કંટોલા નુ શાક (Kantola Shak Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક પાન મા તેલ ગરમ મુકો અને રાઈ, મેથી દાણા અને હિંગ મૂકો
- 2
તે પછી આદુ મરચું, લસણની પેસ્ટ અને બધા મસાલા ઉમેરો કરી સ્લો ગેસ પર સાંતળો
- 3
પછી તેમાં કપેલા કંટોલાની ઉમેરો. અને મીઠું ઉમેરો સારી રીતે મિક્સ કરો. અને પછી પેન ને કવર કરી થાવા કરો.
- 4
પછી સબજી માથી ઓઇલ અલગ પડે એટલ ચેક કરો કાંટોલા થાઈ ગયા છે
- 5
પછી કોથમીર થી ગાર્નિશ કરી સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
કંટોલા નુ શાક (Kantola Shak Recipe In Gujarati)
#EBWeek 13મારા ઘરમાં કંટોલા સૌને પ્રિય છે. Sonal Modi -
-
-
-
-
-
કંટોલા નું શાક (Kantola Shak Recipe In Gujarati)
#EBWeek 13 ચોમાસાની ઋતુ માં વેલા નાં શાક વધુ મળે છે. કંટોલા આમ તો ગુજરાત મા વધુ મળે છે સૌરાષ્ટ્ર માં હવે જોવા કોક જગ્યાએ મળે છે. HEMA OZA -
-
-
-
-
-
-
-
-
ક્રિસ્પી કંટોલા નુ શાક (Crispy Kantola Shak Recipe In Gujarati)
#EBWeek13કંટોલા નુ શાક ચોમાસામાં ખુબ જ સરસ મળે છે અને આ શાક હેલ્થ માટે ખૂબ સારું છે Kalpana Mavani -
-
કંટોલા નું શાક (Kantola Shak Recipe In Gujarati)
#SJR#SFR#cookpadgujaratiકંટોલા કે જેને કંકોળા, કંકોડા કે નાની કારેલી પણ કહેવામાં આવે છે. સ્વાસ્થ્ય માટે એકદમ હેલ્ધી અને શાકનો રાજા કહેવાય છે. કંટોલા નું ડુંગળી લસણ વગર ટેસ્ટી શાક બનાવ્યું છે. તેથી તે જૈન રેસીપી પણ કહેવાય છે અને શ્રાવણ મહિનામાં ડુંગળી લસણ વગરનું ખાઈ શકાય છે. Ankita Tank Parmar -
-
-
કંટોલા/ કંકોડા નું શાક(kantola/kankodanushaakrecipeingujrati)
#સુપરશેફ 1#શાક એન્ડ કરીશ Jasminben parmar -
કંટોલા નું શાક (kantola Nu Shak Recipe In Gujarati)
#વેસ્ટઆ કંટોલા ની સીઝન ખૂબ ઓછા સમય ની હોઈ છે.આ કંટોલા સ્વાસ્થ્ય માટે ખુબજ લાભદાયી છે અને આ કંટોલા ખાવા ના અનેક ફાયદા છે. Kiran Jataniya -
કંટોલા નું શાક (Kantola Shak Recipe In Gujarati)
#SJR#Cookpad India#Cookpad gujarati#kantola nu Shakશ્રાવણ સુદ તેરસ બુધવાર...કંટોલા તેરસકંટોલા નું શાક બનાવી પ્રભુ શ્રી શ્રીનાથજી ને અર્પણ કરે છે. Krishna Dholakia -
-
-
કંટોલા નુ શાક(Kantola nu shaak Recipe in Gujarati)
કંટોલા એ શરીર માટે ખૂબ ફાયદાકારક છે તેમાં પ્રોટીન અને આયરન ની માત્રા વધારે હોય છે કંટોલા ને બઘા શાકભાજી માં તાકતવર શાકભાજી માનવામાં આવે છે તેને મીઠા કારેલા તરીકે ઓળખવામાં આવે છે Rinku Bhut -
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15363497
ટિપ્પણીઓ