ભાખરી પીઝા (Bhakhri Pizza Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
ભાખરી પીઝા બનાવવા માટે પહેલા ભાખરી રેડી કરીયે એક બાઉલમાં માં ઘઉં નો લોટ લો સ્વાદ પ્રમાણે મીઠું, લાલ મરચું થોડુંક ઉમેરો મોણ માટે તેલ ઉમેરી ને પાણી થી લોટ બાંધો
- 2
અને પાંચેક મિનિટ રહેવા દો ત્યાં સુધી
એક બાઉલમાં પીઝા સોસ, કેચઅપ મિક્સ કરો - 3
ભાખરી ના લોટ ને તેલ થી કેળવી ભાખરી મીડીયમ સાઈઝ માં વડી ને તવા પર શેકી લો (એક બાજુ કાચી પાકી શેકવી)
- 4
ભાખરી ઠંડી થાય એટલે તેનો કાચો પાકો ભાગ નીચે રાખવો ભાખરી ના શેકેલી સાઈડ પર મિક્સ કરેલી સોસ લગાડો પછી ડુંગળી, ટામેટા, કેપ્સીકમ, કોબી, મકાઈ ના દાણા ઉમેરી ને પછી મીઠું, ચીલી ફ્લેક્સ, પીઝા મિક્સ ઉમેરો અને છે છેલ્લે છીણેલી ચીઝ ઉમેરી ને તવા પર બટર લગાડી ને ભાખરી પીઝા ને ઢાંકણ ઢાંકી ને બે થી ત્રણ મિનિટ ધીમા તાપે ચીઝ મેલ્ટ થાય ભાખરી નો નીચે નો ભાગ કડક થાય ત્યાં સુધી શેકો એટલે પીઝા ભાખરી રેડી ટુ સવ.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
ભાખરી પીઝા (Bhakhri Pizza Recipe In Gujarati)
#EB#week13પીઝા આજકાલ બધા ના ફેવરિટ હોય છે.ખાસ કરી ને બાળકો ને બહુ ભાવે છે.તો પીઝા બેઝ માં ભાખરી નો યુઝ કરી ને બાળકો માટે ભાખરી પીઝા બનાવી સકાય છે. Varsha Karia I M Crazy About Cooking -
-
-
-
-
-
ભાખરી પીઝા (Bhakhri Pizza Recipe In Gujarati)
#EBWeek13ભાખરી પીઝા એટલે પીઝા નું હેલ્થી વર્ઝન ગણી શકાય Kalpana Mavani -
-
-
-
-
ભાખરી પીઝા (Bhakhri Pizza Recipe In Gujarati)
#EB#WEEK13#MRCપીઝા નામ સાંભળતા જ મોઢામાં પાણી આવી જાય. બાળકોને તો મજા પડી જાય. બજારમાં મળતા પીઝા મેંદા ના લોટ ના બનાવેલા હોય છે પરંતુ મેં આજે ભાખરી પીઝા બનાવ્યા છે જે ઘઉંના કકરા લોટ માંથી બનાવ્યા હોવાથી ખૂબ જ હેલ્ધી છે અને ખાવામાં ખૂબ જ ટેસ્ટી બન્યા છે આ પીઝા ખાઈએ તો બજારના પીઝા ભૂલી જાઈએ. Ankita Tank Parmar -
-
ઉલટા પીઝા (Ulta Pizza Recipe In Gujarati)
પીઝા તો બધા ને જ ભાવતા હસે અને બધા એ જ ખાધા હસે પણ આજે આજે પીઝા ને આપડે કઈ જુદી રીતે બનવા છે . Aneri H.Desai -
-
-
-
-
વેજ મેયોનીઝ ભાખરી પીઝા (Veg mayonnaise Bhakhri pizza recipe Guj)
#EB#week13#MRC#cookpadgujarati પીઝા બાળકોને ખૂબ જ પ્રિય હોય છે. મેં આજે પીઝાનું થોડું હેલ્ધી વર્ઝન બનાવ્યું છે જેનું નામ છે ભાખરી પીઝા. ઘઉંના લોટમાંથી બનતી ભાખરી ખૂબ જ હેલ્ધી હોય છે પરંતુ બાળકોને આ ભાખરી ઓછી પસંદ હોય છે. બાળકો ભાખરી પણ ખાઈ અને તેનો સ્વાદ પણ તેમને ભાવે તેના માટે મેં આજે ભાખરી પીઝા બનાવ્યા છે. પીઝા માટેના વેજિટેબલ્સમાં મેયોનીઝ ઉમેરી તેના વડે ભાખરી પર ટોપીંગ કર્યું છે. મેયોનીઝ અને ચીઝ વાળા આ પીઝા બાળકો તથા મોટા બંને ને ખૂબ જ ભાવે તેવા બન્યા છે. Asmita Rupani -
-
ભાખરી પીઝા (Bhakhri Pizza Recipe In Gujarati)
#EB#WEEK13 છોકરાઓ ને મેંદો નુકશાન કરતો હોય છે અને એ લોકો ને પીઝા નું નામ પડે એટલે મોં મા પાણી આવી જતા હોય છે તો તમે એને આ ભાખરી પીઝા બનાવી આપો. હેલ્થી પણ છે ને ટેસ્ટી પણ. charmi jobanputra -
-
-
ભાખરી પીઝા (Bhakhri Pizza Recipe In Gujarati)
પીઝા નું નામ સાંભળી બધાના મોમાં 😋 આવી જાય છે.પીઝા મેંદાના લોટમાંથી બને છે. પણ આજે આપણે એકદમ યમી એવા ભાખરી પીઝા તૈયાર કરીએ. જેથી બાળકોની તંદુરસ્તી માં વાંધો ન આવે. Pinky bhuptani -
પીઝા (Pizza recipe in gujarati)
#NoOvenBakingNo yeast... નેહા મેમ ની રેસીપી શીખવાડ્યા મુજબ બનાવી છે Hiral A Panchal -
-
More Recipes
ટિપ્પણીઓ