રવા ઢોસા (Rava Dosa Recipe In Gujarati)

Vandna bosamiya
Vandna bosamiya @Vandna_1971
Bhavnagar
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1 વાટકો રવો
  2. 1/2 વાટકો ઢોસા નું ખીરું
  3. મીઠું ટેસ્ટ મુજબ
  4. સાંભાર ઢોસા સાથે સર્વ કરવા

રાંધવાની સૂચનાઓ

  1. 1

    ઢોસા નાં ખીરા ની સાથે રવો મિક્સ કરવો

  2. 2

    પછી રવા નાં ખીરા ના ઢોસા ઉતારવા

  3. 3

    પછી ઢોસા નું શાક સર્વ કરવું પછી ઢોસા ને ફોલ્ડ કરી સર્વ કરવો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Vandna bosamiya
Vandna bosamiya @Vandna_1971
પર
Bhavnagar

Similar Recipes