રવા પાલક ઢોસા (Rava Palak Dosa Recipe In Gujarati)

Rima Shah
Rima Shah @rima_03121972

રવા પાલક ઢોસા (Rava Palak Dosa Recipe In Gujarati)

2 કમેન્ટ્સ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૪૫  મિનીટ
૪ વ્યક્તિ
  1. ૪ નાની વાટકીરવો
  2. ૨ નાની વાટકીજાડા પૌંઆ
  3. ૪ ચમચીચોખાનો લોટ
  4. ૪-૫ ચમચી દહીં
  5. ૧/૨ ચમચીબેકીંગ સોડા
  6. ૭-૮ પાન પાલકના
  7. ૧ ચમચીધાણા સમારેલા
  8. સ્વાદ મુજબ મીઠુ
  9. ઢોસા સર્વ કરવા કોપરા દાળિયાની ચટણી

રાંધવાની સૂચનાઓ

૪૫  મિનીટ
  1. 1

    સૌ પ્રથમ રવો એક બાઉલમા ૪ વાટકી પાણી રેડી અને પૌંઆ ધોઈને ૧૦ મિનીટ માટે પલાળો

  2. 2

    તયારબાદ મિક્ષરમા પલાળેલો રવો અને પૌંઆ દહીં ચોખાનો લોટ તેમજ સવાદ મુજબ મીઠુ નાંખી ઢોસાનું ખીરું તૈયાર કરી લો. પછી તેમાં સોડા નાંખી બરાબર હલવી લો

  3. 3

    એક બાજુ પાલક અને ધાણા ધોઈ મિક્ષરમા કરશ કરી પલપ બનાવી તેમાં ઢોસાનું થોડું ખીરું ઉમેરી પાલકના ઢોસાનું ખીરું તૈયાર કરવુ

  4. 4

    હવે ગેસ ઉપર તવી મૂકી ગરમ થાય એટલે વારાફરતી ખીરું લઈ પાતળા ઢોસા ઉતારો

  5. 5

    આ રીતે બધા ઢોસા ઉતારી ચટણી સાથે સર્વ કરો. તમે મસાલા ઢોસા પણ બનાવી શકો છો અને સંભાર સાથે સર્વ કરીશકો છો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Rima Shah
Rima Shah @rima_03121972
પર

Similar Recipes