સટફ ઈડલી ચાટ (Stuffed Idli Chaat Recipe In Gujarati)

Kitty Bhansari
Kitty Bhansari @cook_220682
શેર કરો

ઘટકો

4 સર્વિંગ્સ
  1. ઈડલી નો આથો
  2. કાચી કેળા
  3. મરચાં
  4. આદુ
  5. સીગદાણા નો અધકચરો ભૂકો
  6. તલ
  7. ગરમ મસાલો
  8. કોથમીર
  9. મીઠું
  10. સેવ
  11. મીઠી ચટણી
  12. લીલી ચટણી
  13. મસાલા શીંગ
  14. દાડમના દાણા
  15. દહીં

રાંધવાની સૂચનાઓ

  1. 1

    બાફેલા કેળા ના માવા માં આદુ મરચાં ની પેસ્ટ,સીગદાણા અને તલ નો ભૂકો ગરમ મસાલો, મીઠું, કોથમીર નાખી માવો તૈયાર કરવો.

  2. 2

    ઇડલી નો આથા માં સોડા અને મીઠું નાંખી ઇડલી નો આથો નાખી થોડી પાકી જાય એટલે એમાં કેળા ના માવા નું સટફીઞ નાખવું અને ઈડલી તૈયાર કરવી.

  3. 3

    તૈયાર ઈડલી ના નાના પીસ કરી તેના ઉપર દહીં, બધી ચટણી મસાલા શીંગ સેવ દાડમના દાણા નાખી સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Kitty Bhansari
Kitty Bhansari @cook_220682
પર

Similar Recipes