વડા ચાટ(vada Chaat Recipe in Gujarati)

વડા ચાટ(vada Chaat Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સાબુદાણા ને બરાબર ધોઈ ને પાંચ-છ કલાક પલાળી રાખવા.સાબુદાણા બરાબર ફૂલાઈ જાય એટલે તેને ચાળણીમાં કાઢીને પાણી નીતારી લો.
- 2
કેળા ને કૂકરમાં પાંચ સીટી મારી બાફી લેવા, હવે કેળા ને બરાબર સ્મેશ કરી એમાં સાબુદાણા,શેકેલી શીંગ નો ભૂકો,તલ, શેકેલા જીરું નો પાઉડર, આદુ મરચાં ની પેસ્ટ, લીંબુ નો રસ, સ્વાદ અનુસાર સાકર, સ્વાદ અનુસાર સીધાં નમક, કોથમીર નાખી બધું બરાબર મિક્સ કરવું હવે એના નાના નાના બોલ બનાવી લેવા,
- 3
એક બાઉલમાં થોડું પાણી નાખી એમાં બે ચમચી આરાલોટ નાખી મિક્સ કરવું હવે એમાં દરેક બોલ ને ગુલાબી રંગ ના તળી લેવા,
- 4
- 5
એક બાઉલમાં દહીં લઈ ને તેમાં સાકર નાખી મિક્સ કરવું. સવૅવીગ બાઉલ માં વડા ગાઠવી ને ઉપર દહીં પાથરવું હવે એની ઉપર તીખી ચટણી, મીઠી ચટણી, તીખી શીંગ, ફરાળી ચેવડો, કોથમીર નાખી, કેળા વેફર સાથે સર્વ કરો. ટેસ્ટી ફરાળી ચાટ તૈયાર.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ફરાળી ભેળ ચાટ(Farali Bhel Chaat Recipe in Gujarati)
#GA4#week6#Chat. આજે ગુરુવાર હતો એટલે અમારા ધરે અમે લોકો જલારામ બાપાનો વાર હોવાથી અમે ગુરુવાર નુ વૃત રહીએ છીએ.તો મે ફરાળ મા ફરાળી ભેળ ચાટ બનાવ્યો. Devyani Mehul kariya -
દૂધી ના ફરાળી રોલ (Dudhi Farali Roll Recipe in Gujarati)
#GA4#Week21ભારત એક પારંપરિક દેશ છે જ્યાં લોકો ઈશ્વર પર વિશ્વાસ રાખીને ભક્તિ કરે છે, માટે લોકો એકાસણા, ઉપવાસ , કરી શ્રધ્ધા માં અનુમોદના કરે છે માટે આજે મેં દૂધી ની ફરાળી રોલ બનાવવા પ્રયાસ કર્યો છે. Mayuri Doshi -
-
સાબુદાણા વડા ચાટ(SABUDANA vada chaat recipe in Gujarati)
#GA4#Week6#ચાટએકદમ ક્વિક અને સ્વાદિષ્ટ ચાટ જે ફરાળ માં પણ લઈ શકાય અને રેગ્યુલર પણ ખાઈ શકાય. Santosh Vyas -
રતાળુ ટીક્કી ચાટ (Purple Yam Tikki Chaat Recipe In Gujarati)
#SFઅત્યારે ચૈત્રી નવરાત્રી ચાલે છે એટલે મેં ફરાળી ચાટ બનાવી છે...પરંતુ રેગ્યુલર ચાટ બનાવતી વખતે સેવ, ડુંગળી, લસણ ની ચટણી વિગેરે વાપરી શકાય...નાથદ્વારા અને દક્ષિણ ગુજરાતમાં આ વાનગી સ્ટ્રીટ ફૂડ તરીકે મળે છે. Sudha Banjara Vasani -
ખાખરા ચાટ(Khakhra Chaat Recipe in Gujarati)
#GA4#Week6અત્યારે નવરાત્રી મહોત્સવ ચાલી રહ્યો છે તો સૌ પ્રથમ બધાને happy navratri...... .નવરાત્રી આવે એટલે સ્ટ્રીટ ફૂડ ખાવાની તો માજા જ પડી જાય એમાય અલગ અલગ ચાટ ખાવાની તો ખુબજ મજા આવે છે. અત્યારની પરિસ્થિતિ માં બહાર ન જઇ સકાય તો આપણે ઘરે જ તેની મજા લઈએ. બહાર તો ઘણાજ અલગ અલગ પ્રકાર ના ચાટ મળે છે પણ મેં આજે ખાખરા ચાટ બનાવ્યુ છે. તે ખુબજ ટેસ્ટી લાગે છે અને ઝડપી બની જાય છે તો તમે પણ જરૂર થી ટ્રાય કરજો...... Rinku Rathod -
ફરાળી નેસ્ટ ચાટ
#જૈન#ફરાળી#લીલીપીળીફ્રેન્ડ્સ, ચાટ નામ સાંભળતાં જ મોંમાં પાણી આવી જાય . તેમજ ચાટ માં પણ ઘણી વેરાયટી હોય છે ફરાળી ચાટ પણ એક એવી જ ડિફરન્ટ ચાટ છે જે ચટપટી અને ક્રન્ચી પણ છે. મેં નેસ્ટ પ્લેટ માં સર્વ કરી એક નવું રુપ આપવા ની કોશિશ કરી છે. જે આપ સૌને જરુર પસંદ આવશે. આ ચાટ ઉપવાસ માટે સ્પેશીયલ બનાવી છે તેથી જૈન ચાટ પણ કહી શકાય. asharamparia -
ફરાળી ભેળ (Farali Bhel Recipe In Gujarati)
#EB#week15ફરાળી ભેળ ઉપવાસ, એકાદશી મા કરી શકાય છે. ખૂબજ ક્વિક , સરળ અને ઓછી સામગ્રી નો ઉપયોગ કરી ને બનાવાય છે. Helly shah -
-
બાસ્કેટ ચાટ(basket chaat recipe in gujarati)
#માઇઇબુકસંપુર્ણ જૈન વાનગી એવી આ ચાટ પણ સૌના હૃદય જીતી લેશે... અનોખા સ્ટાર્ટર ડિશ તરીકે પણ સર્વ કરી શકાય... Urvi Shethia -
ફરાળી ખીચું (Farali Khichu Recipe In Gujarati)
#trend4#Week4નવરાત્રી એટલે પ્રકાશનું પર્વ, શકિત,અને ભક્તિ નું ઉપાસના નું પવૅ નવરાત્રી આનંદ ઉત્સવ નો તહેવાર છે, ભારત માં જુદા જુદા રાજ્યોમાં જુદી જુદી ઢબે ઉજવાય છે, શ્રધ્ધાળુ લોકો"માતાજી" ની પૂજા કરે છે ,લોકો ઉપવાસ કરે છે, આજે આપણે 'ફરાળી ખીચું ' બનાવીશું. Mayuri Doshi -
ફરાળી ટિક્કી ચાટ (Farali Tikki Chaat recipe in Gujarati)
#ff1પવિત્ર શ્રાવણ માસ ના પહેલા સોમવાર ના ફરાળ માટે આ એક ઝડપ થી બનતી.. પાચન માં પણ બઉ heavy નઈ, ખૂબ જ ઓછા તેલ માં બનાવેલી ટિક્કી ચાટ તમને ગમશે.. ટ્રાય કરજો હમ્મ.. 🥰👍🏻🙏🏻 Noopur Alok Vaishnav -
આલુ ટિક્કી ચાટ ફરાળી (Aloo Tikki Chaat Farali Recipe In Gujarati)
#MRCવિકેન્ડ રેસીપીઆલુ ચાટ ખૂબ જ ટેસ્ટી બને છે અને ફરાળમાં પણ ખાઈ શકાય એ રીતે મેં બનાવ્યા છે Kalpana Mavani -
મખાણા ચાટ(Makhana Chaat Recipe in Gujarati)
આપણે બધાં ને ચાટ ખૂબ ભાવે તો આજે મેં અલગ ચાટ બનાવી .મખાણા ની ચાટ, જેમાં માં ખૂબ વિટામિન, કેલિશયમ હોય છે. તેમજ ખૂબ ટેસ્ટી હોય છે#GA4#WEEK13 Ami Master -
ફરાળી ભેળ (Farali Bhel Recipe in Gujarati)
#GA4#week26ભેળ નું નામ લેતાં જ મોંમાં પાણી આવી જાય ને????ઉપવાસ માં પણ ભેળ મળી જાય તો કેવી મજા પડી જાય ને!!!!આ ફરાળી ભેળ બનાવવામાં ખૂબ જ સરળ છે. અને સ્વાદ માં ખૂબ જ ચટપટી લાગે છે. Sachi Sanket Naik -
કાચાકેળાની વેફર (row banana chips recipe in Gujarati)
#ઉપવાસ શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે તેથી ફરાળમાં ખાઈ શકાય તેવી કેળાની વેફર મેં બનાવી છે. Hetal Vithlani -
પાપડી ચાટ (Papdi Chaat Recipe In Gujarati)
ચાટ એક એવી રોડસાઈડ સ્નેક છે જે કોઈ પણ સમયે ખાઈ શકાય છે. મુંબઈ માં આ ચાટ ને સેવ પૂરીકહે છે અને દિલ્હી માં પાપડી ચાટ તરીકે જાણીતું છે.#FFC8 Bina Samir Telivala -
ફરાળી ભેળ (Farali Bhel recipe in gujarati)
#ઉપવાસ શ્રાવણ માસના ના ઉપવાસ મા મજા માણી શકાય તેવી ચટપટી ભેળ Hetal Patadia -
દહીંવડા ચાટ (Dahi Vada Chaat Recipe In Gujarati)
#GA4 #Week6ચાટchaatદહીંવડા એ ખૂબ જ પ્રખ્યાત ચાટ આઈટમ છે. અને આ ડીશ ઘરે પણ બહુ જ સરળ રીતે બનાવી શકાય છે.નૉર્થ ઇન્ડિયા ની પ્રખ્યાત ડીશ માં ની એક પણ દહીંવડા છે.આમ તો દહીંવડા ના વડા અડદ ની દાળ બનેલા હોય છે. હું અહી અડદ ની દાળ અને મગ ફોતરાવાળી દાળ ના મિક્સ વડા જે સ્વાદ માં ખૂબ જ સરસ લાગે છે અને સોફ્ટ પણ બને છે.જોઈ લઈએ રેસિપી. Chhatbarshweta -
ફરાળી ભેળ(farali bhel recipe in gujarati)
#ઉપવાસ આ ઉપવાસ નાં મહીના માં ફરાળી ભેળ મેં ટ્રાય કરી,બહુ ટેસ્ટી બની,તમે પણ ટ્રાય કરી જુઓ. Bhavnaben Adhiya -
ફરાળી સાબુદાણા ની ભેળ (Farali Sabudana Bhel Recipe In Gujarati)
#ff2#EB#Week15શ્રાવણ માસમાં ઉપવાસ માં ફરાળી વાનગીઓ બનતી જ હોય છે.. સાબુદાણા ની ખીચડી માટે સાબુદાણા પલાળેલાહતા તો ભેળ બનાવી લીધી.. Sunita Vaghela -
-
ફરાળી દાબેલી (Farali Dabeli Recipe In Gujarati)
#JanmasthsmiSpecial**શ્રાવણ**આજે જન્મા્ટમીના ફરાળી દાબેલી બનાવી,ખૂબ જ ટેસ્ટી બની છે,હજી સ્રાવણ મહિનો છે ,તમે ટ્રાય કરજો , Sunita Ved -
સાબુદાણા પૂરી ચાટ (Sabudana Poori Chaat Recipe In Gujarati)
#ff2 શ્રાવણ માસ ના જય હાટકેશએકટાણા ચાલે છે. ને આજ એકદમ ચટપટુ ને જલ્દી બની જાય તેવું બનાવું છે તો મે આ વાનગી પસંદ કરી. ખાસ છોકરાવ ને પણ ફરાળ કરવો ગમે તેવી વાનગી. HEMA OZA -
બાસ્કેટ ચાટ (Basket Chaat Recipe In Gujarati)
#GA4#Week6#CHAT#COOKPADGUJ#COOKPADINDIA ચાટ બાસ્કેટ એ ફટાફટ તૈયાર થતી એક ચટપટી વાનગી છે. જે જુદા જુદા સ્ટફિંગ ભરી ને તૈયાર કરી શકાય છે. Shweta Shah -
મોરૈયાના ફરાળી વડા (Moraiya Farali Vada recipe in Gujarati)
#EB#week15#ff2#week2#friedfaralirecipe શ્રાવણ મહિનો આવે એટલે ઘણા લોકો ઉપવાસ કરતા હોય છે. તેમાં પણ શ્રાવણ મહિનાના સોમવારે તો લોકો ઉપવાસ કરે અને ફળાહાર કરે. ઉપવાસ દરમ્યાન ફળાહારમાં ખાઈ શકાય તેવા મોરૈયાના ફરાળી વડા ખૂબ જ સ્વાદિષ્ટ બને છે. આ વડા બનાવવા માટે મોરૈયા ઉપરાંત સીંગદાણા, ખમણેલું ટોપરું અને બટેટાનો ઉપયોગ કરવામાં આવે છે. આ મોરૈયાના વડા ને ફરાળી લીલી ચટણી સાથે સર્વ કરી શકાય છે. Asmita Rupani -
-
રગડા સમોસા ચાટ (Ragda Samosa Chaat Recipe In Gujarati)
#SF કોઈ પણ સિઝન હોય કે કોઈ પણ ટાઇમ હોય, નાના મોટા દરેક ને ચાટ નું નામ આવે એટલે મોમાં પાણી આવી જાય. ભારત માં જુદા જુદા પ્રાંત માં આ ચાટ અલગ અલગ પ્રકાર ની બનતી હોય છે. આ મશહૂર સ્ટ્રીટ ફૂડ ને સમોસા, રગડા અને ચટણીઓ સાથે ચીઝ અને બટર નો ઉપયોગ કરીને બનાવ્યું છે. વધેલા સમોસા નો ઉપયોગ કરીને સ્વાદિષ્ટ ચાટ બનાવવાનો એક વિકલ્પ. Dipika Bhalla -
સાબુદાણા ખીચડી ચાટ
સાબુદાણાની ખીચડી તો ખાતાંજ હોઈએ છીએ તો હવે બનાવો સાબુદાણા ખીચડી ચાટ..#ખીચડી Rajni Sanghavi
More Recipes
ટિપ્પણીઓ (4)