Falguni Shah -
ઢોકળા(dhokla recipe in gujarati)
#ફટાફટ હેલો ફ્રેન્ડ્સ, આપણે ગુજરાતીઓ અઠવાડિયામાં ઢોકળા બનાવતા હોઈએ છીએ અને એ બીજે દિવસે ખાઈ શકાય સવારે નાસ્તામાં એ રીતે થોડા વધારે જ બનાવીએ છીએ... એને વધારીને આપણે બાળકોને લંચબોક્સમાં આપી શકીએ છીએ. તો ચાલો જોઈએ તેની રેસિપી...... Khyati Joshi Trivedi -
-
વાટીદાળ ના ખાટા ઢોકળા
#RB9: વાટીદાળ ના ખાટા ઢોકળાઆ ખાટા ઢોકળા ગરમ ગરમ ખાવાની મજા આવે છે. મારા ઘરમાં બધાને બહુ જ ભાવે એટલે જયારેખાવાનું મન થાય ત્યારે આખલા દિવસે આથો નાખી ને વાટીદાળ ના ખાટા ઢોકળા બનાવી દઉં. Sonal Modha -
વઘારેલા ખાટા ઢોકળા (Vagharela Khata Dhokla Recipe In Gujarati)
ગુજરાતી ના ઘરો માં વધેલા ઢોકળા માં થી બનતો એક અતિપ્રિય નાસ્તો. Bina Samir Telivala -
-
દૂધીના ઢોકળા (Dudhi Dhokla Recipe In Gujarati)
#EB#week9#cookpadGujarati ઢોકળા એ ગુજરાતી ઘર માં બહુ ખવાતું ફરસાણ છે. ઢોકળા ને તેલ અને મેથીયા મસાલા સાથે ખાવા ની ખૂબ જ મજા આવે છે. એકના એક સફેદ ઢોકળા ખાઈ ને કંટાળી ગયા હોવ તો આ અલગ રેસિપી દૂધી ઢોકળા ટ્રાય કરી શકાય જે સ્વાદ માં ખૂબ જ સરસ લાગે છે અને ખૂબ જ હેલ્થી પણ છે. Daxa Parmar -
લાઈવ ઢોકળા (live dhokla Recipe in Gujarati)
#GA4 #Week4 #post 2 ખાટા ઢોકળા બહુ ફાઇન લાગે છે અમારા બોમ્બેમાં અત્યારે વરસાદ જેવું વાતાવરણ છે આ વાતાવરણમાં તો ગરમ ગરમ ઢોકળા( લાઇવ ઢોકળા) ખાવાની બહુ મજા આવે છે.. Payal Desai -
વઘારેલી રોટલી (Vaghareli Rotli Recipe In Gujarati)
(લેફ્ટ ઓવર રોટલી) વઘારેલી રોટલી Vaishali Prajapati -
ખાટા ઢોકળા
આ ઢોકળા એટલા સ્પોંજી અને સુપર ટેસ્ટી લાગે છે..એ તો તમે જ્યારે બનાવીને ખાશો ત્યારે જ ખબર પડશે..😋👌👍🏻આ ઢોકળા ને તમે નાસ્તા માં પણ ખાઈ શકો અથવા ડિનર માં પણ..લંચ માં રસ બનાવ્યો હોય તો આ ખાટા ઢોકળા રસ સાથેનું પરફેક્ટ કોમ્બિનેશન છે.. Sangita Vyas -
મલાઈ ઢોકળા
#ટ્રેડિશનલપરંપરાગત ગુજરાતી ગરમ નાસ્તો...ખાટા ઢોકળા ના ખીરા માં મલાઈ નું મોણ નાખી ને બનાવેલ છે.. સ્વાદિષ્ટ... મલાઈ ઢોકળા. Jasmin Motta _ #BeingMotta -
લેફ્ટ ઓવર અફઘાની પનીર કાથી રોલ (Left Over Afghani Paneer Kathi Roll Recipe In Gujarati)
#PC#cookpadindia#Cookpadgujaratiલેફ્ટ ઓવર અફઘાની પનીર કાઠી રોલ Ketki Dave -
વડા (vada recipe in gujarati)
#માઇઇબુક#પોસ્ટ૨૦#સુપયશેફ૩ઘારોડા એ એક એવી વાનગી છે જે નાના થી લઇ મોટા દરેક લોકો ને ભાવે,જે લેફટ ઓવર ખાટા ઢોકળા નાં ખીરા માંથી બનાવાય છે અને આવા વરસાદી માહોલ માં ખાટા-મીઠા-ચટપટા ભજીયા કોને ન ભાવે.... nikita rupareliya -
વઘારેલી ઈડલી (Vaghareli Idli recipe in gujarati)
#LOઅમારા ઘરમાં બધાને ઈડલી બહુ ભાવે છે. રાત્રે ડિનરમાં ઈડલી બનાવી હતી. થોડી ઈડલી વધી હતી પછી સવારે બ્રેકફાસ્ટ માં ઈડલી ના ટુકડા કરીને સુકા મસાલા એડ કરીને વધારી દીધી. વઘારેલી ઈડલી ચા સાથે ખૂબ જ ટેસ્ટી લાગે છે. Parul Patel -
ખાટા ઢોકળા(khatta dhokla recipe in gujarati)
#નોર્થખાટા ઢોકળા તો બધા લોકો ના ફેવરીટ હોય છે આપણા ગુજરાતી લોકોને તો ખાટા ઢોકળા ખૂબ જ પ્રિય હોય છે તૈયાર છે ગરમા ગરમ ખાટા ઢોકળા...😋 Shivangi Raval -
વધેલા ભાતના રસા વાળા મુઠીયા (Left Over Rice Ras Vala Muthia Recipe In Gujarati)
#LO#લેફ્ટ ઓવરઅમારે જ્યારે રોટલી ભાત વધે ત્યારે અમે તેનો આવી રેસિપી માં ઉપિયોગ કરતા હો યછેઆજે મેં વધેલા ભાતના મુઠીયા બનાવ્યા છે તો શેર કરું છું Pina Mandaliya -
વાટી દાળના ખાટા ઢોકળા (Vati Dal Khata Dhokla Recipe In Gujarati)
ઢોકળા રેસીપી ચેલેન્જ#DRC : વાટી દાળના ખાટા ઢોકળાઢોકળા એ ગુજરાતીઓની મનપસંદ અને અતિ પ્રિય ટ્રેડિશનલ ડીશ છે જેને આપણે અલગ અલગ રીતે બનાવી શકીએ છીએ જેમ કે વાટી દાળના ઢોકળા, ઇન્સ્ટન્ટ ખમણ, ફરાળી ઢોકળા , નાયલોન ખમણ એમાંના એક આજે મે વાટી દાળના ખાટા ઢોકળા બનાવ્યા . જે અમારા ઘરમાં બધાને બહુ જ ભાવે છે. મિક્સ લોટ ના ખાટા ઢોકળા મારા સાસુ બહુ જ સરસ બનાવે . મે એમની સ્ટાઈલ થી બનાવ્યા છે . Sonal Modha -
અચારી ઢોકળા(aachri dhokla in Gujarati)
#વિકમીલ૧પરંપરાગત ગુજરાતી વાનગી.. ગરમાગરમ સ્વાદિષ્ટ ખાટા ઢોકળા પર ચટાકેદાર છુંદો પાથરી ને સ્વાદિષ્ટ ચટપટી વાનગી બનાવવાની કોશિશ કરી છે. Jasmin Motta _ #BeingMotta -
વ્હાઈટ મકાઇ ના મિક્સ ઢોકળા (White Makai Mix Dhokla Recipe In Gujarati
#DRC મકાઇ ના મિક્સ ઢોકળા રેસીપી ચેલેન્જવ્હાઈટ મકાઇ ના ઢોકળા ઢોકળા બધાં જ સૌથી પસંદ હોય છે વાઇટમકાઇ ના ઢોકળા મિક્સ ઢોકળા ઇનસટ રેસીપી બનાવી શકાય છે વાઇટમકાઇ ના ઢોકળા સોફ્ટ અને જાળીદાર બંનાવી શકાય છે મકાઇ નો લોટ પચાવવા સહેલો પડે છે લેડીસ નેં kitty party માં લઇ જવામાં આવે છે બાળકો લંચ બોક્સમાં પસંદ કરે છે પારૂલ મોઢા -
સેન્ડવીચ ઢોકળા (Sandwich Dhokla Recipe In Gujarati)
#CB5સેન્ડવીચ ઢોકળા એ ગુજરાતી ફરસાણ છે જે દરેક ગુજરાતીને ખૂબ જ ભાવે છે અને તેની બનાવવાની રીત પણ બધાને અલગ અલગ હોય છે.ઘણા લોકોને સેન્ડવીચ ઢોકળા ખટ્ટા મીઠા પણ પસંદ હોય છે. Vaishakhi Vyas -
લેફ્ટ ઓવર પનીર ભૂર્જી રોલ (Left Over Paneer Bhurji Roll Recipe In Gujarati)
#cookpadindia#Cookpadgujaratiલેફ્ટ ઓવર પનીર ભૂર્જી રોલ Ketki Dave -
સેન્ડવીચ ઢોકળા (Sandwich dhokla recipe in gujarati)
#સુપરશેફ૨ #ફલોર્સ/લોટઢોકળા બધા ને ભાવે એવી વાનગી છે. એ વનપોટમીલ તરીકે પણ ખવાય છે. તેને બ્રેકફાસ્ટ અને ડીનર બંને માં લઈ શકાય છે. તેને વધારે ટેસ્ટી બનાવવા માટે મેં એમાં ચટણી નું લેયર કરી સેન્ડવીચ ઢોકળા બનાવ્યા છે. Harita Mendha -
ઉસળ
આજે મેં વેસ્ટ માંથી બેસ્ટ રેસીપી બનાવવાની ટ્રાય કરી છે . જે ટેસ્ટમાં એકદમ સરસ બની છે . ઉસળ બનાવ્યું છે. લંચ ના મગ ભાત શાક બધુ થોડુ થોડુ લેફ્ટ ઓવર પડ્યુ હતુ . એમાથી બનાવ્યુ છે . Sonal Modha -
વઘારેલા ભાત (Vagharela Bhat Recipe In Gujarati)
#CB2છપ્પન ભોગ રેસિપી ચેલેન્જ - week2સામાન્ય રીતે ભાત વધે તો તે વઘારીને ખવાય પણ મારા ઘરે સવારે વધુ ભાત બનાવાય અને સાંજે વઘારીને ખાવાની બહુ જ મજા પડે.. ખૂબ જ ટેસ્ટી લાગે. Dr. Pushpa Dixit -
દાળ પરાઠા
#cookpad India#Win#Medalsઆ લેફ્ટ ઓવર રે સી પી છે અને દાળ કોઈ પણ હોય તેનો ઉપયોગ થયી જાય છે. ખૂબ સરસ લાગે છે. Kirtana Pathak
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15221438
ટિપ્પણીઓ