રાંધવાની સૂચનાઓ
- 1
એક બાઉલમાં રવો,ચોખાનો લોટ,મેંદો મિક્સ કરી લેવાનું,
- 2
હવે તેની અંદર ઝીણા સમારેલા મરચાં,કોથમીર, જીરું, મીઠું,લીમડો નાખી અને છાશથી એકદમ પતલુ ખીરું બનાવી લેવાનું.
- 3
હવે આ ખીરાને દસ મિનીટ માટે રાખી દેવાનું અને વધારે રાખવું હોય તો પણ રાખી શકાય.ઢોસા ઉતારવા વખતે ફરીથી ખીરાને હલાવી ને ફરીથી તેની અંદર એક વાટકી જેટલું છાશ અથવા પાણી નાખી ખીરાને એકદમ હલાવી લેવાનું.દોઢ વાટકી ખીરું હોય તો એવરેજ ચાર વાટકી જેટલું પાણી અથવા છાસ જોઈશે.
- 4
હવે નોનસ્ટિક લોઢી મૂકી ગરમ થાય એટલે તેમાં વાટકી લઈ અધ્ધરથી ખીરુ ચારેબાજુ લોઢી માં રેડી દેવાનું થોડીવાર શેકાય એટલે તેની ચારે બાજુ ઘી અથવા તેલ અથવા બટર લગાડી એક બાજુ શેકાઈ જાય એટલે ફરી વાર બીજી બાજુ શેકી લેવાનુ. ગરમ ગરમ ક્રિસ્પી રવા ઢોસો સર્વ કરવાનું.
Similar Recipes
-
-
-
-
-
-
-
ફુદીના રવા ઢોસા (Pudina Rava Dosa Recipe In Gujarati)
#GA4#Week25 રવા ઢોસા ઘણા બધા અલગ અલગ પ્રકારના બનાવી શકાય. જેમ કે સાદા રવા ઢોસા, મસાલા રવા ઢોસા, મૈસુર રવા ઢોસા વગેરે અનેક પ્રકારના રવા ઢોસા બનાવી શકાય. મેં આજે ફુદીનાવાળા રવા ઢોસા બનાવ્યા છે. જેમાં મેં ઝીણો સમારેલો ફુદીનો અને ફુદીના ની ચટણી નો ઉપયોગ કર્યો છે. આ ઢોસા ખૂબ જ સ્વાદિષ્ટ બને છે. Asmita Rupani -
રવા ઢોસા (Rava Dosa Recipe In Gujarati)
#EB#week13#MRC#cookpadgujarati#cookpadindia રવા ઢોસા ઘણા બધા અલગ અલગ પ્રકારના બનાવી શકાય. જેમ કે સાદા રવા ઢોસા, મસાલા રવા ઢોસા, મૈસુર રવા ઢોસા વગેરે અનેક પ્રકારના રવા ઢોસા બનાવી શકાય. મેં આજે સાદા રવા ઢોસા બનાવ્યા છે. આ ઢોસા ખૂબ જ સ્વાદિષ્ટ બને છે. Asmita Rupani -
-
-
-
-
-
રવા ઢોસા (Rava Dosa Recipe In Gujarati)
#EB #Week13 #Rava_Dosa#કેરેટ_ઓનિયન_રવા_ઢોસા #રવાઢોસા#Cookpad #Cookpadindia#Cookpadgujarati #Cooksnapchallenge#Manisha_PUREVEG_Treasure#LoveToCook_ServeWithLoveઆ ઢોસા સ્વાદિષ્ટ અને પૌષ્ટિક હોય છે, ઝટપટ બની જાય એવા ઇન્સ્ટન્ટ છે.. Manisha Sampat -
રવા ઢોસા (Rava Dosa Recipe In Gujarati)
#EB#week13Rava Dosaરવા ઢોસા ને જારી ઢોસા પણ કહેવામાં આવે છે Rinku Bhut -
-
રવા ઢોસા (Rava Dosa Recipe In Gujarati)
રવા ઢોસા બધા જ બનાવતા હોય છેનાના મોટા બધા ને પસંદ હોય છેમે અહીં અમદાવાદ મા મળતા લારી રવા ઢોસા બનાવ્યા છેખુબ જ ટેસ્ટી બન્યા છે તમે પણ જરૂર બનાવજો તો આવો જોઈએ કઈ રીતે બને છે#EB#week13 chef Nidhi Bole -
-
-
-
-
રવા મસાલા ઢોસા (Rava Masala Dosa Recipe In Gujarati)
મારી મમ્મી ને રવા મસાલા ઢોસા ખૂબ જ ભાવે છે એટલે એના માટે મેં સ્પેશિયલી મધર્સ ડે ના દિવસે રવા ઢોસા બનાવ્યા છે.#મોમ Charmi Shah -
રવા ઢોસા (Rava Dosa Recipe In Gujarati)
#GA4#Week25#CookpadIndia#Cookpadgujarati#Cookpad Komal Khatwani -
ઇન્સ્ટન્ટ રવા ઢોસા (Instant Rava Dosa Recipe In Gujarati)
#GA4#Week25#FoodPuzzleWeek25Word_RavaDosa Jagruti Jhobalia -
ગાર્લિક રવા મસાલા ઢોસા (Garlic Rava Masala Dosa Recipe In Gujarati)
#EB#week13#MRC#cookpadindia Bindi Vora Majmudar -
-
-
રવા મસાલા ઢોસા (Rava Masala Dosa recipe in Gujarati)
#આલુ#goldenapron3#week21#dosaઆ ઢોસા બનાવવા માટે ન તો દાળ અને ચોખા પલાળવા ની જરૂર છે અને ન તો આથો લાવવાની પણ જરૂર નથી.તરત જ રવા નું ખીરુ બનાવી ને ઢોસા ઉતારી લેવા.તો કોઈવાર શાક બનાવવા ની કન્ફ્યુઝન હોય તો આ ઢોસા બનાવી શકો છો. Sachi Sanket Naik -
ઘી રોસ્ટેડ રવા મસાલા ઢોસા (જૈન)
#GA4#DOSA#WEEK3COOKPADGUJCOOKPADINDIA જ્યારે અચાનક જ ઢોસા ખાવા નું મન થઇ જાય તો એકદમ ઇન્સ્ટન્ટ એવા રવા ઢોસા એ બેસ્ટ ઓપ્શન છે. તેમાં પલાળવા ની કે વાટવા કે આથો લાવવા ની કોઈ ઝંઝટ હોતી નથી. Shweta Shah -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15355900
ટિપ્પણીઓ (10)