ભાખરી પીઝા (Bhakhri Pizza Recipe In Gujarati)

Varsha Karia I M Crazy About Cooking @cook_varshamanish11
ભાખરી પીઝા (Bhakhri Pizza Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
આ માટે ઘઉં ના જાડા લોટ માંથી ભાખરી બનાવી લેવી ભાખરી પડી હોય તો પણ તેના ઉપર બધું ગોઠવી પીઝા બનાવી શકાય છે
- 2
ડુંગળી ટામેટા,મરચા કાપી ને તૈયાર કરો કોબી ને લાંબું અને જીણું સમારેલું રાખો.પનીર પણ ટુકડા કરી નાખી સકાય મે આમાં નાખ્યું છે
- 3
સૌ પ્રથમ ભાખરી ને એક બાજુ સેકી બીજી બાજુ પહેલા પીઝા સોસ પાથરી દો,પછી ડુંગળી ટામેટા મરચા અને કોબી ગોઠવી ઉપર ચીલી ફ્લેક્સ અને મીઠું છાંટવું.હવે તેના પર ચીઝ ખમણી પીઝા પોટ માં ધીમા તાપે ઢાંકી ને મૂકો.
- 4
થોડી વારે જુઓ થાય એટલે ઉતારી તેના પર સોસ અને ફરી ચીલી ફ્લેક્સ અને ઓરેગાનો છાટી સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ભાખરી પીઝા (Bhakhri Pizza Recipe In Gujarati)
#EB#WEEK13 છોકરાઓ ને મેંદો નુકશાન કરતો હોય છે અને એ લોકો ને પીઝા નું નામ પડે એટલે મોં મા પાણી આવી જતા હોય છે તો તમે એને આ ભાખરી પીઝા બનાવી આપો. હેલ્થી પણ છે ને ટેસ્ટી પણ. charmi jobanputra -
-
ભાખરી પીઝા (Bhakhri Pizza Recipe In Gujarati)
#EBભાખરી પીઝા એટલે મારા બાળપણ ની યાદો- જ્યારે ભારત માં પીઝાની શરુઆત થઇ હતી ત્યારે મારા મમ્મી ભાખરી ના પીઝા બનાવતા, કારણ કે એક તો રોટલો મેંદા મે હોય એટલે બાળકો ને પચે નહી એ બીક બીજું કે પીઝા રોટલા મા કદાચ ઇંડા હોય તો??? ચુસ્ત વૈષ્ણવ એટલે એ તો પેલા જોવાનું હોય,,તો આ રીતે અમે ભાખરી પીઝા જ ખાધેલા મેંદા ના પીઝા કરતા મીઠા તો ભાખરી ના જ લાગે. Bhavisha Hirapara -
ભાખરી પીઝા (Bhakhri pizza recipe in Gujarati)
#GA4#week10#Cheese પીઝા એ બાળકો ને ખુબ પસંદ હોય છે તો બાળકો ને પસંદ એવા થોડાક અલગ એવા ભાખરી પીઝા ની રેસીપી સેર કરુ છુ Rinku Bhut -
ભાખરી પીઝા (Bhakhri Pizza Recipe In Gujarati)
#EB#week13#MRC ભાખરી નાં પીઝા સ્વાદિષ્ટ તેમજ હેલ્ધી બને છે.મેંદા ના લોટ ને બદલે ધઉં નો લોટ વપરાતો હોવાથી તંદુરસ્તી માટે પણ બેસ્ટ છે.ભાખરી પીઝા એ ઇટાલિયન પીઝા નું ગુજરાતી વર્ઝન છે. Varsha Dave -
ભાખરી પીઝા (Bhakhri Pizza Recipe In Gujarati)
#EBWeek13ભાખરી પીઝા એટલે પીઝા નું હેલ્થી વર્ઝન ગણી શકાય Kalpana Mavani -
ભાખરી પીઝા (Bhakhari Pizza Recipe in Gujarati)
#EB#week13#thim13આજે મેં ભાખરી પીઝા બનાવ્યા છે અમને તો બહુ ભાવિયાં છે તો સેર કરું છું.... Pina Mandaliya -
ભાખરી પીઝા (Bhakhari Pizza Recipe In Gujarati)
#EB#Week13#Cookpadindia#Cookpadgujaratiમેંદાના પીઝા તો બધા એ ખાધા હશે, જે ઈટાલીયન વાનગી છે. પણ અહીં ઘઉંના કકરા લોટ માંથી ઈનડીયન ભાખરી બનાવી ઉપર સોસ અને જુદા જુદા શાક મૂકી ને હેલ્ધી અને સૌના મનપસંદ પીઝા બનાવ્યા છે.ભાખરી પીઝા ટેસ્ટ અને હેલ્થ બંને માં બેસ્ટ છે. ભાખરી પીઝા નાસ્તામાં તથા જમવામાં બંને માં ખાય શકાય. ભાખરી પીઝા બહુ જ સ્વાદિષ્ટ બન્યા છે. તમે પણ બનાવજો. Neelam Patel -
ભાખરી પીઝા(bhakhri Pizza Recipe in Gujarati)
#GA4#Week17#chesseપીઝા એક એવી આઇટમ છે નામ સાંભળી અને બાળકોના મોઢામાં પાણી આવી જાય. પણ મેં હેલ્ધી ભાખરી પિઝા બનાવેલ છે કે બાળકો પીઝા ને નામ થી ભાખરી પણ ખાઈ શકે. Kunjal Raythatha -
ભાખરી પીઝા (Bhakhri Pizza Recipe In Gujarati)
#GA4#Week22પીઝા તો એવી ડીશ છે જે ભાગ્યે જ કોઈક ની નાપસંદ હશે. બાકી નાના મોટા દરેક ને પીઝા એની ટાઇમ ચાલે.પીઝા એક રીતે જોવા જઈએ તો અનહેલધી આઇટમ મા ગણી સકાય. મે અહીં પીઝા ને હેલધી બનાવવા માટે ભાખરી નો યુઝ કયોઁ છે. બોવ ટેસટી એનડ હેલધી એવા ભાખરી પીઝા બધાને ભાવશે. mrunali thaker vayeda -
વેજ મેયોનીઝ ભાખરી પીઝા (Veg mayonnaise Bhakhri pizza recipe Guj)
#EB#week13#MRC#cookpadgujarati પીઝા બાળકોને ખૂબ જ પ્રિય હોય છે. મેં આજે પીઝાનું થોડું હેલ્ધી વર્ઝન બનાવ્યું છે જેનું નામ છે ભાખરી પીઝા. ઘઉંના લોટમાંથી બનતી ભાખરી ખૂબ જ હેલ્ધી હોય છે પરંતુ બાળકોને આ ભાખરી ઓછી પસંદ હોય છે. બાળકો ભાખરી પણ ખાઈ અને તેનો સ્વાદ પણ તેમને ભાવે તેના માટે મેં આજે ભાખરી પીઝા બનાવ્યા છે. પીઝા માટેના વેજિટેબલ્સમાં મેયોનીઝ ઉમેરી તેના વડે ભાખરી પર ટોપીંગ કર્યું છે. મેયોનીઝ અને ચીઝ વાળા આ પીઝા બાળકો તથા મોટા બંને ને ખૂબ જ ભાવે તેવા બન્યા છે. Asmita Rupani -
ભાખરી પીઝા(Bhakhri Pizza Recipe In Gujarati)
બાળકો ને પ્રિય એવા પીઝા નામ વાંચતા જ એમને મોં માં પાણી આવી જાય છે.. ત્યારે ચાલો આપણે પણ બનાવીએ પીઝા.. એ પણ ભાખરી પીઝા.... મેંદો બને ત્યાં સુધી ટાળી શકીએ તો સારુ. Maltigrain લોટ માં થી બનાવી ને પણ આપી શકો છો પીઝા.... 🥰 Noopur Alok Vaishnav -
-
ભાખરી પીઝા (Bhakhri Pizza Recipe in Gujarati)
#GA4#WEEK22#pizza ભાખરી પીઝા જે ઘરમાં રહેલી વસ્તુ માંથી બની જાય છે .આ પીઝા બાળકો ને ટિફિન મા પણ આપી શકાય છે.આમાં મેંદા નો ઉપયોગ નથી થતો એટલે બાળકો ગમે તેટલા ખાઈ તો પણ વાંધો નહીં.આ રીતે બનાવી ને બાળકો ને આપીએ તો તેઓ ભાખરી અને વેજીટેબલ પણ ખાઈ લે છે. એટલે બાળકો પણ ખુશ અને મમ્મી પણ ખુશ. Vaishali Vora -
ભાખરી પીઝા (Bhakhri Pizza Recipe In Gujarati)
ગુજરાતી વાનગી કહી શકાય.આજકાલ બાળકોમાં પીઝા નો ક્રેઝ વધતો જાય છે ત્યારે બહાર નાં પીઝા આપવા ને બદલે તમે આ હેલ્થી પીઝા આપી શકો છો .જે હું મારા મમ્મી પાસે થી શીખી છું. #MDC Stuti Vaishnav -
ભાખરી પીઝા (Bhakhri Pizza Recipe In Gujarati)
# પીઝા નું નામ આવે એટલે બાળકો ના મોમાં પાણી આવી જાય છે તો મેં પણ બનાવ્યા છે ભાખરી પીઝા. બહાર ના મેંદા ના પીઝા ખાવા બહુ હેલ્થ માટે સારા નથી . આ ભાખરી પીઝા ટેસ્ટ માં એટલા સરસ લાગે છે કે બાળકો બહાર ના પીઝા માંગશે નહિ. મેં ઘઉં નો લોટ લીધો છે તેની બદલે મલ્ટીગ્રેન લોટ પણ લઇ શકાય છે. Arpita Shah -
ભાખરી પીઝા
#EB#Week13#cookpadindia#cookpadgujarati#bhakharipizzaપીઝા કોન ના ભાવે??બાળકો ના તો સૌથી પ્રિય પીઝા. પણ શાક ભાખરી બાળકો ને ઓછા ભાવે.આ સમયે પીઝા ભાખરી બનાવીશુ તે બાળકો હોશે હોશે ખાશે. Ranjan Kacha -
-
-
ભાખરી પીઝા (Bhakhri Pizza Recipe In Gujarati)
#EB#WEEK13#MRCપીઝા નામ સાંભળતા જ મોઢામાં પાણી આવી જાય. બાળકોને તો મજા પડી જાય. બજારમાં મળતા પીઝા મેંદા ના લોટ ના બનાવેલા હોય છે પરંતુ મેં આજે ભાખરી પીઝા બનાવ્યા છે જે ઘઉંના કકરા લોટ માંથી બનાવ્યા હોવાથી ખૂબ જ હેલ્ધી છે અને ખાવામાં ખૂબ જ ટેસ્ટી બન્યા છે આ પીઝા ખાઈએ તો બજારના પીઝા ભૂલી જાઈએ. Ankita Tank Parmar -
ભાખરી પીઝા (Bhakhri Pizza Recipe In Gujarati)
પીઝા નું નામ સાંભળી બધાના મોમાં 😋 આવી જાય છે.પીઝા મેંદાના લોટમાંથી બને છે. પણ આજે આપણે એકદમ યમી એવા ભાખરી પીઝા તૈયાર કરીએ. જેથી બાળકોની તંદુરસ્તી માં વાંધો ન આવે. Pinky bhuptani -
-
ભાખરી પીઝા (Bhakhri Pizza Recipe In Gujarati)
#LOભાખરી વધે તો તેનો બેસ્ટ ઉપયોગ એટલે ભાખરી પીઝા😋😋 Dr. Pushpa Dixit -
પાલક ભાખરી પીઝા (Palak Bhakhri Pizza Recipe In Gujarati)
#EB#week13#MRCપીઝા એ બઘા ના પિ્ય છે, આપણે રોટી માથી પીઝા બનાવતા જ હોઈએ છીએ.અહીં મે પીઝા ના બેઝ માં પાલક ઉમેરી તેને વઘારે હેલ્ધી બનાવી નવો ટેસ્ટ આપ્યો છે.જે ખુબ ટેસ્ટી પણ છે,અહીં ભાખરી માં નવું વેરીયેશન ટા્ય કયુઁ છે. Kinjalkeyurshah -
ભાખરી પીઝા (Bhakhri pizza Recipe In Gujarati)
#weekendએમ તો પીઝા નાના અને મોટા બધા જ ભાવતા છે. પણ બાળકો વારંવાર પીઝા ની માંગ કરતા હોય છે. મારો બાબા ને પણ બીજા બહુ ભાવે. એટલે હું લગભગ વીકમાં બે વખત ઘરની જ ભાખરી ના પીઝા બનાવીને ખવડાવવું છું. Sejal Pithdiya -
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15361149
ટિપ્પણીઓ