કંકોડા સેવ નું શાક (Kantola Sev Shak Recipe In Gujarati)

મીનાક્ષી માન્ડલીયા @cook_19387180
કંકોડા સેવ નું શાક (Kantola Sev Shak Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ કંટોલા ને સમારીને આદુ-મરચાની પેસ્ટ માં વઘારી દેવા ત્યારબાદ તેને વરાળે ચડવા દેવા
- 2
મરચા ને ટામેટાં એડ કરવું છેલ્લે ચપટી ખાંડ એડ કરવી ત્યારબાદ ટમેટું અને કસુરી મેથી અને સેવ એડ કરવી અત્યારે ચોમાસામાં કંટોલા ખૂબજ આવે છે તે આયુર્વેદિક શાક છે તે ખૂબ જ પૌષ્ટિક શાક છે તેને બાજરાના રોટલા જોડી અને રોટલી જોડે ખુબ જ સરસ લાગે છે કંટોલા નુ શાક સેવ વાળું તૈયાર સર્વ કરવું
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
કંકોડા નું શાક (Kantola Shak Recipe In Gujarati)
#EBWeek13#MRC વરસાદ ની સીઝન માં જ આ કંટોળા માર્કેટ માં આવવા લાગે છે. વરસાદ માં ખાસ મળતું અને વેલા પર ઉગતા કાંટોલા ખાસ ખાવાં જોઈએ . અને ગુણો થી ભરપૂર આ શાક ખૂબ જ ફાયદા કારક છે. Krishna Kholiya -
-
-
-
-
કંકોડા નું શાક (Kantola Shak Recipe In Gujarati)
#EB#Week13#Coopadgujrati#CookpadIndiaKankodaHappy cooking Janki K Mer -
-
-
-
-
કંકોડા નું શાક (Kantola Shak Recipe In Gujarati)
#EB#week13#MRC#cookpadgujarati#cookpadindia Khyati Trivedi -
-
-
કંકોડા નું શાક (Kantola Shak Recipe In Gujarati)
#EB#week13#MRC ચોમાસાની ઋતુમાં કંકોડા નું શાક સાથે બાજરાના રોટલા ખાવાની ખૂબ મજા પડે છે. Kajal Sodha -
-
-
-
કંટોલા/ કંકોડા નું શાક(kantola/kankodanushaakrecipeingujrati)
#સુપરશેફ 1#શાક એન્ડ કરીશ Jasminben parmar -
-
-
-
-
-
-
-
-
કંકોડા ડુંગળી નું શાક (Kantola Dungli Shak Recipe In Gujarati)
#EB#WEEK13#CookpadIndia#Cookpadgujarati#Kantola Vandana Darji -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15346115
ટિપ્પણીઓ