પાપડી ચાટ (Papdi Chaat Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
બાઉલ મા લોટ,રવો,અજમો અને તેલ નાખી હલાવી લ્યો.જરૂર મુજબ પાણી ઉમેરી લોટ બધી લ્યો.દસ મિનિટ ઢાંકી રહેવા દયો
- 2
દસ મિનિટ પછી લોટ માંથી લુવા કરી લ્યો.પૂરી વણી લ્યો. ફોક થી પૂરી માં કાણા પાડી લ્યો.
- 3
કડાઈ મા તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે તેમાં પૂરી તળવા નાખો. મીડીયમ તાપે બને બાજુ ગુલાબી તળી લ્યો. તૈયાર છે પાપડી ચાટ ની પૂરી.
- 4
એક પ્લેટ મા પાચ થી સાત પૂરી ગોઠવો.ઉપર બટાકા,લીલી ચટણી, મીઠી ચટણી,દહીં,ફરી લીલી ચટણી,સેવ,દાડમ ના દાણા,દ્રાક્ષ લીલા ધાણા નાખી સર્વ કરો
- 5
- 6
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
પાપડી ચાટ (Papadi Chat Recipe in Gujarati) (Jain)
#FFC8#week8#PapadiChat#Chat#Papadi#street_food#temping#CookpadIndia#COOKPADGUJRATI Shweta Shah -
-
-
-
-
-
-
-
-
-
-
-
ગોલગપ્પા પાપડી ચાટ (Golgappa Papdi Chaat Recipe In Gujarati)
#FFC8#cookpadgujarati#Cookpadindia Sneha Patel -
-
-
-
-
-
-
કટોરી પાપડી ચાટ (Katori Papdi Chaat Recipe In Gujarati)
#FFC8#cookpadgujarati#cookpadindia Sneha Patel -
-
પાપડી ચાટ(Papdi chaat recipe in gujarati)
#સ્નેક્સ#પોસ્ટ૧ચાટ નું નામ સાંભળતા જ મોંમાં પાણી આવી જાય. ચાટ બધાં માટે પ્રિય નાસ્તો છે અને હર એક લોકો ની ચાટ ખાવા ની પસંદગી પણ અલગ અલગ હોય. જેમ કે કોઈ ને તીખી ગમે તો કોઈને ગળી. કોઈને ને વધુ ડુંગળી વળી પસંદ હોઈ તો કોઈ ને દહીં વધુ ગમે. તો અહીંયા પાપડી ચાટ બનાવેલ છે. તમે પણ જરૂર બનાવજો. Shraddha Patel -
-
પાપડી ચાટ (papdi chaat recipe in gujarati)
આજે પડતર દિવસ એટલે સાતમ માં ખાવા જે નમકીન શક્કરપારા બનાવેલા તો એનો ઉપયોગ કરી ને એક નવી ડીશ તૈયાર કરી. Anupa Thakkar -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16074491
ટિપ્પણીઓ