બટર રવા ઢોસા (Butter Rava Dosa Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક તપેલીમાં રવો દહીં આદુ મરચાની પેસ્ટ સ્વાદમુજબ મીઠુ ઉમેરી જરૂર મુજબ પાણી નાખી ઢોસા નું ખીરું તૈયાર કરો
- 2
ત્યારબાદ તેને દસ થી 15 મિનિટ ઢાંકીને રહેવા દો પછી ગેસ ઉપર નોન સ્ટિક પેન ગરમ મૂકી તેરી પાણીનું પોતુ ફેરવીને ઢોસા નુ ખીરુ પાથરી દો અને બંને બાજુ બટર મૂકી બદામી રંગનો શેકી લો
- 3
તો હવે આપણા ગરમાગરમ બટર રવા ઢોસા તૈયાર છે સર્વિંગ પ્લેટમાં લઈને ગ્રીન ગાર્લિક ચટણી સાથે સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
રવા ઢોસા (Rava Dosa Recipe In Gujarati)
ખૂબ જ ટેસ્ટી બને છે ગરમ ગરમ ખાવાની મજા પડી જાય છે 😋 Falguni Shah -
-
ચીઝ બટર મસાલા ઢોસા (Cheese Butter Masala Dosa Recipe In Gujarati)
ખૂબ જ ટેસ્ટી લાગે છે મારા બાળકોના બહુ જ ફેવરેટ છે, Falguni Shah -
ચીઝ બટર રવા ઢોંસા (Cheese Butter Rava Dosa Recipe In Gujarati)
#EB#week13#cookpadindia#cookpadgujarati Bhumi Parikh -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
રવા ઢોસા (Rava Dosa Recipe In Gujarati)
#EB#WEEK13#MRC#Weekendreceipe#Cookpadindia#Cookpadgujarati Pooja Vora -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15338016
ટિપ્પણીઓ (6)