તળેલી રોટલી નો ચાટ (Fried Rotli Chaat Recipe In Gujarati)

Jo Lly
Jo Lly @cook_27486580

#LO

આ ચાટ લેફટ ઓવર રોટલી તળીને કરેલ છે...ટેસ્ટી લાગે છે ...

તળેલી રોટલી નો ચાટ (Fried Rotli Chaat Recipe In Gujarati)

4 કમેન્ટ્સ કરેલ છે

#LO

આ ચાટ લેફટ ઓવર રોટલી તળીને કરેલ છે...ટેસ્ટી લાગે છે ...

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૫ મિનિટ
  1. ૫-૬ નંગ રોટલી (લેફટ ઓવર)
  2. ૧ નંગડુંગળી
  3. ૧ નંગમોટું ટામેટું
  4. ૧ નંગનાની કાકડી
  5. ૧ નાની વાટકીપીળી ઝીણી સેવ
  6. ૧ નાની વાટકીતળેલા બી
  7. ચપટીધાણાજીરૂ
  8. ચાટ મસાલો સ્વાાનુસાર
  9. મીઠું સ્વાદાનુસાર

રાંધવાની સૂચનાઓ

૧૫ મિનિટ
  1. 1

    સૌ પ્રથમ રોટલી ને તળી તેનો ભૂકો કરી લેવો...ત્યાર બાદ ડુંગળી, ટામેટું, કાકડી ઝીણા સમારી લેવા..ત્યાર બાદ એક ડીશ માં બધું જ નાખી મિક્સ કરી ખાવાનો આનંદ માણવો....

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Jo Lly
Jo Lly @cook_27486580
પર

Similar Recipes