મીંટી પનીર રવા ઢોસા(Minty Paneer Rava Dosa recipe in Gujarati)

#EB
Week13
આ વાનગી બનાવવામાં સરળ અને સુપાચ્ય છે...બ્રેકફાસ્ટ અને ડિનરમાં પીરસી શકાય છે ઈન્સ્ટન્ટ બની જાય છે...નારિયેળ ની ચટણી સાથે તેમજ સાંભાર સાથે પીરસાય છે...મેં ફુદીના ની ફ્લેવર આપી એક નવો ટેસ્ટ આપવાની કોશિષ કરી છે...બધાને જરૂર પસંદ આવશે.
મીંટી પનીર રવા ઢોસા(Minty Paneer Rava Dosa recipe in Gujarati)
#EB
Week13
આ વાનગી બનાવવામાં સરળ અને સુપાચ્ય છે...બ્રેકફાસ્ટ અને ડિનરમાં પીરસી શકાય છે ઈન્સ્ટન્ટ બની જાય છે...નારિયેળ ની ચટણી સાથે તેમજ સાંભાર સાથે પીરસાય છે...મેં ફુદીના ની ફ્લેવર આપી એક નવો ટેસ્ટ આપવાની કોશિષ કરી છે...બધાને જરૂર પસંદ આવશે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક વાસણ માં રવો...મેંદો અને દહીં મિક્સ કરો...થોડું નવશેકું પાણી ઉમેરી ઢોસા જેવું ખીરું તૈયાર કરો...મીઠું ઉમેરી15 મિનિટ રેસ્ટ આપો.
- 2
હવે ફુદીના ની ચટણીના ઘટકો એક મિક્સર જારમાં લઈ આઈસ ક્યુબ ઉમેરી ચટણી બનાવી લો....સાઈડ પર રાખો.
- 3
હવે પનીરને છીણીને તૈયાર કરો.
- 4
એક નોન સ્ટીક પેન ગેસ પર ગરમ કરવા મુકો...ઢોસાના બેટરમાં જરૂર મુજબ પાણી ઉમેરો...3-4 ચમચી ફુદીનાની ચટણી ઉમેરો...પેન પર તેલ અથવા બટરથી ગ્રીસ કરીને રવાના ઢોસા બનાવો....
- 5
ઢોસા તૈયાર થાય એટલે તેની ઉપર ફુદીનાની ચટણી લગાવી છીણેલું પનીર સ્પ્રીંકલ કરો....ફુદીનાની ફ્લેવર થી એક નવો જ ટેસ્ટ આવશે...પનીર બાળકોને ખૂબ પસંદ આવશે.
- 6
હવે મીંટી પનીર રવા ઢોસા તૈયાર છે....સાંભાર...નાળિયેરની ચટણી તેમજ ફુદીનાની ચટણી સાથે સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
રવા ઢોસા (Rava Dosa Recipe In Gujarati)
ખૂબ જ ટેસ્ટી બને છે ગરમ ગરમ ખાવાની મજા પડી જાય છે 😋 Falguni Shah -
-
રાઈસ ચીલા (Rice Chila Recipe In Gujarati)
#AA2Week2 રાઈસ ચીલા દક્ષિણ ગુજરાતમાં રેગ્યુલર બનતી વાનગી છે કોઈ પણ શાક કે કઠોળ સાથે પીરસવામાં આવે છે..તો મેં ડુંગળી બટેટાની સૂકી ભાજી, સાંભાર અને નાળિયેરની ચટણી સાથે બનાવી છે.દક્ષિણ ગુજરાત ના અમુક રેસ્ટોરન્ટ્સ માં ગરમ ગરમ તૈયાર પણ મળી રહે છે એ થોડા થીક હોય છે મેં ચોખાનો લોટ અને રાંધેલા ભાત ના મિશ્રણ થી બનાવેલ છે. Sudha Banjara Vasani -
સૂરણ ની કટલેસ (Suran cutlet recipe in Gujarati)
#EBWeek15#ff2 રેસીપી સરળ અને સ્વાદિષ્ટ છે...ફરાળ માં પણ વાપરી શકાય છે અને બ્રેકફાસ્ટ તેમજ ડિનરમાં પણ પીરસી શકાય છે....સુરણ ફાઈબરથી ભરપૂર તેમજ ઔષધીય ગુણો ધરાવતું કંદમૂળ છે....પાઈલ્સની બીમારીની અકસીર દવા નું કામ કરે છે. Sudha Banjara Vasani -
રવા જીની ઢોસા (Rava Jini Dosa Recipe In Gujarati)
#EB#week13Rava jini dhosha in 2 way cheesy n spicyઢોસા લગભગ દરેક ઘર માં બધા ને ભાવતા જ હોય છે અને રવા ઢોસા તો ખીરા ને આથો આવવા દેવાની કોઈપણ ઝંઝટ વગર ફટાફટ રેડી કરી શકાય છે અને એમા જો ચીઝી ઢોસા હોય તો બાળકો એને ખુબ જ પસંદ કરે છે અને મોટા લોકો સ્પાઇસી ઢોસા પસંદ કરે છે તેથી જ અહી મે અમદાવાદ ના માણેક ચોક ના ફેમસ જીની ઢોસા ની ચીઝી ઢોસા અને સ્પાઈસી ઢોસા એમ બંને પ્રકારના ઢોસા ની રેસીપી અહી શેર કરી છે sonal hitesh panchal -
પાલક પનીર ઢોસા (Paalak Paneer Dhosa Recipe In Gujarati)
#બ્રેકફાસ્ટઆ ઢોસા માં કાચી પાલક ની સાથે પનીર નાખવા થી એક હેલ્થી બ્રેકફાસ્ટ બની જાય છે.. જેમાં પ્રોટીન, આયર્ન , કાર્બોહાઈડ્રેટ અને મિનરલ્સ એમ બધું જ ભેગુ હોવાથી એક પરફેક્ટ બ્રેકફાસ્ટ બને છે. Kunti Naik -
-
-
થકકલી ઢોસા(Thakkali dosa recipe in Gujarati)
#સાઉથ#પોસ્ટ ૭તમિલ ભાષા મા થકકલી એટલે ટામેટાં.. તમિલનાડુ મા સવારે નાસ્તા મા આ ઢોસા બને છે. સાથે કારા ચટણી અને કોકોનટ ચટણી, સાંભાર અને મસાલો. Avani Suba -
રવા ઢોસા (Rava Dosa Recipe In Gujarati)
#GA4 #Week25આ ઢોસા રવા ના હોવા થી પચવા મા હળવા અને હેલ્ધી તેમજ ઈન્ટસટનટ બની જાય છે. જે બધા આસા ની થી બનાવી શકે છે. parita ganatra -
સાઉથ ઇન્ડિયા મસાલા ઢોસા (Masala Dosa recipe in gujarati)
#સાઉથમુખ્યત્વે સાઉથમાં કેરળ, આંધ્ર પ્રદેશ અને કર્ણાટક વગેરે વિસ્તારમાં ચોખામાંથી બનતી વાનગીઓ વધારે બનાવાય છે જેમાં સાદા ઢોસા, મસાલા ઢોસા, મૈસુરી ઢોસા અને રસમ/સાંભર વિવિધ ચટણીઓ સાથે ખવાય છે.આ બધી વાનગીઓ ગરમા ગરમ અને તીખી હોય છે જેથી તે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. સાઉથ ઇન્ડિયન વાનગીઓ આપણે ત્યાં શિયાળા તેમજ ચોમાસામાં સૌથી વધારે ખવાય છે. Kashmira Bhuva -
-
ગાર્લિક રવા મસાલા ઢોસા (Garlic Rava Masala Dosa Recipe In Gujarati)
#EB#week13#MRC#cookpadindia Bindi Vora Majmudar -
-
ગ્રીન ઓનીયન ઉત્તપમ(Green onion Uttapam recipe in Gujarati)
#GA4 #week11#ગ્રીન_onionપોસ્ટ - 15 શિયાળા ની મોસમ પૂરબહારમાં ખીલી છે...અત્યારે માર્કેટમાં લીલી ડુંગળી ભરપૂર આવી રહી છે...સલાડમાં...શાક માં....પુલાવ માં દરેક રીતે વપરાતી હોય છે પરંતુ મેં ઉત્તપમ બનાવવામાં વાપરીને તેનો સ્વાદ અને ફ્લેવર આપીને ડીનર બનાવ્યું છે....અને સાંભાર તેમજ ચટણી સાથે સર્વ કર્યું છે.... Sudha Banjara Vasani -
રવા ઢોસા (Rava Dosa Recipe In Gujarati)
#GA4#Week25આ ઇન્સ્ટન્ટ બનાવી ને ખાય શકાય એવી આઈટમ છે . Deepika Yash Antani -
-
-
-
દહીં વડા (Dahi Vada recipe in Gujarati)
#PRપર્યુષણ સ્પેશિયલ રેસીપી ચેલેન્જજૈન રેસીપી દહીં વડા એ બ્રેકફાસ્ટ તેમજ ડિનરમાં બનતી વાનગી છે....સ્ટ્રીટ ફૂડ તરીકે તેમજ પાર્ટી- પ્રસંગો માં સાઈડ ડીશ તરીકે પીરસાય છે...સાઉથ ઇન્ડિયન તેમજ અન્ય રેસ્ટોરન્ટમાં પણ સર્વ કરવામાં આવે છે...ઘરમાં થી અવેલેબલ ખૂબ થોડા મસાલાથી બની જાય છે... Sudha Banjara Vasani -
-
રવા ઢોસા (Rava Dosa Recipe In Gujarati)
#EB #Week13 #Rava_Dosa#કેરેટ_ઓનિયન_રવા_ઢોસા #રવાઢોસા#Cookpad #Cookpadindia#Cookpadgujarati #Cooksnapchallenge#Manisha_PUREVEG_Treasure#LoveToCook_ServeWithLoveઆ ઢોસા સ્વાદિષ્ટ અને પૌષ્ટિક હોય છે, ઝટપટ બની જાય એવા ઇન્સ્ટન્ટ છે.. Manisha Sampat -
રવા ઢોસા (Rava Dosa Recipe In Gujarati)
#EB#week13#MRC ચોમાસા ની સીઝન માં ચટાકેદાર જમવાનું વધારે મન થાય છે.એવી જ એક વાનગી છે મસાલા ઢોસા.. ઇન્સ્ટન્ટ બની જાય અને સ્વાદ માં પણ લાજવાબ હોય એવા ઢોસા બનાવવા નો વિકલ્પ છે રવા ઢોસા..તો આજે અહીંયા હું રવા ના ક્રિસ્પી ઢોસા ની રેસીપી શેયર કરું છું. Varsha Dave -
-
ઢોસા અને સ્પ્રિંગ ઢોસા (Dosa Spring Dosa Recipe In Gujarati)
#MSમકરસંક્રાંતિ સ્પેશિયલ રેસિપી ખૂબ જ ટેસ્ટી બને છે. Falguni Shah -
રવા ઢોસા (Rava Dosa Recipe In Gujarati)
#EB#week13સાઉથ ઇન્ડિયા ના spl ઢોંસા..બહુ જ healthy હોય છે. ટ્રાય કર્યો છે બનાવવાનો.. Sangita Vyas -
રવા ઈડલી - સાંભાર (Rava Idli Sambhar Recipe In Gujarati)
#ST#South Indian Treatગરમીમાં લાઈટ જ ખાવું ગમે જે easy to cook n easy to digest હોય. તો આજે ડિનરમાં રવા/સૂજી ઈડલી સાથે સાંભર અને નારિયલ ચટણી બનાવી છે. Dr. Pushpa Dixit -
-
More Recipes
ટિપ્પણીઓ (9)