મિસળ પાવ (Misal Pav Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પહેલા કઠોળને ૫ કલાક પલાળી રાખવા પછી તેને સીટી વગાડી લેવાની પછી એક કડાઈમાં તેલ મૂકી ટામેટા કાંદા લસણ કળી પત્તા મરચા લાલ મરચું પાઉડર સ્વાદ અનુસાર મીઠું બધુ સાંતળી લેવાનું
- 2
પછી મિક્સરમાં ક્રશ કરી લેવાનું પછી એક કડાઈમાં તેલ મૂકી ગ્રેવી ને સાચવી લેવાની પછી તેમાં મિક્સ કઠોળ લખવાનું મિસલ મસાલો નાખવાનો મિસલ ભુશુ પાઉં
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
મિસળ-પાવ(Misal Pav Recipe in Gujarati)
મિસળ પાવ એ એક મહારાષ્ટ્રીયન ડીશ છે. એ નાસિકનું પ્રખ્યાત સ્ટ્રીટ ફૂડ છે. મિસળ પાવ એ ફણગાવેલા મિક્સ કઠોળની ચટપટી, ટેસ્ટી અને પૌષ્ટિક ડીશ છે. મિસળને જુદી જુદી રીતે બનાવવામાં આવે છે.પણ મેં અહીં મારી મરાઠી ફ્રેન્ડ પાસેથી શીખેલી રીતે બનાવ્યું છે. આ ડીશે ગુજરાત માં આવેલ વડોદરા શહેરમાં આગવું સ્થાન લઈ લીધું છે.#GA4#week11 Vibha Mahendra Champaneri -
-
મિસળ પાવ ( Misal Pav Recipe in Gujarati)
#વેસ્ટમિસળ પાવ મહારાષ્ટ્રની ખૂબ જ પ્રખ્યાત ડીશ છે. તે ખાવા માં સ્વાદિષ્ટ અને ચટાકેદાર હોય છે Hiral A Panchal -
-
મિસળ પાવ (Misal Pav Recipe In Gujarati)
#MAH#maharashrian#misalpav#cookpadindia#cookpadgujarati Mamta Pandya -
-
મિસળ પાઉ (Misal Pav Recipe In Gujarati)
#cookpadindiaમિસળ એ મહારાષ્ટ્રની વાનગી છે. એકદમ ચટાકેદાર હોય છે. કઠોળને બાફીને વઘાર કરવામાં આવે છે. થોડું વધારે પાણી એડ કરી રસ્સા વાળું બને છે. મુખ્યત્વે મહારાષ્ટ્રીયન ગોડા મસાલો અથવા મિસળ મસાલો ઉમેરવામાં આવે છે. મિક્સ ચેવડો, ગાંઠીયા અને ડુંગળી એડ કરી પાઉ સાથે સર્વ કરવામાં આવે છે. ખૂબ જ સરસ લાગે છે. શિયાળામાં અને વરસાદી મોસમમાં મિસળ પાઉ ખાવાની મજા જ પડી જાય. તમે પણ ચોક્કસ બનાવજો મહારાષ્ટ્રીયન મિસળ પાઉ.... Jigna Vaghela -
-
મિસળ પાવ (Misal Pav Recipe In Gujarati)
#Famમારા હાથ નું મિસળ મારા ફેમિલી મા બહુ જ ફેમસ છે હું આ મિસળ થોડી અલગ રેસીપી થી બનાવું છું જે ઓછી મહેનતે જડપ થી બને છે અને ટેસ્ટ માં બેસ્ટ બને છે Chetna Shah -
-
મિસળ પાવ(Misal Pav Recipe in Gujarati)
#કઠોળમિસળ પાવ મહારાષ્ટ્ર ની ખુબજ પ્રખ્યાત ડીશ છે જે કઠોળ માંથી બનાવવા માં આવે છે ખાસ કરી ને શિયાળા ની ઠંડી માં ખાવાની બહુજ મજા પડે છે કારણ કે આ ડીશ એકદમ સ્પાઈશી અને ટેસ્ટી છે તમને પણ આ ડીશ જરૂર થી ગમશે તો ચાલો મિસળ પાવ બનાવીએ Archana Ruparel -
મિસળ પાવ (Misal Pav Recipe in Gujarati)
. મહારાષ્ટ્રમાં ગલી-ગલીમાં વેચાતું આ મિસળ પાઉં એટલું બધું ફેમસ છે મને કે બધા જ લોકો ખૂબ જ ભાવે છે પ્રોટીનથી ભરપૂર અને પાવ એક ભોજનની ગરજ સારે છે ઘણા બધા કઠોળ હોવાના લીધે પ્રોટીનનો સ્તોત્ર બને છે એટલે શરીર પર ચરબી વધતી નથી અને પેટ ભરેલું લાગે પાવના લીધે તે વધુ સ્વાદિષ્ટ લાગે છે. તીખું, મીઠું ખટ મધુરો સ્વાદ અનનમકીન સાથે ખૂબ જ સ્વાદિષ્ટ અને મસાલેદાર લાગે છે કાંદા અને ટામેટા ના લીધે તેના સ્વાદમાં ઉમેરો થાય છે લારી ઉપર વેચાતું હોય તેની સોડમ જ ખાવા માટે લલચાવે છે ચાલો ત્યારે આપણે એવું પણ ઘરે જ બનાવી વધુ સ્વાદિષ્ટ બનાવી એ. Bhavna Parikh Cook Pad ID@Bhavana_57 -
મિસલ પાવ (Misal Paav Recipe In Gujarati)
મુંબઈ માં આવી ને મિસલ પાઉં ના ખાઓ તો પસ્તાવું પડે,આ ડીશ મહારાષ્ટ્ર ની એકદમ પ્રિય ને વખણાતી ડિશ છે. Deepika Yash Antani -
મિસળ પાવ(misal pav Recipe in Gujarati)
#GA4 #Week11 #Post 1 #Sprouts. મિસળ પાઉં એ મહારાષ્ટ્ર ની ફેમસ ઙીશ છે... મિસળ ફણગાવેલા mix કઠોળની વાનગી છે તે ખાવામાં પણ ખૂબ હેલ્ધી હોય છે... ઠંડીમાં તો ખાવાની બહુ જ મજા આવે છે Payal Desai -
-
-
મિસલ પાવ(Misal pav recipe in Gujarati)
#GA4#week11#Sproutsમહારાષ્ટ્ર ની એક ખુબ પ્રખ્યાત એવી એક ચટાકેદાર વાનગી તીખી અને મસાલેદાર ફણગાવેલા કઠોળ થી ભરપૂર સુપર ટેસ્ટી ડીસ એટલે મિસલ પાવ Neepa Shah -
-
-
મિસળ પાઉં (Misal Pav Recipe In Gujarati)
#મેમહારાષ્ટ્ર નું ફેવરિટ સ્ટ્રીટ ફૂડ એટલે મિસલ. તેને બનાવા માટે કઠોર નો ઉપયોગ કરવામાં આવે છે. અને પાવ સાથે સર્વ કરાય છે.મિસલ બનાવા માટે તેનો મસાલો અને તરી ખૂબ મહત્વ ની ભૂમિકા ભજવે છે. Rekha Rathod -
-
-
મિસળ પાવ (Misal Paav Recipe In Gujarati)
#FD#cookped મિત્ર એવા હોવા જોઈએ કે જે તમને સમજી શકે,કોઈ પણ મુશ્કેલી માં તમારી સાથે ઊભા રહે,આમ તો મારા ઘણા બધા સ્કુલ ના મિત્રો છે, પણ મારી એક એવી જ ફૅન્ડ છે ના તો મારી સ્કુલ ફૅન્ડ છે , ના તો મારા બાળપણ ની ફૅન્ડ,મારી જે ફૅન્ડ છે એ મારી દૅરાણી મિતાલી દેસાઈ છે ,મિતાલી હમેશાં મારી સાથે ઊભી રહી છે , મારા સુખ માં મારા દુઃખ માં તૅણૅ હમેશાં મને સપૉટ કરી ઓ છે, મારી ભગવાને એક જ વિનંતી છે કે મારી ફૅન્ડ હમેશાં એના જીવન માં સુખી અને ખુશ રહે Happy friend ship day mitali . my best friend Arti Desai -
-
-
મિસલ પાવ (Misal Pav Recipe In Gujarati)
#મોમ આ વાનગી મને અને મારી મમ્મીને ખુબજ ભાવે છે.❤મહારાષ્ટ્રની એક અતિ પ્રખ્યાત વાનગી મિસલ, એક એવી વાનગી છે જે સ્વાદિષ્ટ તો છે ઉપરાંત તેમાં લહેજત પણ વધુ મળે છે. મિસલ પાંવમાં આરોગ્યદાઇ કઠોળ સાથે ટમેટા અને કાંદાનો તીખો સ્વાદ તમારા નાકમાં પાણી આવી જાય એવો અનુભવ કરાવે છે. તે ઉપરાંત તેમાં મેળવેલો મસાલા પાવડર તેની તીખાશમાં વધારો કરે છે. અહીં આ તીખાશને વધુ સ્વાદિષ્ટ બનાવવામાં તેમાં ચેવડો, ડુંગળી અને ગ્રીન ચટણી ઉમેરીને મેળવીને લાદી પાંવ સાથે પીરસીને, આ મિસલને વધુ સ્વાદિષ્ટ બનાવવામાં આવે છે. Komal Khatwani -
મિસલ પાવ (Misal pav recipe in Gujarati)
મિસલ પાવ એ મહારાષ્ટ્રનું ખૂબ જ પ્રસિદ્ધ અને લોકપ્રિય સ્ટ્રીટ ફૂડ છે. મિસલ પાવ ફણગાવેલા મઠ અને મગ માંથી બનાવવામાં આવે છે જેમાં તાજા શેકેલા અને વાટેલા મસાલા ઉમેરવાથી એક અલગ જ પ્રકાર નો સ્વાદ અને સુગંધ આવે છે. મિસલ પાવ એકદમ તીખી, તમતમતી અને સ્વાદિષ્ટ વાનગી છે. મિસલ ને ચવાણું અથવા ચેવડા અને પાવ સાથે પીરસવામાં આવે છે. spicequeen -
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15353994
ટિપ્પણીઓ