રોટલી ચાટ (Rotli Chaat Recipe In Gujarati)

Shruti Sodha
Shruti Sodha @cook_25907209
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનીટ
5 લોકો
  1. 10-15તળેલી રોટલી
  2. 2ટામેટાં
  3. 2-3ડુંગળી
  4. 3-4બાફેલા બટાકા
  5. 1કેપ્સિકમ
  6. 1દાડમ ના દાણા
  7. 1 કપકોથમીર સુધરેલી
  8. ગ્રીન ચટણી
  9. લસણની ચટણી
  10. રેડ ચટણી
  11. 1કાકડી
  12. ઝીણી સેવ

રાંધવાની સૂચનાઓ

30 મિનીટ
  1. 1

    સૌ પ્રથમ રોટલી ને તળી લો.અને બાફેલા બટાકા નાના પીસ કરો.

  2. 2

    પછી તેમાં ગ્રીન ચટણી,લાસણ ની ચટણી,રેડ ચટણી લગાવો.

  3. 3

    ત્યાર બાદ તેમાં બટાકા નો માવો સ્પ્રેડ કરો.ઉપર ઝીણી સમારેલા ટામેટા, ડુંગળી,કેપ્સિકમ અને કાકડી એડ કરો.તેમાં દાડમ ના દાણા એડ કરી શકો.સેવ અને કોથમીર નાખી ને સર્વે કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Shruti Sodha
Shruti Sodha @cook_25907209
પર

ટિપ્પણીઓ

Similar Recipes